gujarati kids learning app

બાળકો માટે અમારી ફ્રી એન્ડ્રોઇડ એપ જરૂરથી ડાઉનલોડ કરો.

બાળકો માટે અમારી ફ્રી એન્ડ્રોઇડ એપ જરૂરથી ડાઉનલોડ કરો, જ્યાં બાળકો તમામ મહત્વપૂર્ણ ટોપિક ગુજરાતી સાથે સાથે અંગ્રેજી પણ શીખી શકે છે. કોઈ પૈસા ખર્ચ કરવા, પ્રીમિયમ વર્ઝન લેવાની જરૂર નથી, તમામ કન્ટેન્ટ તદ્દન ફ્રી છે અને વારંવાર આવતી પરેશાન જાહેરાતો પણ ખુબ જ ઓછી છે.

Learn Alphabets

Learn Alphabets કેટેગરીમાં બાળકો માટે અંગ્રેજી અને ગુજરાતીમાં કક્કો, બારાક્ષરી અને અન્ય ભાષાકીય બેઝિક ટોપિક પર ટ્યુટોરીયલ અને સ્ટડી મટેરીયલ પ્રાપ્ત થશે.

gujarati ka kha ga alphabet

ગુજરાતી ક ખ ગ | Gujarati Ka Kha Ga

બાળકો સૌ પ્રથમ એકડા, એબીસીડી અને કક્કો શીખવાની શરૂઆત કરે છે. જેને પાયાનું જ્ઞાન પણ

Shopping Cart