About Us

Learn new things in Gujarati
Mast read our Privacy Policy and Disclaimer before using our any service and websites.

Let’s find out a little more!

આપ સૌનું અમારા બ્લોગ લર્ન ઈન ગુજરાતી (learningujarati.com) માં સ્વાગત છે. તમને આ પેજ પર અમારી વેબસાઈટ વિષે મહત્વપૂર્ણ જાણકરી મળશે. આ પેજ વિઝિટ કર્યા પછી તમને તમામ કેટેગરી વિષે સંપૂર્ણ જાણતા હશો અને જેથી તમને નેવિગેશન માં ખુબ સરળતા રહેશે. Learn in Gujarati વેબસાઈટ ના માધ્યમ થી તમે ઘણું નવું શીખશો, જે મુખ્યત્વે ગુજરાતી ભાષામાં અને થોડુ અંગ્રેજીમાં પણ શીખશો.
તમામ લોકોના વિશ્વાસથી અમે આ સ્થાને પહોંચ્યા છીએ. તેથી આજે હજારો લોકો અમારા બ્લોગનો ઉપયોગ જ્ઞાન મેળવવા કરે છે.
જો તમને કોઈ મદદની જરૂર હોય અથવા કોઈ કન્ટેન્ટ માં સુધારો કરવાની જરૂર હોય, તો અમારી ટેક્નિકલ ટીમ મદદ કરવા માટે હંમેશા તૈયાર છે. કોઈપણ સમયે તમે અમારો સંપર્ક કરી શકો છો.
અમે હંમેશા તમામ માહિતી સચોટ રીતે આપવાનો પ્રયાસ કરીએ છીએ, અમારી ટીમે પૂરતું સંશોધન કરી અને કોઈપણ માહિતી અહીં અપલોડ કરે છે.
અમારી તમામ વેબસાઈટ ખૂબ જ સુરક્ષિત પ્લેટફોર્મ છે, અમે ક્યારેય પણ વપરાશકર્તાઓ પાસેથી કોઈ સંવેદનશીલ માહિતી એકત્રિત કરતા નથી. કોઈ એકાઉન્ટ બનાવવાની જરૂર નથી.
તમને અહીં kids Learning ની એક વિશેષ કેટેગરી જોવા મળશે જ્યાં બાળકો તમામ બેઝિક અને ઉપીયોગી વસ્તુઓ આસાનીથી શીખી શકે છે. ત્યાં તમામ માહિતી અને સ્ટડી મટીરીયલ એવી રીતે દર્શાવામાં આવેલું છે, જેથી કોઈ પણ બાળક આસાની થી સમજી શકે અને જાતે શીખી શકે.

Kids Portal

કિડ્સ પોર્ટલમાં એકડાકક્કોબારાક્ષરીપ્રાણીઓના નામપક્ષીઓના નામ, ફળોના નામશાકભાજીના નામકલરના નામવાર્તાઓકવિતાઓ અને અન્ય ઘણી બાળકો ને શીખવા લાયક કન્ટેન્ટ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મળશે.

Student Portal

સ્ટુડન્ટ પોર્ટલમાં મુખ્યત્વે ધોરણ 4 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે સ્ટડી મટેરીયલઉપીયોગી માહિતી મળશે. જેમાં નિબંધ અને અન્ય ઘણી શીખવા જેવી ઉપીયોગી માહિતી ઉપલબ્ધ છે, જે બીજે કોઈ પણ પ્લેટફોર્મ પર નહિ મળે.

Essay in Gujarati

ગુજરાતી નિબંધની કેટેગરી તમામ વિદ્યાર્થીઓમાં ખુબ લોકપ્રિય છે. અહીં અમે તમામ વિષય પર ત્રણ પ્રકારના અલગ અલગ ઉદાહરણ આપેલા છે, જે તમામ ધોરણના વિદ્યાર્થીઓ માટે ઉપીયોગી બને છે અને તેમાંથી પ્રેરણા મેળવી અને વિદ્યાર્થી પોતાનો એક સુંદર નિબંધ લખી શકે છે.

Gujarati Grammar

હાલ મોટાભાગના વિદ્યાર્થીઓને ગુજરાતી વ્યાકરણ સીખવામાં થોડું અઘરું પડે છે અને તે શાળામાં વ્યવસ્થિત શીખી નથી શકતા. અમે અહીં કોશિશ કરી છે કે તેમને વ્યાકરણ સરળ રીતે શીખવાડી શકીયે, જેથી તે આપણી પ્રાદેશિક ભાષા ગુજરાતીમાં પણ નિપુણ બની શકે.

અહીં તમે મુખ્યત્વે બાળકો માટે પાયાની માહિતી અને ભણવાના ટોપિક ગુજરાતી ભાષામાં મળશે, આ સિવાય સ્ટડી મટીરીયલ, નિબંધ અને વ્યાકરણ વિશે માહિતી ગુજરાતી ભાષામાં મળશે. ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમને સોશ્યલ મીડિયા ના અલગ અલગ પ્લેટફોર્મ જેમ કે FacebookTwitterInstagramYouTube અને Sharechat પર ફોલો કરવાનું ભૂલશો નહિ. સોશિયલ મીડિયા પર તમને અન્ય શીખવા જેવી માહિતી વિષે અપડેટ મળતા રહેશે.Your Attractive Heading