7 var na naam- week days name in gujarati
printable worksheet for kids ads

સાત વાર ના નામ | 7 Var Na Naam (Week Days Name in Gujarati and English)

નમસ્તે મિત્રો, આપ સઉ નું આપણા ગુજરાતી બ્લોગ learningujarati.com માં સ્વાગત છે. આજ આપણે ફરી થી એક રસપ્રદ માહિતી જોવા જઈ રહ્યા છીએ જેનું નામ છે “સાત વાર ના નામ, અઠવાડિયા ના સાત દિવસ ના નામ ગુજરાતી અને ઇંગ્લીશમાં (7 Var Na Naam – Week Days Name in Gujarati and English)”. આ માહિતી બાળકો માટે ખુબ ઉપીયોગી સાબિત થશે એવી આશા રાખું છું.

જ્યારે બાળકો નાના હોય છે ત્યારે આવીજ સામાન્ય માહિતી થી નવું નવું શીખવાની શરુવાત કરે છે. આ આર્ટિકલ સાથે સાથે તમારે મહિના ના નામ નો આર્ટિકલ પણ જોવો જરૂરી છે, જ્યાં તમને દરેક ગુજરાતી મહિના અને અંગ્રેજી મહિના ના નામ જોવા મળશે. આ માહિતી તમને કેવી લાગી તે અમને જરૂર થી નીચે કોમેન્ટ કરી અને જણાવજો.

Must Read- મહિના ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Name of the month in Gujarati and English)

સાત વાર ના નામ, અઠવાડિયા ના સાત દિવસ ગુજરાતી અને અંગ્રેજીમાં (7 Var Na Naam)

ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં મહિના ના નામ ની જેમ દિવસો ના નામ અલગ અલગ છે, પણ અઢવાડિયા ની શરૂવાત અને અંત એક સાથે થાય છે. જેની માહિતી તમને નીચે દર્શાવેલા કોષ્ટક માં જરૂર થી મળી જશે. આ સિવાય બંને કેલેન્ડર અનુસાર રજા અને કામના દિવસો પણ સમાન છે, જેમ કે રવિવાર રજા નો દિવસ અને સોમવાર થી શુક્રવાર કે શનિવાર સુધી છે.

7 var na naam- week days name in gujarati and english

સાત વાર ના નામ (7 Var Na Naam)

NoWeek Days Name In GujaratiWeek Days Name In English
1સોમવાર (Somvar)Monday (મન્ડે)
2મંગળવાર (Mangalvar)Tuesday (ટ્યુઝડે)
3બુધવાર (Budhvar)Wednesday (વેન્ડસડે)
4ગુરુવાર (Guruvar)Thursday (થર્સડે)
5શુક્રવાર (Shukravar)Friday (ફ્રાઈડે)
6શનિવાર (Shanivar)Saturday (સેટરડે)
7રવિવાર (Ravivar)Sunday (સન્ડે)

સાત વાર વિશે થોડી ઉપયોગી માહિતી અને તથ્ય (A little useful information and facts about 7 Days of Week)

સામાન્ય રીતે સોમવારથી અઠવાડિયાની શરૂવાત અને રવિવાર એ અંત છે. ઘણા દેશોમાં શનિવાર અને રવિવાર બન્ને રજા હોય છે જયારે ભારતમાં મુખ્યત્વે ફક્ત રવિવારે રજા હોય છે. આ સિવાય અન્ય કેટલાક દેશો અને કેલેન્ડરમાં શુક્રવારે રજા હોય છે, જે અલગ અલગ સંસ્કૃતિ અનુસાર અલગ અલગ જોવા મળે છે.

સાત દિવસનો સપ્તાહ બેબીલોનીઓના કેલેન્ડરમાંથી ઉદ્ભવે છે, જે 21 મી સદીના સુમેરિયન કેલેન્ડર પર આધારિત છે. રોમનોએ અઠવાડિયાના દિવસોને તેમના દેવતાઓના નામ આપ્યા અને પાંચ જાણીતા ગ્રહો અને સૂર્ય અને ચંદ્ર ને અનુરૂપ હતા. આજ સુધી સ્પેનિશ, ફ્રેન્ચ અને ઇટાલિયન ભાષા હજુ પણ રોમન દિવસના નામોની નિશાની ધરાવે છે. અપવાદ રવિવાર છે.

7 Vaar Na Naam or Week Days Names in Gujarati and English PDF (સાત વાર ના નામ ગુજરાતીમાં PDF)

અહીં બ્લોગ માં પબ્લિશ થયેલા કોઈ પણ આર્ટિકલ ને તમે આસાની થી PDF માં કન્વર્ટ કરી શકો છો, જેથી તમે આ તમામ માહિતી ઓફલાઈન વાંચી શકો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો. આ પ્રક્રિયા સરળ બનાવવા તમારે Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. તે પછી નીચે આપેલા પગલાં અનુસરો.

  • સૌ પ્રથમ જે પેજ ને PDF માં કન્વર્ટ કરવું છે, તેને વિઝીટ કરો.
  • ત્યારબાદ Ctrl + P બટન એક સાથે પ્રેસ કરો અથવા જમણી બાજુ સૌથી આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. ત્યાં તમને Print નો ઓપશન મળશે, તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં સૌપ્રથમ Destination ઓપશનમાં Save as PDF સિલેક્ટ કરો.
  • ત્યારબાદ સૌથી નીચે જમણી બાજુ Save બટન પર ક્લિક કરો અને પેજ ને PDF તરીકે સાચવો.
  • બસ થઈ ગયું.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય છે?

એક અઠવાડિયામાં સાત દિવસો હોય છે, જેની શરૂઆત સોમવાર અને અંત રવિવાર થી થાય છે.

એક વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે?

એક વર્ષમાં લગભગ 52 અઠવાડિયામાં હોય છે, જે અલગ વર્ષ અનુસાર ફેરફાર થઇ શકે છે.

અસ્વીકરણ (Disclaimer)

બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.

સારાંશ (Summary)

તો મિત્રો તમને “સાત વાર ના નામ ગુજરાતી અને ઇંગ્લીશમાં (7 Var Na Naam- Week Days Name in Gujarati and English)” આર્ટિકલ કેવો લાગ્યો અને અહીં દર્શાવેલી બધી માહિતી ઉપીયોગી લાગી કે નઈ તે નીચે કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો.

આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ learningujarati.com ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Shopping Cart