gujarati barakhadi or barakshari

ગુજરાતી બારાક્ષરી | Gujarati Barakhadi or Barakshari

નમસ્કાર મિત્રો, અમારા બ્લોગ Learn in Gujarati પર આપનું સ્વાગત છે. “ગુજરાતી બારાક્ષરી (Gujarati Barakhadi or Barakshari With English and Hindi Pronunciation and PDF)” આર્ટિકલમાં આપણે ગુજરાતી ભાષાના એક મૂળભૂત ટોપિક વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. આશા છે, કે બધા વિદ્યાર્થીઓ ને આ માહિતી ખૂબ ઉપયોગી થશે અને લેખ ખુબ જ ગમશે.

હાલના ટેકનોલોજીના વિકાસ સાથે મોટા ભાગના લોકો ને અંગ્રજી મૂળાક્ષરો વિષે સંપૂર્ણ માહિતી હશે પણ ગુજરાતી કક્કો અને બારાક્ષરી બહુ ઓછા લોકો ને આવડતા હશે. તો ચાલો આજે પાયાના પણ ખુબ મહત્વના ટોપિક વિષે વાત કરીએ, જે તમામ બાળકો માટે ખુબ જ ઉપીયોગી છે.

મને પણ ખ્યાલ છે કે હાલ ના જીવન માં અંગ્રેજી ભાષા લોકો વધુ ઉપીયોગ કરી રહ્યા છે અને બાળકો પણ તેના તરફ વળી રહ્યા છે. પણ જો તમારે અંગ્રેજી ભાષા શીખવી હોય તો ગુજરાતી કક્કો ને બારાક્ષરી શીખવી પણ જરૂરી બની જાય છે, તેના દ્વારા તમે સ્પેલિંગ અને વાક્ય બનાવતા સરળતા થી શીખશો. તો ચાલો આગળ વધીએ.

ગુજરાતી બારાક્ષરી (Gujarati Barakhadi or Barakshari With English and Hindi Pronunciation and PDF)

gujarati ka kha ga gujarati alphabet- ગુજરાતી ક ખ ગ

ગુજરાતી મૂળાક્ષર માં તમને બે પ્રકાર ના વર્ણ જોવા મળશે, જેને વિસ્તાર થી જોઈએ તો તે સ્વર અને વ્યંજન છે. સામાન્ય રીતે સ્વર એક સ્વતંત્ર અક્ષર છે, જયારે વ્યંજન સ્વર સાથે મળીને બને છે. હવે જો તમારે ગુજરાતી બારાક્ષરી શીખવી છે તો આ દર્શાવેલું સામાન્ય જ્ઞાન જરૂરી છે, જેથી તમે ચોક્કસ રીતે અને સરળતાથી શીખી શકો.

સામાન્ય રીતે સ્વર જયારે તમે બોલો તો ઉચ્ચારતી વખતે શ્વાસ ગળા, તાળવું વગેરેમાંથી અટક્યા વિના બહાર આવે છે, આને સ્વર કહે છે. જયારે વ્યંજન અક્ષરોનો ઉચ્ચાર કરતી વખતે ગળા, તાળવું વગેરેમાંથી અટકાઈ અને શ્વાસ બહાર આવે છે, જેને તમે વ્યંજન તરીકે ઓળખો છે.

gujarati barakhadi with hindi and english pronunciation

ગુજરાતી ભાષા માં વ્યંજનોનો ઉચ્ચાર સ્વરોના મિશ્રણ ની મદદથી કરવામાં આવે છે. એટલે જ ગુજરાતી ભાષા ના વ્યાકરણ માં તમામ મૂળાક્ષરોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે, પ્રથમ સ્વર અને બીજા વ્યંજન. અહીં તમે થોડી સામાન્ય માહિતી મેળવી જે તમારા માટે ઉપીયોગી છે અને નીચે તમે થોડી વધુ ઊંડાણ પૂર્વક માહિતી પ્રાપ્ત થશે જે ગુજરાતી વ્યાકરણ સીખવામાં માં તમે વધુ મદદ રૂપ થશે.

આ પણ જરૂર વાંચો- ગુજરાતી કક્કો કે મૂળાક્ષર

ક થી જ્ઞ સુધી ગુજરાતી બારાક્ષરી નું કોષ્ટક (Table of Full Gujarati Barakhadi With English and Hindi Pronunciation)

અંઅઃ
ई ऐ अंअः
AaAaaEEEUUEAeOAauAnAh

કાકિકીકુકૂકેકૈકોકૌકંકઃ
काकिकीकुकूकेकैकोकौकंकः
KaKaaKiKiKuKuuKeKaiKoKauKamKah

ખાખિખીખુખૂખેખૈખોખૌખંખઃ
खाखिखीखुखूखेखैखोखौखंखः
khkhakhikheekhukhookhekhaikhokhaukhamkhah

ગાગિગીગુગૂગેગૈગોગૌગંગઃ
गागिगीगुगूगेगैगोगौगंगः
GGaGiGeeGuGuGeGaiGoGauGamGah

ઘાઘિઘીઘુઘૂઘેઘૈઘોઘૌઘંઘઃ
घाघिघीघुघूघेघैघोघौघंघः
GhaGhaaGhiGhiGhuGhuGheGhaiGhoGhauGhamGhah

ચાચિચીચુચૂચેચૈચોચૌચંચઃ
चाचिचीचुचूचेचैचोचौचंचः
ChaChaaChiChiChuChuCheCheiChoChauChamChah

છાછિછીછુછૂછેછૈછોછૌછંછઃ
छाछिछीछुछूछेछैछोछौछंछः
ChhaChhaaChhiChhiChhuChuCheChhaiChhoChhauChhamChhah

જાજિજીજુજૂજેજૈજોજૌજંજઃ
जाजिजीजुजूजेजैजोजौजंजः
JaJaaJiJiJuJuJeJaiJoJauJamJah

ઝાઝિઝીઝુઝૂઝેઝૈઝોઝૌઝંઝઃ
झाझिझीझुझूझेझैझोझौझंझः
zazhazhizhizhuzhuzhezhaizhozhauzhamzhah

ટાટિટીટુટૂટેટૈટોટૌટંટ:
टाटिटीटुटूटेटैटोटौटंटः
TaTaaTiTiTuTuTeTaiToTauTamTah

ઠાઠિઠીઠુઠૂઠેથૈઠોઠૌઠંઠ:
ठाठिठीठुठूठेठैठोठौठंठः
ThaThaaThiThiThuThuTheThaiThoThauThamThah

ડાડિડીડુડૂડેડૈડોડૌડંડ:
डाडिडीडुडूडेडैडोडौडंडः
DaDaaDiDiDuDuDeDaiDoDauDamDah

ઢાઢિઢીઢુઢૂઢેઢૈઢોઢૌઢંઢ:
ढाढिढीढुढूढेढैढोढौढंढः
DhaDhaDhiDhiDhuDhuDheDhaiDhoDhauDhamDhah

ણાણિણીણુણૂણેણૈણૉણૌણંણઃ
णाणिणीणुणूणेणैणोणौणंणः
NaNaaNiNiNuNuNeNaiNoNauNamNah

તાતિતીતુતૂતેતૈતોતૌતંતઃ
तातितीतुतूतेतैतोतौतंतः
TaTaaTiTiTuTuTeTaiToTauTamTah

થાથિથીથુથૂથેથૈથોથૌથંથઃ
थाथिथीथुथूथेथैथोथौथंथः
ThaThaaThiThiThuThuTheThaiThoThauThamThah

દાદિદીદુદૂદેદૈદોદૌદંદઃ
दादिदीदुदूदेदैदोदौदंदः
DaDaDiDeeDuDooDeDaiDoDauDamDah

ધાધિધીધુધૂધેધૈધોધૌધંધઃ
धाधिधीधुधूधेधैधोधौधंधः
DhaDhaaDhiDhiDhuDhuDheDhaiDhoDhauDhamDhah

નાનિનીનુનૂનેનૈનોનૌનંનઃ
नानिनीनुनूनेनैनोनौनंनः
NaNaaNiNiNuNuNeNaiNoNauNanNah

પાપિપીપુપૂપેપૈપોપૌપંપઃ
पापिपीपुपूपेपैपोपौपंपः
PaPaaPiPiPuPuPePaiPoPauPamPah

ફાફિફીફુફૂફેફૈફોફૌફંફઃ
फाफिफीफुफूफेफैफोफौफंफः
FaFaaFiFiFuFuFeFaiFoFauFamFah

બાબિબીબુબૂબેબૈબોબૌબંબઃ
बाबिबीबुबूबेबैबोबौबंबः
BaBaaBiBiBuBuBeBaiBoBauBamBah

ભાભિભીભુભૂભેભૈભોભૌભંભઃ
भाभिभीभुभूभेभैभोभौभंभः
BhaBhaBhiBhiBhuBhuBheBhaiBhoBhauBhamBhah

મામિમીમુમૂમેમૈમોમૌમંમઃ
मामिमीमुमूमेमैमोमौमंमः
MaMaaMiMiiMuMuMeMaiMoMauMamMah

યાયિયીયુયૂયેયૈયોયૌયંયઃ
यायियीयुयूयेयैयोयौयंयः
YaYaaYiYiYuYuYeYaiYoYauYamYah

રારિરીરુરૂરેરૈરોરૌરંરઃ
रारिरीरुरूरेरैरोरौरंरः
RaRaaRiRiRuRuReRaiRoRauRamRah

લાલિલીલુલૂલેલૈલોલૌલંલઃ
लालिलीलुलूलेलैलोलौलंलः
LaLaaLiLiLuLuLeLaiLoLauLamLah

વાવિવીવુવૂવેવૈવોવૌવંવઃ
वाविवीवुवूवेवैवोवौवंवः
VVaViVeeVuVooVeVaiVoVauVamVah

શાશિશીશુશૂશેશૈશોશૌશંશઃ
शाशिशीशुशूशेशैशोशौशंशः
ShShaShiSheeShuShooSheShaiShoShauShamShah

ષાષિષીષુષૂષેષૈષોષૌષંષઃ
सासिसीसुसूसेसैसोसौसंसः
ShShaShiSheeShuShooSheShaiShoShauShamShah

સાસિસીસુસૂસેસૈસોસૌસંસઃ
षाषिषीषुषूषेषैषोषौषंषः
SSaSiSeeSuSooSeSaiSoSauSamSah

હાહિહીહુહૂહેહૈહોહૌહંહઃ
हाहिहीहुहूहेहैहोहौहंहः
HHaHiHeeHuHooHeHaiHoHauHamHah

ળાળિળીળુળૂળેળૈળોળૌળંળઃ
ळाळिळीळुळूळेळैळोळौळंळः
LLaLiLeeLuLooLeLaiLoLauLamlah

ક્ષ

ક્ષક્ષાક્ષિક્ષીક્ષુક્ષૂક્ષેક્ષૈક્ષોક્ષૌક્ષંક્ષઃ
क्षक्षाक्षिक्षीक्षुक्षूक्षेक्षैक्षोक्षौक्षंक्षः
KshaKshaaKshiKshiKshuKshuKsheKshaiKshoKshauKshamKsaha

જ્ઞ

જ્ઞજ્ઞાજ્ઞિજ્ઞીજ્ઞુજ્ઞૂજ્ઞેજ્ઞૈજ્ઞોજ્ઞૌજ્ઞંજ્ઞઃ
ज्ञज्ञाज्ञिज्ञीज्ञुज्ञूज्ञेज्ञैज्ञोज्ञौज्ञंज्ञः
GnaGnaaGniGniGnuGnuGneGnaiGnoGnauGnamGnah

ગુજરાતી બારાક્ષરી (Barakhadi) શીખવા માટે તમારે મૂળાક્ષર એટલે કે કક્કો શીખવો જરૂરી છે. જ્યાં તમારે સ્વર અને વ્યંજન ના ક્રમ અને ઉચ્ચારણ કરતા શીખવાનું છે. જો તમે આ શીખી ગયા તો તમને બારાખડી સીખવામાં માં ખુબ સરળતા રહેશે. મૂળાક્ષરો શીખવા માટે અમારા બ્લોગ માં તમને એક સરળ ટ્યુટોરીયલ મળી જશે.

Gujarati Barakhadi Worksheet

gujarati matra worksheet for nursery and class 1
gujarati matra worksheet for nursery and class 1
gujarati matra worksheet for nursery and class 1

આ પણ જરૂર વાંચો- ગુજરાતી એકડા (1 to 100 Gujarati Ekda)

ગુજરાતી બારાક્ષરી ફોટો (Gujarati Barakshari Photo)

gujarati barakhadi or barakshari with english and photos
gujarati barakhadi or barakshari with english and photos
gujarati barakhadi or barakshari with english and photos
gujarati barakhadi or barakshari with english and photos
gujarati barakhadi or barakshari with english and photos

આ પણ જરૂર વાંચો- ગુજરાતી ઘડિયા ( 1 to 20 Gujarati Ghadiya)

Gujarati Barakhadi PDF (અંગ્રેજી ગુજરાતી બારાક્ષરી પીડીએફ)

અહીં બ્લોગ માં પબ્લિશ થયેલા કોઈ પણ આર્ટિકલ ને તમે આસાની થી PDF માં કન્વર્ટ કરી શકો છો, જેથી તમે આ તમામ માહિતી ઓફલાઈન વાંચી શકો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો. આ પ્રક્રિયા સરળ બનાવવા તમારે Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. તે પછી નીચે આપેલા પગલાં અનુસરો.

  • સૌ પ્રથમ જે પેજ ને PDF માં કન્વર્ટ કરવું છે, તેને વિઝીટ કરો.
  • ત્યારબાદ Ctrl + P બટન એક સાથે પ્રેસ કરો અથવા જમણી બાજુ સૌથી આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. ત્યાં તમને Print નો ઓપશન મળશે, તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં સૌપ્રથમ Destination ઓપશનમાં Save as PDF સિલેક્ટ કરો.
  • ત્યારબાદ સૌથી નીચે જમણી બાજુ Save બટન પર ક્લિક કરો અને પેજ ને PDF તરીકે સાચવો.
  • બસ થઈ ગયું.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

બારાખડી શીખવી કેમ જરૂરી છે?

આ શીખ્યા વગર તમે કદાચ ગુજરાતી બોલી તો શકશો, પણ લખવામાં તમને ખુબ મુશ્કેલી પડશે. કોઈ પણ ભાષાના આલ્ફાબેટ સીખવાથી તમે કોઈ પણ સંદેશા વ્યવહાર અને વાતચીત સરળતા થી કરી શકો છો. સામાન્ય ભાષામાં કહીયે તો આ એક પાયા નું જ્ઞાન છે, જે તમામ બાળકો માટે ખુબ જરૂરી છે.

બારાક્ષરી શીખવા કક્કો શીખવો જરૂરી છે?

હા, જો તમને કક્કો જ નથી આવડતો તો તમે બારાક્ષરી કઈ રીતે શીખી શકશો? મુલક્ષારના જ્ઞાન થી આ કામ તમારા માટે ખુબ સરળ બની જશે, પછી તમારે ફક્ત માત્રાનો ક્રમ યાદ રાખવાની જરૂર રહેશે.

How to learn Gujarati Barakhadi English?

You can learn the Barakhadi in English through the chart shown here, but before doing this you need to know the English and Gujarati alphabets.

How to learn Gujarati barakhadi?

First you have to know the Gujarati vowel and consonant, then you can learn the barakhadi easily. If you look closely you will notice that all these letters come in the same order. This task becomes much easier once the sequence is memorized.

How to get Gujarati barakhadi book?

You can easily find such a book at your nearest bookstore, or you can order the book online.

How to learn Gujarati barakhadi in Hindi?

You can learn this thing easily in Hindi through the chart shown here, but before doing this you need to know the Gujarati and Hindi alphabets.

અસ્વીકરણ (Disclaimer)

બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.

સારાંશ (Summary)

આશા રાખું છું કે તમને “ગુજરાતી બારાક્ષરી (Gujarati Barakhadi or Barakshari With English and Hindi Pronunciation and PDF)” આર્ટિકલ જરૂર થી ઉપયોગી લાગ્યો હશે. ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો.

સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.

Shopping Cart