નમસ્તે મિત્રો આપ સઉ નું અમારા બ્લોગ learningujarati.com માં ખુબ ખુબ સ્વાગત છે, આજે આપણે “All Ocean Name In Gujarati and English With Photos (મહાસાગરોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં)” અહીં લેખમાં તમને ઘણી નવા નામ અને થોડી અન્ય ઉપીયોગી ગુજરાતી માહિતી પ્રાપ્ત થશે અને મને આશા છે કે તમને આ બધી ગુજરાતી માહિતી તમને ચોક્કસ ગમશે.
તમે કદાચ સાત સમુન્દર કે મહાસાગર એવું ઘણી વાર અલગ અલગ જગ્યાએ સાંભળ્યું હશે. પણ હકીકતમાં દુનિયામાં ફક્ત 5 મહાસાગર છે, જેના વિષે તમને નીચે માહિતી મળી જશે. આ સિવાય વિશ્વમાં ઘણા નાના નાના સાગર કે દરિયા છે, જેમ કે લાલ સમુદ્ર, આરબ સાગર અને અન્ય ઘણા બધા.
મહાસાગરોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Ocean Name in Gujarati and English With Map | Mahasagar Name)
No | Ocean Name in English | Ocean Name in Gujarati |
1 | Pacific Ocean | પ્રશાંત મહાસાગર (Prashant Mahasagar) |
2 | Atlantic Ocean | એટલાન્ટિક મહાસાગર (Atlantik Mahasagar) |
3 | Indian Ocean | હિંદ મહાસાગર (Hind Mahasagar) |
4 | Antarctic Ocean (Southern Ocean) | એન્ટાર્કટિક- દક્ષિણી મહાસાગર (Antarktik Mahasagar) |
5 | Arctic Ocean | આર્કટિક મહાસાગર (Aarktik Mahasagar) |
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે?
સૌથી મોટો મહાસાગર પેસિફિક મહાસાગર છે.
ભારત કયા મહાસાગર સાથે દરિયાઈ સીમા ધરાવે છે?
આપણો દેશ હિન્દ મહાસાગર સાથે દરિયાઈ સીમા ધરાવે છે, આ સિવાય પશ્ચિમ માં આરબ સાગર અને પૂર્વ દિશા તરફ બંગાળની ખાડી સાથે દરિયાઈ સીમા ધરાવે છે.
અસ્વીકરણ (Disclaimer)
અહીં અમારાથી માહિતી આપવામાં કે ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.
સારાંશ (Summary)
આજ ના આર્ટિકલ “All Ocean Name In Gujarati and English With Pictures (મહાસાગરોના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં)” માં આપણે ઘણી માહિતી મેળવી. આશા રાખું છું કે તમને પોસ્ટ ગમી હશે અને તમારે જોઈતી માહિતી મળી ગઈ હશે, છતાં તમને કઈ સુધારા કરવા જેવું લાગતું હોય તો તમે અમને નીચે કોમેન્ટ કરી ને જણાવી શકો છો.
આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ learningujarati.com ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.