reptiles name in gujarati and english

સરિસૃપ પ્રાણીઓ ના નામ | Reptiles Name in Gujarati and English

જાનવર વિશે સામાન્ય માહિતી તમને જરૂર થી હશે, પણ તેમાં પણ ઘણા પ્રકાર હોય છે, ઉદાહરણ તરીકે સ્તનધારી, શાકાહારી જાનવર, માંસાહારી જાનવર, પાણીમાં રહેતા જાનવર અને અન્ય. જયારે અહીં આપણે સરિસૃપ પ્રાણીઓ ના નામ (reptiles name in Gujarati and English) વિશે માહિતી મેળવીશું. આશા છે તમને અહીં જોઈતી માહિતી મળી જશે.

સરિસૃપ પ્રાણીઓ જાનવરોના એવા સમૂહ માં આવે છે, જે જમીન પર સરકીને છે ચાલે છે. આવા પ્રાણીઓ ને મોટાભાગે પગ હોતા નથી અથવા ખુબ જ નાના હોય છે. તમે આવા જાનવરો ને મુખત્વે જીવ-જંતુ તરીકે ઓળખો છો અને તમારી આસપાસ જરૂરથી જોયા હશે.

સરિસૃપ પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Sarisrup Pranio or reptiles Name in Gujarati and English With Pictures)

સામાન્ય રીતે આ પ્રકારના પ્રાણીઓની હજારો થી વધુ પ્રજાતિ પૃથ્વી પર તમામ ખંડોમાં મોજુદ છે. પણ અહીં તમને તમારી આસપાસ આસાની થી જોવા મળતા જાનવરો ના નામ જોવા મળશે.

NoReptiles Name in EnglishReptiles Name in Gujarati
1Snakeસાપ (saap)
2Pythonઅજગર (ajagar)
3Alligatorમગર (magar)
4Lizardગરોળી (garoli)
5Centipedeકાન ખજુરો (kankhajuro)
6Chameleonકાકીડો (kakido)
7Earthwormઅળસિયું (alasiyu)
8Ratઉંદર (undar)
9Moleછછુંદર (chachundar)
10Snailગોકળ ગાય (gokal gaay)
11Turtleકાચબો (kachbo)

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

કાચબા ને કેટલા પગ હોય છે?

કાચબાને ચાર પગ હોય છે. પણ તેના પગ ખૂબ નાના હોય છે, જેથી તે જમીન સાથે સરકાઈ ચાલે છે અને આ માટે તેની ગણતરી સરીસૃપ પ્રાણીઓમાં થાય છે.

સારાંશ (Summary)

આશા રાખું છું કે તમને “સરિસૃપ પ્રાણીઓ ના નામ (reptiles name in Gujarati and English)” આર્ટિકલ માં જરૂરી તમામ નામ વિશે માહિતી મળી ગઈ હશે. ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો. અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Shopping Cart