Sale!

Alphabet Tracing Worksheet For Kids

આ વર્કશીટ માં બાળકો માટે ચિત્ર સાથે અંગ્રેજી મૂળાક્ષરો ટ્રેસ કરવા જેવી પ્રવૃતિઓ શામિલ છે, જે બાળકો ને ખુબ જ રસપ્રદ લાગશે.

  • ખુબ જ અટ્રેક્ટિવ ડિઝાઇન.
    ટ્રેસીંગ દ્વારા સરળતાથી અંગ્રેજી મૂળાક્ષર શીખવાડો.
  • રેગ્યુલર વર્કશીટ ફીલ કરવાથી બાળકો નવી નવી વસ્તુ આસાનીથી અને મનોરંજન સાથે શીખી શકે છે.
  • નામ, ઇમેઇલ અને ફોન નંબર જેવી વિગતો સાચી ભરવી, ડાઉનલોડ લિંક તમારા ઇમેઇલ માં પણ પ્રાપ્ત થશે.
  • Learn In Gujarati પ્લેટફોર્મ નો ભરોસો. માસિક 30,000 થી વધુ વિદ્યાર્થીઓ અમારી વેબસાઈટ દ્વારા ફ્રી માં જ્ઞાન મેળવે છે. (આપ અમારા બ્લોગ ની મુલાકાત લઇ શકો છો.)

Original price was: ₹49.00.Current price is: ₹11.00.

ખરીદતા પહેલા એક વસ્તુની નોંધ લેવી: આ તમામ મટીરીયલ તમને PDF અને Image છે. આ ફિઝિકલ પેપર કોપી નથી, મટીરીયલ ની PDF કે ઇમેજ ને તમારે જાતે પ્રિન્ટ કાઢવાની રહેશે અને પ્રિન્ટ નો ખર્ચ તમારે જાતે ચૂકવવાનો રહેશે. (અમે કોઈ પણ રીતે તમને ભરમાવવાની કોશિશ કરતા નથી, જે માહિતી છે તે પ્રમાણે કન્ટેન્ટ આપવામાં આવેલ છે) 

Covered Topics in Alphabet Tracing Worksheet

Alphabet Tracing Worksheet: અંગ્રેજી મૂળાક્ષર વર્કશીટ દ્વારા બાળકો ને આલ્ફાબેટ લખતા અને ઓળખાતા શીખવાડો સરળતાથી, આ પ્રકારની વર્કશીટ નર્સરી, કિન્ડરગાર્ટન અને KG ના બાળકો માટે ખુબ જ ઉપયોગી બને છે.

File Information

અહીં તમને પ્રત્યક્ષ PDF ફાઈલ પ્રાપ્ત થશે, જેને તમારે Extract કરવાની નથી અને આસાનીથી પ્રિન્ટ કરી શકશો.

અહીં તમને ઈમેજ માટે અલગ zip ફાઈલ પ્રાપ્ત થશે, જેને તમે કોઈ પણ આર્કાઇવ (archiver) સોફ્ટવેર કે મોબાઈલ એપ દ્વારા એક્સટ્રેક્ટ કરી શકો છો. છતાં કોઈ તકલીફ પડે તો અમારો ઝરૂર સંપર્ક કરો.

Archiver Software and App

For Any Help

કોઈ પણ પ્રકારની મદદ માટે તમે અમને ચોક્કસ સંપર્ક કરી શકો છો.

Email

  • techneofy@gmail.com
  • contact@learningujarati.com

Must read our Refund and Returns Policy, Terms and Conditions for products related query.

Shopping Cart
alphabet tracing worksheet for kidsAlphabet Tracing Worksheet For Kids
Original price was: ₹49.00.Current price is: ₹11.00.