ઋતુઓના નામ | Seasons Name in Gujarati and English

Admin

seasons name in gujarati and english

નમસ્તે મિત્રો આપ સઉ નું અમારા બ્લોગ learningujarati.com માં ખુબ ખુબ સ્વાગત છે, આજે આપણે “All Seasons Name In Gujarati and English (ઋતુઓના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં)” અહીં લેખમાં તમને ઘણી નવા નામ અને થોડી અન્ય ઉપીયોગી ગુજરાતી માહિતી પ્રાપ્ત થશે અને મને આશા છે કે તમને આ બધી ગુજરાતી માહિતી તમને ચોક્કસ ગમશે.

આપણે ભારતમાં રહીએ છીએ, જે ભૌગોલિક વૈવિધ્યસભર દેશ છે અને આપણે તમામ ઋતુનો આનંદ માણી શકીએ છીએ. જયારે મોટાભાગ ના બાળકો ને ફક્ત 3 ઋતુઓ વિષે માહિતી હશે, શું તમને પણ તમામ ઋતુઓ વિષે માહિતી છે?

જો નથી તો ચિંતા કરવાની જરૂર નથી, આજના આર્ટિકલ માં આપણે તમામ ઋતુઓ ના નામ વિષે માહિતી મેળવીશું. આ સિવાય તમને તેમના સમયગાળા વિષે માહિતી હોવી પણ જરૂરી છે.

ઋતુઓના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Seasons Name in Gujarati and English With Pictures)

આપણા દેશમાં કુલ છ ઋતુઓ નો તમે અનુભવ કરી શકો છો, જેમાં તમામ ઋતુ ની એક વિશેષતા હોય છે.

NoSeasons Name in GujaratiSeasons Name in English
1હેમંત ઋતુ (Hemmat Ritu)Pre Winter Season (પ્રી વિન્ટર સીઝન)
2શિયાળો (Shiyalo)Winter Season (વિન્ટર સીઝન)
3વસંત ઋતુ (Vasant Ritu)Spring Season (સ્પ્રિંગ સીઝન)
4ગ્રીષ્મ ઋતુ – ઉનાળો (Greeshm Ritu)Summer Season (સમર સીઝન)
5વર્ષા ઋતુ – ચોમાસુ (Varsha Ritu)Rainy Season (રેની સીઝન)
6શરદ ઋતુ – પાનખર (Sharad Ritu)Autumn Season (ઓટમ સીઝન)

ભારતમાં આપણે આ તમામ ઋતુઓ નો આનંદ માણી શકીએ છીએ. જયારે વિશ્વના ઘણા એવા દેશો છે, જ્યાં તમે ઋતુઓનો આનંદ નથી મળતો. આ સિવાય અન્ય વાત કરીએ તો પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા ને કારણે ભારતમાં પણ ઋતુચક્ર ધીમે ધીમે ખોરવાતું જાય છે. આપણે એવા પ્રયાસ કરવા જોઈએ કે પ્રદૂષણ ઘટે અને વૃક્ષો વાવવા જોઈએ.

Seasons Name in Gujarati PDF (ઋતુઓના નામ PDF)

અહીં બ્લોગ માં પબ્લિશ થયેલા કોઈ પણ આર્ટિકલ ને તમે આસાની થી PDF માં કન્વર્ટ કરી શકો છો, જેથી તમે આ તમામ માહિતી ઓફલાઈન વાંચી શકો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો. આ પ્રક્રિયા સરળ બનાવવા તમારે Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. તે પછી નીચે આપેલા પગલાં અનુસરો.

  • સૌ પ્રથમ જે પેજ ને PDF માં કન્વર્ટ કરવું છે, તેને વિઝીટ કરો.
  • ત્યારબાદ Ctrl + P બટન એક સાથે પ્રેસ કરો અથવા જમણી બાજુ સૌથી આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. ત્યાં તમને Print નો ઓપશન મળશે, તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં સૌપ્રથમ Destination ઓપશનમાં Save as PDF સિલેક્ટ કરો.
  • ત્યારબાદ સૌથી નીચે જમણી બાજુ Save બટન પર ક્લિક કરો અને પેજ ને PDF તરીકે સાચવો.
  • બસ થઈ ગયું.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

સૌથી સુંદર ઋતુ કઈ છે?

મોટાભાગના લોકોને વસંત ઋતુ ગમતી હોય છે, કારણકે આ ઋતુમાં વધુ ગરમી કે ઠંડી હોતી નથી. આ શિયાળાનો અંત અને ઉનાળાની શરુવાતની વચ્ચે નો સમય છે, જયારે લોકો વધુ પ્રવાસ કરે છે.

શું તમામ દેશોમાં ઋતુ નો અનુભવ સમાન છે?

ના એવું નથી, ભારતમાં આપણે તમામ ઋતુઓનો અનુભવ કરી શકીએ છીએ. જયારે અન્ય પશ્ચિમી, ઉત્તરી અને દક્ષિણી ધ્રુવ ના દેશોમાં હંમેશા વાતાવરણ વધુ ઠંડુ રહે છે.

પાનખર ઋતુ ક્યારે આવે છે?

પાનખર ઋતુ ને શરદ ઋતુ પણ કહેવામાં આવે છે, જેનો સમયગાળો માર્ચ થી જૂન સુધીનો હોય છે.

ગુજરાતી ઋતુ ચક્ર કેવી રીતે ચાલે છ?

વર્ષ શરુ થતા સૌ નવેમ્બર થી પ્રથમ શિયાળો, ઉનાળો અને અંતમાં ચોમાસુ ઋતુનો અનુભવ થાય છે.

અસ્વીકરણ (Disclaimer)

બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.

સારાંશ (Summary)

આજ ના આર્ટિકલ “All Seasons Name In Gujarati and English With Pictures (ઋતુઓના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં)” માં આપણે ઘણી માહિતી મેળવી. આશા રાખું છું કે તમને પોસ્ટ ગમી હશે અને તમારે જોઈતી માહિતી મળી ગઈ હશે, છતાં તમને કઈ સુધારા કરવા જેવું લાગતું હોય તો તમે અમને નીચે કોમેન્ટ કરી ને જણાવી શકો છો.

આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ learningujarati.com ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.