સમાનાર્થી કે વિરુદ્ધાર્થી શબ્દો કોઈ પણ ભાષામાં ખુબ જ મહત્વ ધરાવે છે, જેથી અમે અહીં 500 થી વધુ ગુજરાતી સમાનાર્થી શબ્દો (Samanarthi Shabd In Gujarati, Synonyms in Gujarati) નું એક વિશાળ લિસ્ટ આપવાની કોશિશ કરી છે. આ લિસ્ટ તમામ ધોરણના વિદ્યાર્થીઓ માટે ઉપીયોગી બનશે.
તો નમસ્કાર મિત્રો આપ સૌનું અમારા બ્લોગ Learn in Gujarati માં સ્વાગત છે. જો તમે પણ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા તમે અભ્યાસ કરી રહ્યા છો, તો આ શબ્દો ની યાદી તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. અહીં અમે તમને સૌથી મહત્વપૂર્ણ 500 થી વધુ ગુજરાતી શબ્દો વિષે માહિતી માપવામાં આવી છે.
દુનિયાની કોઈપણ ભાષામાં સમાનાર્થી શબ્દો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. તમે ચોક્કસપણે ભાષાના વિષયના ક્લાસમાં આ જોયું જ હશે, કે આવા શબ્દો કેટલા મહત્વપૂર્ણ છે. જો તમે એકવાર સંપૂર્ણ રીતે આ લિસ્ટ ના ઉપીયોગી શબ્દો યાદ કરી લેશો અને સમજી જશો, તો તમારે ભવિષ્યના વર્ગોમાં ફરી વાર આ શબ્દો યાદ કરવાની જરુરુ નહિ પડે.
આ પણ જરૂર વાંચો- 700+ વિરુદ્ધાર્થી શબ્દ- Gujarati Virudharthi Shabd
ગુજરાતી સમાનાર્થી શબ્દો શબ્દોનું લિસ્ટ (List of All Samanarthi Shabd In Gujarati or Synonyms in Gujarati)
ગુજરાતી અને અન્ય ભારતીય ભાષા એ સૌથી અઘરી ભાષા માની એક ભાષા છે, સાથે સાથે વ્યાકરણ પણ ખુબ વિસ્તૃત છે, જેથી મોટાભાગના વિદ્યાર્થીઓ માટે શીખવું ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. જયારે અંગ્રેજી ભાષા આપણી ભાષાઓ ની તુલનામાં શીખવી ખુબ સરળ છે.
સમાનાર્થી શબ્દો Search કઈ રીતે કરવા?
કોઈ પણ જોઈતા ગુજરાતી સમાનાર્થી શબ્દો Search કરવા Google Chrome બ્રાઉઝર માં CTRL + F અથવા Search ટૂલ નો ઉપીયોગ કરો
સમાનાર્થી શબ્દ ની વ્યાખ્યા (Definition)
જે શબ્દો અલગ અલગ છે પણ તેના અર્થ એક સમાન થાય છે તેવા શબ્દો ને સમાનાર્થી (Gujarati Smanarthi Shabd or Synonyms) શબ્દો કહેવામાં આવે છે. જે શબ્દો નો અર્થ એક બીજાથી તદ્દન ઉલટો થાય છે જેને વિરુદ્ધાર્થી શબ્દો (Antonyms) કહેવામાં આવે છે.
Gujarati Samanarthi Shabd Dictionary and Latest List Class 4 (ગુજરાતી સમાનાર્થી શબ્દો નું લિસ્ટ)
- અક્કલ-બુદ્ધિ, મતિ, મેઘા, પ્રજ્ઞા, ચેતના
- અખિલ-આખું, બધું, સળંગ, સમસ્ત, સમગ્ર, સકલ
- અગ્નિ– અનલ, આગ, દેવતા, પાવક, હુતાશન
- અચાનક– એકાએક, ઓચિંતુ, અણધાર્યું, એકદમ
- અતિથિ– મહેમાન, પરોણો, અભ્યાગત
- અતિશય– અતીવ્ર, અત્યંત, અમયાંદા, અધિક
- અદ્ભુત– અલોક્કિ, આશ્ચયકારક, અજાયબ, નવાઈભર્યું
- અનાદર– અવજ્ઞા, તુચ્છકાર, ધિક્કાર, તિરસ્કાર, અવહેલના, પરિભવ, પરાભવ
- અનુપમ– અનોખું, અદ્વિતીય, અનુપ, અપૂર્વ, અનન્ય, અજોડ, બેનમૂન
- અપમાન -અનાદર, અવમાનના, અવહેલના, ઉપેક્ષા
- અમૃત– અમી, પીયૂષ, સુધા
- અલંકાર– આભૂષણ, ઘરેણું, દાગિના
- અલ્પ– જુદું, છેટું, અલાયદું, દૂર
- અવાચીન– અદ્યતન, પ્રવર્તમાન, સાંપ્રત
- અવાજ– સાદ, ઘાંટો, રવ, સ્વર, ધ્વનિ
- અસ્મિતા– ગૌરવ, પ્રભુતા, એશ્ચર્ય, વેભવ
- અહંકાર– અભિમાન, ગર્વ, ગુમાન, ઘમંડ, દર્ય
- આકાશ– ગગન, આભ, આભલુ, આસમાન, વ્યોમ, અબર
- આંખ– નેત્ર, નયન, ચક્ષુ, લોચન, દગ ચક્ષ
- આત્મા– રુહે, રામ, અચલ, પુદ્ગલ
- આશા– અભિલાષા, મનોરથ, લિપ્સા, કાંક્ષા, સ્પૃહા, કામના, ઈચ્છા
- ઇન્દ્ર– ઇન્દ્રસુરપતિ, શચીપતિ, મધવા, વાસવ
- ઈચ્છા– કામના, સ્પૃહા, આકાંક્ષા, એષણા, અભિલાષા, અભીપ્સા
- ઈનામ– પારિતોષિક, પુરસ્કાર
- ઈશ્વર– પ્રભુ, હરિ, પરમેશ્વર, પરમાત્મા, ઈશ
- ઉન્નતિ – વિકાસ, ઉત્કર્ષ, ચડતી, ઉત્થાન
- ઉપકાર– આભાર, અહેસાન, કૃતજ્ઞતા, ઉપકૃતિ, પાડ
- કપાળ– ભાલ, લલાટ, અલીક
- કમળ– ઉત્પલ, પદ્ય, નલિન, અરવિદ, રાજીવ, અંબુજ
- કામદેવ– દમન, મન્મથ, માર, પ્રધુમન, કંદર્પ, દર્પક
- કાયમ– શાશ્ચત, ધ્રુવ, નિત્ય, રોજ, હંમેશા
- કાળું– શ્યામ, શ્યામલ, શામળું, કૃષ્ણ, કાજળ
- કિનારો– કાંઠો, તટ, ચોવારો, આરો, તીર્થ
- કુદરત– પ્રકૃતિ, નિસર્ગ, સૃષ્ટિ
- કુદરતી– પ્રાકૃતિક, સહજ, સ્વાભાવિક
- કૃપા– દયા, અનુકંપા, કરુણા, અનુગ્રહ, મહેરબાની
- કૃષ્ણ– કનૈયો, શ્યામ, ગોપાલ, ગિરધર, વાસુદેવ, કેશવ, માધવ
- કેસૂડો– ખાપરો, પલાશ, કિશુક
- કોયલ– કોકિલા, પિક, પરભૃત, અન્વભૃત
- કોશલ– દક્ષતા, પટુતા, પ્રાવીણ્ય, ચતુરાઈ
- ક્રોધ– રોષ, ગુસ્સો, કોપ, અમર્ષ
- ગણપતિ– ગજાનન, લંબોદર, વિનાયક, ગૌરીસુત
- ગધેડો– ગદભ, ખર, વેશાખનંદન
- ગરીબ– દીન, દરિદ્ર, નિર્ધન, કંગાલ, રંક
- ઘર– ગુહ, ગેહ, સદન, ભવન, અગાર, મંદિર, નિકેતન, રહેઠાણ
- ઘાતકી– નિદય, નિષ્ઠુર, ક્રૂર, કઠોર
- ઘી– ધુત, હવિ, સર્પિ, આજય
- ઘોડો– અશ્વ, હય, વાજી, ઘોટક, સૈધવ, તુરગ, ગાંધર્વ
- ચંદ્ર– ચંદ્રમા, ઈન્દુ, સુધાકર, શશી, મયંક, હિમાંશુ
- જગત– જગ, દુનિયા, વિશ્વ, લોક, ભુવન, સંસાર
- જંગલ– અરણ્ય, કાનન, વન, વિપિન, અટવિ
- જિજ્ઞાસા– કૌતુક, કૂતૂહલ, ઉત્કંઠા, ઈંતેજારી
- જિંદગી– આયુષ્ય, આયખું, જીવન, જીવતર
- જેલ– કારાગુહ, કારાગાર, બંદીવાસ, બંદીઘર
- ઝરણું– ઝરો, સ્રોત, નિર્જર
- ઝાડ– વૃક્ષ, ઠઠુમ, પાદપ, તરુ, તરુવર
- ઝૂંપડી– કુટી, કુટિર, પ્ણશાળા, ઉહજ
- તલવાર– તેગ, ખડ્ગ, સમશેર, કૃપાણ
- તળાવ– સર, સરોવર, કાસાર, નલિની, તડાગ
- દરિયો– સાગર, સમુદ્ર, રત્નાકર, ઉદધિ, જલધિ
- દર્પણ– અરીસો, મુકુર, કાચ
- દિવસ– દિન, વાસર, અહ, અહર
- દીવો– દીપ, દીપક, શમા, દીવડો, પ્રદીપ
- દૈત્ય– દાનવ, દસ્યુ, અસુર, રાક્ષસ, નિશાચર
- દોરડું– રાશ, રજ્જુ, રસના
Gujarati Samanarthi Shabd Online Short List For Standard 6 (સમાનાર્થી શબ્દો ધોરણ 6 )
- ઉદ્દેશ– હેતુ, આશય
- ઉદ્યમ– મહેનત, યત્ન
- ઉન્ઞત– ઊચું
- ઉપસ્થિત– હાજર
- ઉસ્તાદ– કાબેલ, ગુરુ
- ઓસડ– ઓપષધ, દવા
- ઓસાણ– યાદ, સ્મૃતિ
- કંજિયો– ઝઘડો, કંકાસ, તકરાર
- કંડીલ– ફાનસ
- કંદુક– દડો
- કન્દરા– ગુફા, બખોલ
- કંપરુ– અઘરુ, મુશ્કેલ
- કમજોરી– અશક્તિ, નબળાઈ
- કર– હાથ, હસ્ત
- કરાડ– ખડક, ભેખડ
- કરામત– કારીગરી, કસબ
- કળ– યુક્તિ, તરકીબ
- કાબૂ– અંકુશ, નિયંત્રણ
- કાયર– ડરપોક, બીકણ
- કારી– દારુણ, કારમું
- કિસ્મત– નસીબ, ભાગ્ય
- કુંજર– હાથી, ગજ
- કેડી– પગદંડી, રસ્તો
- કેવળ– ફક્ત, માત્ર
- ખંત– ચીવટ
- ખપ– જરૂર
- ખલાસી– ખારવો, નાવિક
- ખાખ– નાશ, રાખ
- ખુદા– ઈશ્વર, ભગવાન
- ખોળિયું– શરીર, દેહ
- ગાઢ– ગીચ, ઘટ્ટ
- ગાબડું– છિદ્ર, બાકોરું
- ગારો– કાદવ, કીચડ
- ગુપ્ત– છૂપું, ખાનગી
- ગોદો– ધક્કો, ઠોસો
- ગૌરવ– મહિમા, મહત્તા
- ઘન -વાદળું, મેઘ
- ઘમંડ– અભિમાન, અહંકાર
- ઘાટીલું– સુંદર, રૂપાળું, સુડોળ
- ચરિત્ર -વ્યવહાર, વર્તન
- ચર્મ– ચામડું, ત્વચા
- ચાપ– ધનુષ્ય, પ્રત્યંચા
- ચિહ્ન– નિશાની, સંકેત
- ચુકાદો– ન્યાય, ફૈસલો
- જબરો– કાબેલ, જોરાવર
- જશ– યશ, કીર્તિ
- જિદ– હઠ
- ઝરૂખો– છજું
- ઝાંખું– આછું, નિસ્તેજ
- ઝાડ– વૃક્ષ, તરુ
- ઝુંડ– જૂથ, ટોળું
- ટેક -પ્રતિજ્ઞા, પણ
- ઠામ– ઠેકાણું, સ્થાન
- તત્કાળ– શીઘ્ર, તરત
- તમજ્ઞા– ઈચ્છા, આતુરતા
- તારાજ– વિનાશ, ફના
- તિશિચર– રાક્ષસ, અસુર
- ત્રકણ– દેવું, કરજ
- દગાબાજ– દગાખોર, વિશ્વાસઘાતી
- દીક્ષા– વ્રત, નિયમ
- દીપક– દીવો, દીપ
- દુંદુભિ– નગારુ, ભેરી
- દૂત– બાતમીદાર, જાસૂસ
- દ્વાર -દરવાજો, બારણું
- ધગશ– ઉત્સાહ, ઉત્કટતા
- ધતિંગ– ઢોંગ
- ધામ– સ્થળ, સ્થાન
- ધીગાણું– તોફાન, લડાઈ
- નિજ– પોતાનું
- નિયુક્તિ– નિમણૂક
- નિર્ધાર– નિર્ણય, નિશ્ચય
- નિર્વાહ– ગુજારો, ગુજરાન
- નિસ્તેજ– ઝાંખું, ફિક્કું
- પ૨– પારકું, અન્ય
- પદ્ધતિ– રીત, શૈલી
- પરમ– શ્રેષ્ઠ, ઉત્તમ
- પરસ્પર– આરસપરસ, અન્યોન્ય
- પરિતાપ– સંતાપ, વ્યથા
- પરિવર્તન– ફેરફાર, બદલાવ
- પલક– ક્ષણ, ઘડી
- પલ્લવ– પાલવ, પાંદડું
- પવન– સમીર, અનિલ
- પાણીદાર– તેજ, ઓજસ્વી
- પામર– કંગાળ, રાંક
- પીડા– દુઃખ, વેદના
- પુર– નગર
- પુષ્કળ– ઘણું, વિપુલ
- પ્રકૃતિ– કુદરત, સ્વભાવ
- પ્રજ્ઞા– બુદ્ધિ, મતિ
- પ્રણવ – ૩કાર
- પ્રતાપ– તેજ, પ્રભાવ
- પ્રતિજ્ઞા– પ્રણ, સંકલ્પ
- પ્રતીતિ– ખાતરી, વિશ્વાસ
- પ્રત્યક્ષ– સ્પષ્ટ, હાજર
- પ્રબંધ– ગોઠવણ, વ્યવસ્થા
- પ્રભુત્વ– કાબૂ, માલિકી
- પ્રયોજન– હેતુ, આશય
- પ્રશસા– વખાણ, ગુણગાન
- પ્રહાર– ઘા
- પ્રોઢ– ભવ્ય, પુછ
- ફોગટ– નકામું, વ્યર્થ
- ફોજ– દળ, સેના
- બદનામી– લાંછન, અપયશ
- બંદીવાન– કેદી
- બલિહારી– ખૂબી, વાહવાહ
- બારકસ– તોફાની
- બિહામણું– ભયંકર
- બેબાકળું– બાવરું, ભયભીત
- ભવ– અવતાર, જન્મ
- ભીષણ– ભયંકર
- ભૂષણ– ઘરેણું, આભૂષણ
- ભોટીલું– કુરકુરિયું, ગલૂડિયું
- ભ્રમ– સંદેહ, ભ્રાંતિ
- મંદ– ધીમું, ધીરું
- મધુ-ર મીઠું
- મરક– મરક મંદ મંદ
- મર્મ– તાત્પર્ય, રહસ્ય
- મશહૂર– પ્રખ્યાત, જાણીતું
- મહિમા– પ્રતાપ, માહાત્મ્ય
- મહિષી– ભેસ
- મહેર– કુપા, દયા
- માવડી– મા, જનની
- મિલકત– સંપત્તિ, પૂંજી
- મુગ્ધ– આશ્ચર્ય, અચંબો
- મુરાદ– ઈચ્છા, ઉમેદ
- મૂક– મૂંગું
- મૃગ– હરણ
- મેઢું– ઘેટું
- મોકળું– ખુલ્લું, નિખાલસ
- મોલ– પાક
- રક્ત– લોહી, રૂધિર
- રક્ષા– રક્ષણ, બચાવ
- રજ– ધૂળ, માટી
- રજાડ– કનડગત, હેરાનગતિ
- રણ– યુદ્ધભૂમિ, મરુભૂમિ
- રાય– રાજા, નૃપ
- રૂડો– રૂપાળો, સુંદર
- રેડ– મનોહર, સુંદર
- રેહું– રખડતું
- લઘુ– નાનું, હલકું
- લતા– વેલ, વેલો
- લૂગડાં– કપડાં, વસ્ત્રો
- વંચિત– બાકી, રહિત
- વન– જંગલ, અરણ્ય
- વય– ઉમર
- વર્ષ– વરસ, સાલ
- વાજબી– યોગ્ય, ઘટિત
- વિકટ– મુશ્કેલ, દુર્ગમ
- વિદ્વાન– પંડિત, જ્ઞાની
- વિનંતી– વિનવણી, અનુનય
- વિમુખ– ઊલટું
- વિરલ– દુર્લભ, અલ્પ
- વિશાળ– મોટું, વિસ્તૃત
- વિશિષ્ટ– વિલક્ષણ, અસાધારણ
- વીલું– દુઃખી
- વ્યય– ખરચ, બગાડ
- વ્યાઘ્ર– વાઘ
- વ્યૂહ– મોરચો, રચના
- શહેનશાહ– સમ્રાટ, મહારાજા
- શાણો– સમજદાર, કુશળ
- શાળા– નિશાળ, વિધાલય
- શિરોમાન્ય– સ્વીકાર્ય
- શિશુ– બાળક, બચ્ચું
- શીલ– ચારિત્ર્ય, સદાચાર
- શૂરાતન– જુસ્સો, શોર્ય
- શોર્ય– શૂરવીરતા, શૂરતા
- સંકટ– આફત, દુઃખ
- સદા– હંમેશા, કાયમ
- સદી– સેકો
- સમ– સોગન, શપથ
- સમારંભ– ઉત્સવ, કાર્યક્રમ
- સંરક્ષણ– સાચવણી, સુરક્ષા
- સરપાવ– ઈનામ, શાબાશી
- સાખ– સાક્ષી
- સાગર– દરિયો, સમંદર
- સાન– ઈશારો, સંકેત
- સાબૂત– નક્કર, મજબૂત
- સાંબેલાધાર– મુશળધાર
- સાર્થક– સફળ
- સાવજ– સિહ
- સાવધ– સાવચેત, ખબરદાર
- સિદ્ધ– સફળ, સમર્થ
- સુરવાલ– પાયજામો, ચોરણો
- સૃષ્ટિ– જગત, વિશ્વ
- સોસરવું– આરપાર
- સ્તુતિ– પ્રાર્થના
- હરાજી– લિલામ
- હિકમત– યુક્તિ, કરામત
- હિલચાલ– પ્રવૃત્તિ
- હીણ– હલકું, નીચ
- હેબક– હંબક, ડર
- હોડી– નાવ, નોકા
- વિરુદ્ધાર્થી શબ્દ (Gujarati Virudharthi Shabd)
- ઉપયોગી ગુજરાતી શબ્દો (Most Useful Gujarati Words List)
- ગુજરાતી ઉખાણાં (Gujarati Ukhana)
- શબ્દ સમૂહ માટે એક શબ્દ (Shabd Samuh Mate Ek Shabd)
- ગુજરાતી કહેવત (Popular Gujarati Kahevat)
- ગુજરાતી તળપદા શબ્દો (Gujarati Talpada Shabdo)
- સ્વચ્છ ભારત અભિયાન પત્ર (Swachh Bharat Abhiyan Letter in Gujarati)
Gujarati Samanarthi Shabd For Standard 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 (સમાનાર્થી શબ્દો ધોરણ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10)
- અંકાવું– મૂલવવું
- અંકુશ– કાબૂ
- અક્કલ– હોશિયારી, આવડત
- અંગ– ભાગ, અવયવ
- અગણિત– અસંખ્ય
- અગ્રણી– આગેવાન, મોભી
- અચાનક– એકાએક
- અજુગતું– અયોગ્ય, અઘટિત
- અટકચાળો– મસ્તીખોર, તોફાની
- અઢળક– પુષ્કળ, ઘણું
- અણમોલ– અમૂલ્ય, કીમતી
- અથાક– અતિશય, પુષ્કળ
- અદેખાઈ– ઈર્ષા
- અંધ– આંધળો, ચક્ષુહીન
- અધિપતિ– ઉપરી, માલિક
- અનાથ– નિરાધાર, દરિદ્ર
- અભાવ– અણગમો
- અભિગમ– મત, મંતવ્ય
- અભિમાન– ગર્વ, ઘમંડ
- અમલદાર– અધિકારી
- અલબેલા– સ્ફર્તિદાયક
- આકાશ– ગગન, નભ
- આક્કા– મોટીબહેન
- આઘાત– ફટકો, પ્રહાર
- આતિશય– ઘણો, બહુ
- આપદ– આપત્તિ, પીડા
- આબાદ– સુખી, સમૃદ્ધ
- આરોગ્ય– તંદુરસ્તી, સ્વાસ્થ્ય
- આશ્ચર્ય– નવાઈ, અચંબો
- આશ્રમ– છાત્રાલય
- ઇમાન– પ્રામાણિક્તા, નેકી
- ઈજ્જત– આબરૂ, કીર્તિ
- ઈલાજ– ઉપાય, ઉપચાર
- ઉજાસ– અજવાળું, પ્રકાશ
- ઉજાસ– પ્રકાશ, અજવાળું
- ઉતારું– મુસાફર, રાહગીર
- ઉત્કંઠા– ઈચ્છા, આતુરતા
- ઉપવાસ– વ્રત
- ઉષા– પરોઢ, સવાર
- ઉસ્તાદ– કાબેલ, હોશિયાર
- કદ– માપ
- કલગી– મુગટ, તાજ
- કવિતા– કાવ્ય, પધ્ધ
- કળા– હુન્નર, કસબ
- કાન– ક્ણ
- કારમું– ભયંકર
- કાલો– અણસમજુ
- કિકિયારી– ચીસ, બૂમ
- કિસ્મત– નસીબ, ભાગ્ય
- કીમતી– મૂલ્યવાન, મોઘી
- કીર્તિ– ખ્યાતિ, નામના
- કુનેહ– ચતુરાઈ, આવડત
- કુનેહ– ચતુરાઈ, હોશિયારી
- કેડી– પગરસ્તો, પગદંડી
- ક્જિયો– કંકાસ, ઝઘડો
- ક્રાગડો– કાગ
- ક્ષુદ્ર– પામર, તુચ્છ
- ખચકાટ– સંકોચ
- ખબર અંતર– સમાચાર
- ખમીર– જોશ, તાકાત
- ખલેલ– વિઘ્ન, હરકત
- ખાતર– બરદાસ્ત આગતા-સ્વાગતા, સરભરા
- ખાનદાની– સજ્જનતા, કુલીનતા
- ખાળવું– રોકવું, અટકાવવું
- ખિજ્ઞ– ઉદાસ, ગમગીન
- ખીજ– ચીડ, ગુસ્સો
- ખુશામત– વખાણ, સ્તુતિ
- ખેવેયા– ખલાસી, સાગરખેડું
- ખ્યાલ– વિચાર, કલ્પના
- ગગન– આસમાન, આભ
- ગર્વ– ગોરવ
- ગાથા– કથા
- ગુણવંતી– ગુણવાન
- ગોઠણ– ઢીંચણ
- ગૌરવ– મોટાઈ, મહત્તા
- ઘરાક– ગ્રાહક
- ઘાટ– આકાર, લાગ
- ચરણ– પગ, પાય
- ચાકરી– સેવા, સારવાર
- ચીવટ– ચોકસાઈ, કાળજી
- ચુકાદો– ન્યાય, ઈન્સાફ
- ચુસ્ત– કડક, મક્કમ
- છત– છાપરું
- છાપું– વર્તમાનપત્ર
- જગત– વિશ્વ, દુનિયા
- જંગી– વિશાળ, મોટું
- જાજમ– શેતરંજી
- જૃઠું– અસત્ય
- જોડાં– પગરખાં, બૂટ
- જ્યોતિ– તેજ, પ્રકાશ
- ઝંખના– ઈચ્છા, અપેક્ષા
- ઝાડ– વૃક્ષ, તરુ
- ટેવ– લત, આદત
- ટેસ– આરામ, મજા
- ઠાઠ– ભપકો, શોભા
- ઠામ– ઠેકાણું, મુકામ
- ડારો– ઠપકો
- તત્કાળ– તરત
- તપખીર– છીકણી
- તલવાર– ખડગ
- તાણ– ખેચાણ, તનાવ
- તાલાવેલી– આતુરતા, ચટપટી
- તિરસ્કાર– તુચ્છકાર, ધિક્કાર
- તોલ– માપ, પ્રમાણ
- ત્યજવું– છોડવું, ત્યાગવું
- દખ્ખણ– દક્ષિણ
- દશા– હાલત, સ્થિતિ
- દામ – કિમત, મૂલ્ય
- દિલગીરી– નાખુશી, દુઃખ
- દીપક– દીવો, દીવડો
- દીવાન– વજીર, પ્રધાન
- દુર્દશા– અવદશા
- દુનિયા– વિશ્વ, સૃ2ષ્ટિ
- દોલત– ધન, પૂંજી
- ધગશ– હોશ, ઉત્સાહ
- ધણી ધોરી– માલિક, રક્ષક
- ધંધો– વ્યવસાય
- ધન– દોલત, પૈસો, પૂંજી, નાણુ, મિલકત
- ધમી– નીતિવાન, ક્તવ્યવાન
- ધર્મ– નીતિ, ફરજ
- ધર્મ– ફરજ, કર્તવ્ય
- ધાક– ડર, બીક
- ધીરી– ઠરેલ, ઠાવકી
- ધૂમ– શોર, ધમાલ
- ધૂળ– રેત
- નકલી– બનાવટી, કૃત્રિમ
- નદી– સરિત, સરિતા, ધુનિ, આપગા, તરંગિણી, તટિની, નિર્ઝરિણી
- નબીરા– સંતાન, પુત્ર
- નમણી– સુંદર, નાજુક
- નમસ્કાર– પ્રણામ, સલામ, નમન, જુહાર, વંદન, અભિવાદન
- નવું– નવીન, નવલું, નૌતમ, નૂતન, અભિનવ
- નાથ– માલિક, સ્વામી
- નાપાક– અશુદ્ધ, અપવિત્ર
- નિમંત્રણ– આમંત્રણ, નોતરું
- નિયત– દાનત, વૃત્તિ
- નિરાશ– હતાશ, નાસીપાસ
- નિર્ધાર– નિર્ણય
- નિર્મલ– સ્વચ્છ, પવિત્ર
- નિવાસી– બચપણ
- નિશ્ચલ– સ્થિર
- નુકસાન– બગાડ, ગેરફાયદો, ગેરલાભ, હાનિ
- નૂર– તેજ, પ્રકાશ
- નેકદિલ– પ્રામાણિક
- નેતૃત્વ– આગેવાની,નેતાગીરી
- નેયા– નોકા, હોડી
- નોકર– સેવક, ચાકર, દાસ, કિકર, અનુચર
- ન્યારો– જુદો, વિશિષ્ટ
- પંખી– પક્ષી, વિહગ, વિહંગ, ખગ, અંડજ, દ્વિજ, પંખીડું, પંખરું
- પંડિત– વિદ્દાન, પ્રજ્ઞ, વિદગ્ધ, ધીમંત, મેધાવી
- પતિ– નાથ, સ્વામી, ભર્તા, ભરથાર, ઘણી, કંથ, પ્રાણનાથ, વલ્લભ, દયિત
- પત્ની– વહુ, અર્ધાંગના, ભાર્યા, વધૂ, વલ્લભા, દારા, દેવી
- પથરો– પથ્થર, પાષાણ, ઉઘલ, શિલા, પ્હાણ
- પદવી– દરજ્જો, ઉપાધિ
- પયટન– મુસાફરી, પ્રવાસ
- પરગજુ– ઉપકારી, ભલો
- પરિચય– ઓળખ
- પરિવર્તન– ફેરફાર, બદલાવ
- પરીક્ષા– કસોટી, પરખ
- પર્વ– તહેવાર, ઉત્સવ
- પર્વત– પહાડ, ડુંગર, ગિરિ, શૈલ, અચલ, ભૂધર
- પવન– વાયુ, વાત, વા, વાયરો, અનિલ, સમીર, મરુત
- પવિત્ર– પાવન, શુચિ, પૂત, પનોતુ
- પાગલ– ગાંડો
- પાણી– જળ, વારિ, નીર, સલિલ, તોય, ચુંબર, ઉદક
- પાંદડુ– પાન, પણ, પલ્લવ, પત્ર, પૃષ્ઠ, કિસલય
- પાદર– સીમ
- પાવ– પગ, ચરણ
- પિતા– બાપ, જનક, તાત, જન્મદાતા
- પુત્ર– દીકરો, તનયા, સુત, તનુજ, સૂનુ
- પુત્રી– દીકરી, તનયા, સુતા, તનુજા, દુહિતા
- પુષ્પધન્વા– ક્રામદેવ
- પૃથ્વી– ભૂ, ભૂમિ, ભોમ, ભોય, જમીન, વિશ્વંભરા, ધરા, ધરિત્રી, અવની
- પોકાર– બૂમ, ફરિયાદ
- પોળ– શેરી, મહોલ્લો
- પ્રકાશ– તેજ, ધ્રુતિ, દીમિ, ઉજાસ, પ્રભા, ઉધોત
- પ્રતિમા– મૂર્તિ, બાવલું
- પ્રથા– રિવાજ
- પ્રફુલ્લ– ખીલેલું
- પ્રયાસ– પ્રયત્ન
- પ્રાચીન– જૂનું, પુરાણું
- પ્રેમ– સ્નેહ, પ્રીતિ, પ્યાર, પ્રણય, અનુરાગ
- ફુરસદ– નવરાશ
- બંકી– વાંકી, અટપટી
- બક્ષિસ– ભેટ, ઉપહાર, પુરસ્કાર, નજરાણુ, ઈનામ બુદ્ધિ મતિ, પ્રજ્ઞા
- બચપણ– બાળપણ, શેશવ
- બંદગી– પ્રાર્થના, ઈબાદત
- બહેન– ભગિની
- બાણ– શર, ઈષુ, સાયક, તીર, શલ્ય
- બાહોશ– ચાલાક, હોશિયાર
- બાળક– શિશુ
- બુંદ– ટીપું
- ભડ– વીર, બહાદુર
- ભડભાંખળું– પરોઢ, પરોઢિયું
- ભપકો– દેખાવ, ડોળ
- ભમરો– ભ્રમર, ભંગ, અલિ, મધુકર, મધુપ, ષટ્પદ, દ્રિરેફ, મિલિંદ
- ભયંકર– દારૂણ, ભીષણ, ભયાનક, ભીષ્મ ઘોર
- ભાઈ– બંધુ, સહોદર
- ભિક્ષુ– સાધુ, સંન્યાસી
- ભેદ– રહસ્ય
- ભોમ– આકાશ, નભ
- મકરસંક્રાંતિ– ઉત્તરાયણ
- મંઝિલ– લક્ષ્ય, ધ્યેય
- મંડળ– સમિતિ, સભા
- મધુરય– મધુરતા, મીઠાશ
- મના– નિષેધ, બંધી
- મરણ– મૃત્યુ, મોત, અંતકાળ, નિધન, દેહાંત
- મસ્ત- મજાનું, આનંદી
- મસ્તક– માથું, શિર, શીર્ષ, શીશ, ઉત્તમાંગ
- મહિમા– પ્રતાપ, યશ
- મહેમાન– અતિથિ, પરોણો, અભ્યાગત
- મહેસૂલ– કર, દાણ
- માણસ– મનુષ્ય, માનવ, માનવી, જન
- માતેલું– મસ્ત, હૃષ્ટપુષ્ટ
- માથું– મસ્તક, શીર્ષ
- માનીતી– વહાલી
- માભોમ– માતૃભૂમિ, જન્મભૂમિ
- મિત્ર– ભાઈબંધ, ભેરુ, દોસ્ત, સખા, સહચર, સુહૃદય
- મિસ્ત્રી– કારીગર, સુથાર
- મુખ– મો, મોઢું, ચહેરો, વદન, આનન, દીદાર
- મુઝાર– મધ્યે, વચ્ચે
- મુસાફર– વટેમાગું, પ્રવાસી, પથિક, પંથી, યાત્રિક, રાહી, સફારી
- મેત્રી– મિત્રતા, દોસ્તી
- મેવલિયો– મેહુલિયો, વરસાદ
- મોક્ષ– નિર્વાણ, નિર્યાણ, સદગતિ, મુક્તિ
- મોજું– તરંગ, ઊભિ, વીચિ, લહેરી
- મોહક– આકર્ષક, લોભામણું
- યશ– કીતિં, જશ
- યુદ્ધ– લડાઈ, ઝઘડો, વિગ્રહ, સંગ્રામ, સમરરણ
- રસ્તો– માર્ગ, વાટ, રાહ, પથ, પંથ, વીથિ
- રાજા – નુપ, નૃપાલ, ભૂપ, ભૂપતિ, રાજેશ, પાર્થિવ
- રાત્રિ– રજની, નિશા, શર્વરી, યામિની, નિશીથ
- રાવ– ફરિયાદ, પોકાર
- રિવાજ– ધારો, ચાલ
- રુઆબ– પ્રભાવ, પ્રતાપ, કાંતિ
- રેડ– સુંદર, સારુ
- લક્ષ્મી– કમલા, રમા, પલ્યા, શ્રી, ઇન્દિરા
- લક્ષ્ય– ધ્યેય
- લવારો– લવરી, બકવાટ
- લોહી– રક્ત, રુધિર, શોણિત, ખૂન
- વચન– વેણ, બોલ
- વચસ્વ– પ્રભુત્વ, પ્રભાવ
- વંદન– પ્રમાણ, નમસ્કાર
- વન– જંગલ, અરણ્ય, રાન
- વરદાન– આશીવાદ
- વલોપાત– આક્રંદ
- વસ્ત્ર– કપડું
- વસ્ત્ર– કાપડ, લૂગડું, વસન, અંબર, અંશુક
- વાટ– દિવેટ
- વાણી– વાચા, વાક, ભાષા, ગિરા, વેખરી, બોલી
- વાણોતર– ગુમાસ્તો
- વાંદરું– વાનર, મકટ, શાખામૃગ
- વાદવિવાદ– ચર્ચા
- વાદળ– મેઘ, ઘન, અશ્મન, ધારાધર, અંબુજ, નીરદ, પયોદ, પયોધર
- વાસણ– પાત્ર, ઠામ
- વિજય– જીત, ફતેહ
- વિજય– જીત, ફતેહ
- વિધ્ન– સંકટ, અડચણ
- વિનંતિ– વિજ્ષિ, આજીજી, અરજ, અનુનય,અનુરોધ
- વિભુ– ભગવાન, ઈશ્વર
- વિમાસણ– ચિતા, મૂંઝવણ
- વિશ્વાસ– ભરોસો, ખાતરી
- વિષ– ઝેર, હલાહલ, ગર, ગરલ
- વિષ્ણુ– ઉપેન્દ્ર, ચક્રપાણિ, પદ્મનાભ, જનાદન, ધરણીધર, મહીધર, પથ, સુદર્શન
- વિસરાવું– ભૂલાવું
- વિસ્મય– આશ્ચર્ય, નવાઈ, અચરજ
- વીજ– વીજળી, વિદ્યુત
- વૃક્ષ– ઝાડ, તરુ
- વૃંદ– ટોળુ, સમુદાય
- વેણ– વચન, કથન
- વેદના– પીડા, દદ
- વ્યાપાર– વેપાર
- શમણું– સ્વપ્ન
- શમન– શાંત
- શરૂઆત– પ્રારંભ, આરંભ
- શાન– સમજણ, અક્કલ
- શાનદાર– છટાદાર, ભવ્ય
- શાસન– રાજ્ય, સત્તા
- શિથિલ– ઢીલું, નિર્બળ
- શિષ્ય– વિદ્યાર્થી, ચેલો
- શૂરવીર– બહાદૂર
- શેતાન– બદમાશ,
- શેરી– ફળિયું, લત્તો
- શોક– દુઃખ, ગમગીની
- શોર– અવાજ, કોલાહલ
- શ્રદ્ધા– વિશ્વાસ, આશા
- સંકોચ -ખચકાટ, આંચકો
- સંગ– સોબત
- સત– સત્ય, સાચું
- સંપન્ન– સમૃદ્ધ, વેભવશાળી
- સમાપ્ત– પૂર્ણ, પૂરું
- સમીપ– પાસે, નજીક
- સમીર– પવન, અનિલ
- સરવાણી– ઝરણું
- સરસ્વતી– શારદા, મયૂરવાહિની
- સરિતા– નદી
- સરોવર– તળાવ, કાસાર
- સંસ્કૃતિ– સભ્યતા
- સાગર– સમુદ્ર, દરિયો
- સાદ– બૂમ, ઘાંટો
- સૂર્ય– રવિ, દિવાકર, દિનકર
- સોહામણી– સુંદર, શોભતી
- સ્તબ્ધ– આશ્ચયચકિત
- સ્નેહ– પ્રેમ, મમતા
- સ્પંદન– થડકો
- સ્પર્ધા– હરીફાઈ
- સ્મિત– મલકાટ
- સ્રી– નારી
- સ્વતંત્રતા– આઝાદી, મુક્તિ
- સ્વપ્ન– શમણું, સપનું
- સ્વર્ણ– સોનું, સુવર્ણ
- સ્વસ્થ– તંદુરસ્ત
- સ્વાસ્થ્ય– તંદુરસ્તી, નિરામય
- હક્ક– અધિકાર, દાવો
- હતાશા– નિરાશા
- હાણ– હાતિ, નુકસાન
- હાથી– ગજ, હસ્તી
- હામ– હિંમત
- હાશ– શાંતિ, નિરાંત
- હિંમત– તાકાત
- હેત– પ્રેમ, લાગણી
- હેમ ખેમ– કુશળ, સહીસલામત
Gujarati Samanarthi Shabd Dhoran 4 (સમાનાર્થી શબ્દોનું લિસ્ટ ધોરણ 4)
- અખિલ– પૂરેપૂરું
- અજંપો– અશાંતિ
- અંતિમ– આખરી, છેલ્લું
- અધિકાર– હંફૂમત, સત્તા
- અનગળ– પુષ્કળ, અપાર
- અનાદર– અવગણના, ઉપેક્ષા
- અનેરી– અનન્ય
- અમૂલ્ય– કીમતી
- અલગ– જુદું, ભિજ્ઞ
- અવકાશ– આકાશ, આભ
- અવતાર– જન્મ
- અંશ– ભાગ, હિસ્સો
- આગ– અનલ, અગ્નિ
- આડખીલી– અંતરાય, બાધા, વિઘ્ન
- આતિષ્ટ– ખરાબ, અશુભ
- આદિમ– પ્રારંભનું, મૂળ, અસલ
- આનંદ– સુખ, મજા
- આબર– કીર્તિ, પ્રતિષ્ઠા
- આમંત્રણ– નોતરું, નિમંત્રણ
- આરંભ– શરૂઆત
- આલંબન– આધાર, ટેકો
- આવરદા– આયુષ્ય
- આષ્ઠ– હોઠ, ઓઠ
- આહુલાદ– આનંદ, હર્ષ
- ઇલ્કાબ– ખિતાબ, સમ્માનપત્ર
- ઉછંગ– ખોળો, ગોદ
- ઉજ્જવળ– દેદીપ્યમાન, ઊજળું
- ઉત્કર્ષ– ઉન્ઞતિ
- ઉત્તેજન– ઉત્સાહ, પુષ્ટિ
- ઉદ્દેગ– ખેદ, દુઃખ
- ઉદ્દેશ– હેતુ, પ્રયોજન
- ઉપચાર– સારવાર
- ઉપાધિ– મુશ્કેલી
- ઉર– હૈયું, હૃદય
- ઓછપ– ઊણપ, ઓછાપણું
- ઓછપ– ઊણપ, કમી
- ઓળો– છાયો, પડછાયો
- કંચન– સોનું, હેમ
- કઠ– ગળુ, ગ્રીવા, ગરદન
- કઠણ– સખત, કઠોર
- કરમ– કર્મ
- કરાલ– ભયાનક, ભયંકર
- કલેજું -કાળજું, હૃદય
- કષ્ટ– મુશ્કેલી, દુઃખ
- કામની– સુંદરી, કામિની
- કાળ– સમય
- કિમત– મૂલ્ય
- કુહર– ગુફા, બખોલ
- કૂથલી– નિંદા
- કેફ– નશો, ઘેન
- કેશ– વાળ
- કેળવણી– શિક્ષણ
- કોટ– કિલ્લો
- કોમાર– કૌમાર્ય
- ક્લી– કલિકા
- ક્ષય– નાશ
- ખુમારી– મસ્તી, ગર્વ
- ગજું -તાકાત
- ગઢ– કિલ્લો, કોટ
- ગભરાટ– મૂંઝઝણ, અકળામણ
- ગમગીન– ઉદાસ, ખિજ્ઞ
- ગાયબ– અદૃશ્ય
- ગિરિ– પર્વત
- ઘાટ– દેખાવ, આકાર
- ઘોડો– અશ્વ, તુરગ
- ઘોર– ગાઢ, બિહામણી
- ચપળ– ચાલાક
- ચહેરો– સૂરત, સિકલ
- ચિંતા– ફિકર
- ચિત્કાર– ચીસ
- ચુસ્ત– કડક, મક્કમ
- ચેન– સુખ, આરામ
- છબી– તસવીર
- છાક– નશો, કેફ
- છાણ– ગોબર, ખાતર
- જગ– જગત, દુનિયા
- જગત– દુનિયા, વિશ્વ
- જળ– સલિલ, પાણી
- જિંદગી– જીવન
- જેલ– કેદ, હેડ
- ઝઘડો– લડાઈ
- ઝંઝટ– ઝઘડો, પંચાત
- ઝૂંડ– ટોળું, જૂથ
- ડિલ– શરીર
- ઢીલાશ– શિથિલતા
- તરણ– તરણું, તૃણ
- તળાવ– જળાશય, સરોવર
- તિયત– નક્કી
- તિયમ– રીત, ચાલ
- તીર્થ– પુણ્યભૂમિ
- દંત– દાંત
- દશા– સ્થિતિ, હાલત
- દુષ્ટ– પાપી, અધમ
- દૃષ્ટિ– નજર, ધ્યાન
- ધારણા– કલ્પના, મનસૂબો
- ધૂત– જુગાર
- ધૂપ– તડકો, ગરમી
- નઠારું– ખરાબ
- નભ– આકાશ, ગગન
- નમણાં– સુંદર, કોમળ
- નસીબ– ભાગ્ય, કિસ્મત
- નામાંકિત– જાણીતા, ખ્યાત
- નિગૂઢ– ઊંડી, છાની
- નિત્ય– દરરોજ, કાયમી
- નિરવધિ– અપાર
- નિરાકરણ– ઉકેલ, ફેસલો
- નિર્ણય– ફેંસલો, નિશ્ચય
- નીર– પાણી
- નેત્ર– નયન
- પગલું– ડગલું, ડાંફ
- પતીજ– શ્રદ્ધા, વિશ્વાસ
- પંથક– મુસાફર, વટેમાગું
- પદ્ધતિ– રીત, તરીકો
- પરમાણ– સાબિતી
- પરસેવો– સ્વેદ, પસીનો
- પરિવેશ– વિસ્તાર
- પળ – ક્ષણ
- પાંગળુ– અપંગ
- પાદર– ભાગોળ, ગોદરું
- પાય– પગ, પાદ
- પારંગત– નિષ્ણાત
- પાલવ– છેડો
- પાવન– પવિત્ર
- પુનિત– પવિત્ર, પૂણ્યશાળી
- પુર– નગર
- પ્યાદાં– હથિયાર
- પ્રભાવ– શક્તિ, તેજ
- પ્રસિદ્ધ– જાણીતું, ખ્યાતનામ
- પ્રાણ– જીવ
- પ્રાધાન્ય– મહત્ત્વ, માહાત્મ્ય
- પ્રીત– પ્રેમ, પ્રીતિ
- ફરિયાદ– અરજી, વિનંતી
- ફલ– પુષ્પ
- ફસલ– પાક
- ફાયદો– લાભ, વળતર
- બચાવ– ઉગારો, સંરક્ષણ
- બધિર– બહેરું, સૂરદાસ
- બનાવટી– નકલી, કૃત્રિમ
- બિંબ -છાયા, છબિ
- બુદ્ધિ– સમજ, અક્કલ
- ભક્તિ– પૂજા, અર્ચન
- ભય– ડર, બીક
- ભાંડું– ભાઈ, ભ્રાતા
- ભીંસ– ધક્કો, દબાણ
- ભુજા– બાહુ, હાથ
- ભૂખ– ક્ષુધા
- ભૂતળ– પૃથ્વી, ધરતી
- ભોરંગ– નાગ
- મઢી– ઝૂંપડી
- મંદવાડ– રોગ, બીમાર
- મનીષા– ઈચ્છા, આકાંક્ષા
- મહેર– કૃપા
- માડી– માતા, જનની
- મિથ્યા– ખોટું
- મુખ– ચહેરો
- મુલક– પ્રદેશ
- મૃદુલ– કોમળ
- મોત– મૃત્યુ
- મોતી– રત્ન
- યુક્તિ– ઉપાય, તજવીજ
- યુક્તિ– કરામત
- રગ– નસ
- રસમ– રીત, રૂઢિ
- રાત– નિશા, રાત્રિ
- રીત– પદ્ધતિ, રીતિ
- લાચાર– વિવશ, નિરુપાય
- લોચન– ચક્ષુ
- વક્ષ– છાતી, વક્ષઃસ્થલ
- વદન– મુખ
- વય– ઉમર, અવસ્થા
- વર્તન– આચરણ, રીતભાત
- વાત્સલ્ય– સ્નેહ, પ્રીતિ
- વાદળી– વાદળું, અભ્ર
- વાર્ધક્ય– ઘડપણ
- વાલમ– પતિ, પ્રિયતમ
- વાસના– કામના, ઈચ્છા
- વિપદ– વિપત્તિ, સંકટ
- વિષ– ઝેર
- વીજળી– વીજ, વિદ્યુત, ચપલા, દામિની, અશની, તડિત
- વેણ– વચન
- વેભવ– જાહોજલાલી
- વ્યવસ્થા– ગોઠવણ, બંદોબસ્ત
- વ્હેળો– ઝરણુ
- શત્રુ– દુશ્મન, આરિ
- શબ– મડદું, મૃતદેહ
- શરીર– દેહ, કાયા, અંગ, તન, વપુ, ગાત્ર, દન
- શિકારી– વ્યાધ, પારધી, ગારુડી, નિષાધ, મૃગયુ
- શિક્ષક– ગુરુ, અધ્યાપક, અતાલિક
- શિર– માથુ, મસ્તક
- શિવ– શંભુ, શંકર, પશુપતિ, મહેશ્વર, ચંદ્રમોલિ, ગિરીશ, મૃત્યુંજય, પિનાકિન, ત્ર્યંબક, હર, ત્રિલોચન, રુદ્ર
- શિશુ– બાળક, બાળ
- શીશ– મસ્તક, માથું
- શુંગ– ટોચ, શિખર
- શૂળ– વેદના, પીડા
- શેહ– પ્રભાવ
- શોક– વિષાદ, ગ્લાનિ, ગમ, ગમગીન, દિલગીર, ખિશ્ન, મ્લાન, ખેદ
- શ્રદ્ધા– વિશ્વાસ, આસ્થા
- શ્રેષ્ઠ– ઉત્તમ, ઉમદા, પરમ, અનુપમ
- શ્વાસ– હૉફ, દમ
- સંગાથ– સાથ
- સદાવ્રત– અશક્ષેત્ર
- સંદેશો– ખબર, સમાચાર
- સંદેહ– શંકા
- સંપ– સાથ, સહકાર
- સફેદ– ધોળું, ધવલ, શ્વેત, ઊજળું, શુચિ, શુભ
- સમાધાન– પતાવટ
- સરોવર– સર, કાસાર, પદ્માકર, પુકુર, પલ્લવલ
- સંશય– શંકા, વહેમ
- સાગર– દરિયો, મહેરામણ
- સાડલો– સાડી, સાલ્લો, ઓઢણી, પટોળું, બાંધણી, ગવન, મલીર
- સાધુ– વૈરાગી
- સાપ– સર્પ, ભુજંગ, નાગ, અહિ, શેષ, ફણાધર, તક્ષક
- સિહ– મૃગેન્દ્ર, વનરાજ, હરિ, કેસરી, સાવજ
- સીતા– મૈથિલી, જાનકી, વેદેહી, અજન્મા
- સુગંધ– સુવાસ, ફોરમ, સુરભિ, પરિમલ, મહેક
- સુઘડ– સ્વચ્છ, ચોખ્ખું
- સુંદર– ખૂબસૂરત, રૂપાળું, ફૂટડું, રુચિર, ચારુ, લલિત, કમનીય, મસૃણ
- સુહાગી– સુભાગી, સુખી
- સૂર્ય– રવિ, ભાનુ, આદિત્ય, સૂરજ, અક, માર્તડ, દિવાકર, દિનકર, સવિતા, ભાણ, ભાસ્કર
- સોઘું– સસ્તુ
- સોનું– સુવર્ણ, કનક, કંચન, હિરણ્ય, હેમ, કુંદન
- સ્નેહ– પ્રીતિ
- સ્મિત– હાસ્ય, મલકાટ
- સ્મૃતિ– યાદ, સંભારણું, સ્મરણ
- સ્વચ્છ– ચોખ્ખું, સાફ, નિર્મળ, વિમળ, વિશુદ્ધ
- સ્વાદ– રસ, આનંદ
- હક– દાવો, અધિકાર
- હરણ– હરિણ, મૃગ, સારંગ, કુરંગ, મરણ
- હાથ– કર, હસ્ત
- હાથી– ગજ, દ્વિપ, માતંગ, નાગ, કુંજર, દ્રિરદ
- હુલ્લડ– તોફાન, બળવો
- હૈયું– હૃદય, ઉર અંતર, કાળજુ, દલ, દિલ, દિલડું, હેડુ
- હોડી– નોકા, નાવ, હોડકું, વહાણ, મઢવો, તરણી, જલયાન
Gujarati Samanarthi Shabd PDF
અહીં બ્લોગ માં પબ્લિશ થયેલા કોઈ પણ આર્ટિકલ ને તમે આસાની થી PDF માં કન્વર્ટ કરી શકો છો, જેથી તમે આ તમામ માહિતી ઓફલાઈન વાંચી શકો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો. આ પ્રક્રિયા સરળ બનાવવા તમારે Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. તે પછી નીચે આપેલા પગલાં અનુસરો.
- સૌ પ્રથમ જે પેજ ને PDF માં કન્વર્ટ કરવું છે, તેને વિઝીટ કરો.
- ત્યારબાદ Ctrl + P બટન એક સાથે પ્રેસ કરો અથવા જમણી બાજુ સૌથી આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. ત્યાં તમને Print નો ઓપશન મળશે, તેના પર ક્લિક કરો.
- હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં સૌપ્રથમ Destination ઓપશનમાં Save as PDF સિલેક્ટ કરો.
- ત્યારબાદ સૌથી નીચે જમણી બાજુ Save બટન પર ક્લિક કરો અને પેજ ને PDF તરીકે સાચવો.
- બસ થઈ ગયું.
જોઈતા ગુજરાતી સમાનાર્થી શબ્દો Search કઈ રીતે કરવા?
અમારો બ્લોગ માં તમે કોઈ પણ જરૂરી શબ્દ અને તેનો સમાનાર્થી શબ્દ તમે આસાની થી Search કરી શકો છો. હાલ મોટા ભાગના લોકો પોતાના સ્માર્ટફોન માં Google Chrome Browser નો ઉપીયોગ કરતા હોય છે અને અન્ય કોઈ પણ બ્રાઉઝર નો ઉપીયોગ કરતા હોય તો તેમાં CTRL + F અથવા Find નામ નું એક ખુબ ઉપીયોગી ટૂલ તમને જોવા મળશે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
What is Gujarati Samanarthi Shabd or Gujarati Synonyms?
Words which are different but have the same or similar meaning are called Synonyms words.
What is Gujarati Virutharthi Shabd or Gujarati Antonyms?
Antonyms are the opposite of synonyms. In simple language, the meanings of these words are opposite to each other or vice versa.
ગુજરાતી સમાનાર્થી શબ્દ PDF કેવી રીતે મેળવશો?
તમે ગૂગલ ક્રોમ બ્રાઉઝરની મદદથી આ પેજને પીડીએફમાં સરળતાથી કન્વર્ટ કરી શકો છો અને અહીં તમે પીડીએફ ડોક્યુમેન્ટ માટે ગૂગલ ડ્રાઇવ લિંક પણ મેળવી શકો છો.
ધોરણ 4 થી 5 માટે કયા સમાનાર્થી શબ્દો ઉપીયોગી છે?
આ આર્ટિકલ માં આપેલ પ્રથમ હરોળ માં આપેલ શબ્દો એ ધોરણ 3 થી 5 માટે ઉપીયોગી છે અને બધા સામાન્ય શબ્દો છે.
ભગવાન ના સમાનાર્થી શબ્દો શું થાય?
ભગવાન ના નજીક ના સમાનાર્થી શબ્દો ઈશ્વર, ખુદા અને ઉપરવાળો જેવા થાય.
શૂળ નો સમાનાર્થી શબ્દ શું થાય?
શૂળ નો નજીક ના સમાનાર્થી શબ્દ વેદના, પીડા કે કાંટો થાય.
ચિર નો સમાનાર્થી શું થાય?
ચિર નો નજીક ના સમાનાર્થી શબ્દ વસ્ત્ર કે કપડાં થાય છે.
દાંત નો સમાનાર્થી શબ્દ શું થાય?
દાંત નો નજીક ના સમાનાર્થી શબ્દ “યુક્તિ” થાય છે.
શીલા નો સમાનાર્થી ગુજરાતીમાં શું થાય?
શીલા નો નજીક ના સમાનાર્થી શબ્દ ખડક થાય છે.
દાંત નો સમાનાર્થી શબ્દ ગુજરાતીમાં શું થાય?
દાંત નો નજીક ના સમાનાર્થી શબ્દ દંત થાય છે.
તરંગ નો સમાનાર્થી શબ્દ ગુજરાતીમાં શું થાય?
તરંગ નો નજીક ના સમાનાર્થી શબ્દો મોજું, ઊભિ, વીચિ, લહેરી થાય છે.
દ્વિજ નો સમાનાર્થી શબ્દ શું થાય?
આ શબ્દ ના ઘણા સમાનાર્થી શબ્દો છે, જેમ કે પંખી, પક્ષી, વિહગ, વિહંગ, ખગ, અંડજ, પંખીડું અને પંખરું વગેરે.
અસ્વીકરણ (Disclaimer)
બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.
સારાંશ (Summary)
આશા રાખું છું કે તમને “ગુજરાતી સમાનાર્થી શબ્દો PDF (Samanarthi Shabd In Gujarati, Synonyms in Gujarati and PDF)” આર્ટિકલ જરૂર થી ઉપયોગી લાગ્યો હશે. ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો.
સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Twitter, Pinterest, Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.