ખરીદતા પહેલા એક વસ્તુની નોંધ લેવી: આ તમામ મટીરીયલ તમને PDF અને Image છે. આ ફિઝિકલ પેપર કોપી નથી, મટીરીયલ ની PDF કે ઇમેજ ને તમારે જાતે પ્રિન્ટ કાઢવાની રહેશે અને પ્રિન્ટ નો ખર્ચ તમારે જાતે ચૂકવવાનો રહેશે. (અમે કોઈ પણ રીતે તમને ભરમાવવાની કોશિશ કરતા નથી, જે માહિતી છે તે પ્રમાણે કન્ટેન્ટ આપવામાં આવેલ છે)
Covered Topics in Fill Colors Worksheet
Fill Colors Worksheet- બાળકો માટે રંગો ઓળખવા, રંગોના નામ ટ્રેસ કરવા, રંગોને મેચ કરવા, દર્શાવેલ રંગ ચિત્રોમાં ભરવા, પઝલ અને અન્ય ઘણી મજેદાર એક્ટિવિટી. વર્કશીટના માધ્યમ થી બાળકો અલગ અલગ રંગો વિશે આસાનીથી માહિતી પ્રાપ્ત કરી શકશે.
File Information
અહીં તમને પ્રત્યક્ષ PDF ફાઈલ પ્રાપ્ત થશે, જેને તમારે Extract કરવાની નથી અને આસાનીથી પ્રિન્ટ કરી શકશો.
For Any Help
કોઈ પણ પ્રકારની મદદ માટે તમે અમને ચોક્કસ સંપર્ક કરી શકો છો.
- techneofy@gmail.com
- contact@learningujarati.com
Must read our Refund and Returns Policy, Terms and Conditions for products related query.
Div (verified owner) –
Best for kids