જાનવર વિશે સામાન્ય માહિતી તમને જરૂર થી હશે, પણ તેમાં પણ ઘણા પ્રકાર હોય છે, ઉદાહરણ તરીકે સ્તનધારી, શાકાહારી જાનવર, માંસાહારી જાનવર, પાણીમાં રહેતા જાનવર અને અન્ય. જયારે અહીં આપણે દરમાં રહેતા પ્રાણીઓ ના નામ (burrowing animals name in Gujarati and English) વિશે માહિતી મેળવીશું. આશા છે તમને અહીં જોઈતી માહિતી મળી જશે.
સામાન્ય રીતે તમામ જાનવરો તેમના અલગ અલગ અનુકૂળ વસવાટ કે ઘર પસંદ કરે છે. જેમ કે પક્ષીઓ ઝાડ પર માળો બનાવવાનું પસંદ કરે છે, જયારે ઘણા પ્રાણીઓ ઘાસ ના મેદાનમાં રહેવાનું પસંદ કરે છે. અનુકૂળ વસવાટ નો મુખ્ય હેતુ એ તમામ જાનવરો ને વાતાવરણ અને અન્ય જાનવરો થી રક્ષણ મેળવવા માટે થાય છે. જેમ કે મનુષ્યો પણ ઘરમાં રહે છે.
દરમાં રહેતા પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Dar Ma Raheta Pranio or Burrowing Animals Name in Gujarati and English With Pictures)
અહીં આપણે એવા પ્રાણીઓ વિશે માહિતી મેળવીશું, જે મુખ્યત્વે તેમનું ઘર દર, બખોલ કે ગુફામાં બનાવે છે. આ સૂચીમાં નાના જાનવરો થી લઇ અને મોટા કદ ના જાનવરો નો સમાવેશ થાય છે.
No | Burrowing Animals Name in English | Burrowing Animals Name in Gujarati |
1 | Ants | કીડી (kidi) |
2 | Big Ants | મકોડા (makoda) |
3 | Snake | સાપ (saap) |
4 | Rats | ઉંદર (undar) |
5 | Mole | છછૂંદર (chachundar) |
6 | Rabbit | સસલા (sasla) |
7 | Burrowing owl | દરમાં રહેતું ઘુવડ (daar ma rahetu ghuvad) |
8 | Mongoose | નોળિયો (noliyo) |
9 | Squirrel | ખિસકોલી (khiskoli) |
10 | Fox | શિયાળ (shiyal) |
11 | Desert Tortoise | રણનો કાચબો (ran no kachbo) |
12 | Indian lizard | ઘો (Gho) |
13 | Penguin | પેંગ્વિન (pegvin) |
14 | Polar Bear | બરફમાં રહેતું રીંછ (varaf ma rahetu richh) |
15 | Slow Worm | અળસિયું (alasiyu) |
16 | Kingfisher | કલકલિયો (kalkaliyo) |
17 | Otter | ઓટર (otar) |
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
સાપ ક્યાં રહે છે?
આ સાપ ની પ્રજાતિ પર નિર્ભર છે, કોઈ ઝાડ ઉપર તો કોઈ પાણીમાં અને ઘણા રાફડામાં રહે છે.
સારાંશ (Summary)
આશા રાખું છું કે તમને “દરમાં રહેતા પ્રાણીઓ ના નામ (Burrowing animals name in Gujarati and English)” આર્ટિકલ માં જરૂરી તમામ નામ વિશે માહિતી મળી ગઈ હશે. ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો. અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.