Sale!

Worksheet For Nursery, KG and Kindergarten in Gujarati and English PDF and Image Only (ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં)

Rated 5.00 out of 5 based on 6 customer ratings
(6 customer reviews)

વર્કશીટ માં તમામ ટોપિક ગુજરાતી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. જેથી મૂળાક્ષરો, અંક અને અન્ય વસ્તુ બાળકો ગુજરાતી સાથે સાથે અંગ્રેજીમાં પણ શીખી શકે.

  • 1000+ વર્કશીટ માં તમામ બેઝિક ટોપિક આવરી લેવામાં આવેલ છે.
  • રેગ્યુલર વર્કશીટ ફીલ કરવાથી બાળકો આસાનીથી અને મનોરંજન સાથે નવી નવી વસ્તુ શીખી શકે છે.
  • ગુજરાતી, અંગ્રેજી અંક અને મૂળાક્ષર રિલેટેડ આકર્ષક પ્રવૃત્તિ.
  • વર્કશીટ દ્વારા બાળકો ખુબ જ સરળતા થી પ્રાણીઓ, પક્ષીઓ, આકાર, રંગો, શરીરના અંગો, ફળો, શાકભાજી અને અન્ય નામ ગુજરાતી અને અંગ્રેજીમાં શીખી શકે છે.
  • નામ, ઇમેઇલ અને ફોન નંબર જેવી વિગતો સાચી ભરવી, ડાઉનલોડ લિંક તમારા ઇમેઇલ માં પણ પ્રાપ્ત થશે.
  • Learn In Gujarati પ્લેટફોર્મ નો ભરોસો. માસિક 30,000 થી વધુ વિદ્યાર્થીઓ અમારી વેબસાઈટ દ્વારા ફ્રી માં જ્ઞાન મેળવે છે. (આપ અમારા બ્લોગ ની મુલાકાત લઇ શકો છો.)

Original price was: ₹499.00.Current price is: ₹199.00.

Best 1000+ ⭐⭐⭐⭐⭐ Rated Worksheet For Nursery, KG and Kindergarten.

ખરીદતા પહેલા એક વસ્તુની નોંધ લેવી: આ તમામ મટીરીયલ તમને PDF અને Image છે, જેની સંખ્યા 1000 થી વધુ છે. આ ફિઝિકલ પેપર કોપી નથી, મટીરીયલ ની PDF કે ઇમેજ ને તમારે જાતે પ્રિન્ટ કાઢવાની રહેશે અને પ્રિન્ટ નો ખર્ચ તમારે જાતે ચૂકવવાનો રહેશે. (અમે કોઈ પણ રીતે તમને ભરમાવવાની કોશિશ કરતા નથી, જે માહિતી છે તે પ્રમાણે કન્ટેન્ટ આપવામાં આવેલ છે)

Covered Topics in Worksheet For Nursery, KG and Kindergarten

  • Line Tracing: લખતા શીખતાં પહેલાં બાળકો ને લાઈન ટ્રેસીંગ જેવી એક્ટિવિટી કરવી ખુબ જ મહત્વપપૂર્ણ છે, જેથી તેઓ પેન્સિલ પર તેમની પકડ મજબૂત બનાવી શકે.
  • Alphabet Worksheets: આ વર્કશીટ્સ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી અક્ષરોની ઓળખ, ટ્રેસીંગ અને લેખન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, બાળકોને મજેદાર અને ઇન્ટરેક્ટિવ રીતે મૂળાક્ષરો શીખવામાં મદદ કરે છે, જેમાં ઘણી અલગ-અલગ એક્ટિવિટી શામિલ છે.
  • Number Worksheets (Gujarati, Hindi and English): નંબર વર્કશીટ્સ બાળકોને મૂળભૂત સંખ્યાની ઓળખ, ગણતરી અને લેખનનો પરિચય કરાવે છે. જે નંબર 1-10 (નર્સરી માટે) અને 1-20 (KG અને કિન્ડરગાર્ટન માટે) આવરી લે છે, જેમાં નંબર ટ્રેસિંગ, વસ્તુઓની ગણતરી અને મેચિંગ નંબર જેવી ઘણી મજેદાર એક્ટિવિટી શામેલ છે.
  • Shape Recognition Worksheets: આકાર વર્કશીટ્સ બાળકોને શીખવે છે કે કેવી રીતે વર્તુળો, ચોરસ, ત્રિકોણ અને લંબચોરસ જેવા મૂળભૂત આકારો વચ્ચે ઓળખ અને તફાવત કરવો. તેમાં શિક્ષણને મજેદાર બનાવવા માટે રંગ ભરવો, મેચિંગ અને અન્ય એક્ટિવિટી નો સમાવેશ કરેલ છે.
  • Colouring Worksheets: આ વર્કશીટ્સ બાળકોને રંગો વિશે શીખવતી વખતે સર્જનાત્મકતા માટે તકો પૂરી પાડે છે. પ્રવૃત્તિઓમાં ચોક્કસ વસ્તુઓને સાચા રંગથી રંગવા અથવા લાઇન અનુસરી ને કૌશલ્યનો વિકાસ કરવામાં મદદરૂપ બની શકે છે.
  • All Useful Names: બાળકો માટે દિવસો, મહિના, ઋતુ, શરીરના અંગો, પ્રાણીઓ, પક્ષીઓ, ફળો, રંગો, શાકભાજી અને ગ્રહો ના નામ શીખવા અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં શીખવા ખુબ જ જરૂરી છે. જેથી અહીં આપેલ વર્કશીટ દ્વારા તેઓ અલગ અલગ મજેદાર એક્ટિવિટી દ્વારા આસાની થી શીખી શકે છે.
  • Shorting Worksheet: સોર્ટિંગ વર્કશીટ દ્વારા બાળકો કોઈ પણ વસ્તુ માં નાનું-મોટું, લાંબુ-ટૂંકું અન્ય બાબતોમાં તફાવતો શીખી શકે છે.
  • Maze and Puzzle: મેઝ અને પઝલ એક્ટિવિટી બાળકોને સૌથી વધુ પસંદ હોય છે, જેમાં તેઓ ને રસ્તા ગોતવા અને પઝલ ગોઠવવા જેવી અલગ-અલગ એક્ટિવિટી શામેલ હોય છે.
  • Join Dot To Dot: આ પ્રકારની એક્ટિવિટીમાં બાળકોને ક્રમાનુસાર ટપકા જોડી, ચિત્ર તૈયાર કરવાનું હોય છે, ત્યાર બાદ રંગો ભરવાના હોય છે. આ ટોપિક પણ બાળકોમાં ખુબ જ પોપ્યુલર છે.
  • Addition and Subtraction: નર્સરી, KG અને કિન્ડરગાર્ટન ના બાળકો માટે ફક્ત સરળ સરવાળો અને બાદબાકી પૂરતું છે, જે અહીં ચિત્રો અને મેચિંગ જેવી એક્ટિવિટી દ્વારા સમાવેશ કરેલ છે.
  • Fill Color: આ પ્રકારની વર્કશીટ પણ બાળકોને ખુબ જ પસંદ હોય છે, જેમાં તેઓ અલગ અલગ બ્લેક અને વાઈટ ચિત્રો માં દર્શાવ્યા અનુસાર કે મનગમતા રંગો ભરે છે.
  • Simple English Words: તેમના લેવલ અનુસાર બાળકો માટે સરળ અંગ્રેજી શબ્દો જે તે આસાનીથી યાદ રાખી શકે છે.
  • Telling Time: આ વર્કશીટ ની મદદ થી બાળકોને ઘડિયાળમાં સમય જોતા શીખવું બનશે ખુબ જ સરળ.

ઉપર ફક્ત મુખ્ય ટોપિક અને તેના વિશે માહિતી આપેલ છે. આ સિવાય પણ બાળકો માટે ઘણી મજેદાર વર્કશીટ અલગ અલગ ટોપિક પર સમાવેશ કરેલ છે, જે તેમને જરૂર થી પસંદ આવશે.

File Information

અહીં તમને ઈમેજ અને PDF માટે અલગ અલગ zip ફાઈલ પ્રાપ્ત થશે, જેને તમે કોઈ પણ આર્કાઇવ (archiver) સોફ્ટવેર કે મોબાઈલ એપ દ્વારા એક્સટ્રેક્ટ કરી શકો છો. છતાં કોઈ તકલીફ પડે તો અમારો ઝરૂર સંપર્ક કરો.

Archiver Software and App

For Any Help

કોઈ પણ પ્રકારની મદદ માટે તમે અમને ચોક્કસ સંપર્ક કરી શકો છો.

Email

  • techneofy@gmail.com
  • contact@learningujarati.com

Must read our Refund and Returns Policy, Terms and Conditions for products related query.

6 reviews for Worksheet For Nursery, KG and Kindergarten in Gujarati and English PDF and Image Only (ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં)

  1. Rated 5 out of 5

    Divyaraj (verified owner)

    199 રૂપિયા પ્રમાણે વર્કશીટ ખુબ જ વધુ છે. જો કે પ્રિન્ટ જાતે કઢાવવી પડશે જે, એક પ્રિન્ટ ની કિંમત 50 પૈસા જેટલી થાય છે. પણ ગુજરાતી ભાષામાં આવું કાર્ય સારું લાગ્યું.

  2. Rated 5 out of 5

    रणजीत गोहिल (verified owner)

    awsome

  3. Rated 5 out of 5

    વિધિ (verified owner)

    વર્કશીટ ખૂબ જ સરસ છે. જેમાં કલરફૂલ વધુ સારી લાગી.

  4. Rated 5 out of 5

    Dabhi hardik (verified owner)

    સરસ છે.

  5. Rated 5 out of 5

    Nilesh kadkiya

    બાળકો ને સરળતા થી સિખવાડી શકાય છે
    જબરજસ્ત છે

  6. Rated 5 out of 5

    Alpesh Dabhi (verified owner)

    Saras che

Add a review

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
worksheet for nursery kg and kindergarten gujarati and english thumbWorksheet For Nursery, KG and Kindergarten in Gujarati and English PDF and Image Only (ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં)
Original price was: ₹499.00.Current price is: ₹199.00.