50+ ફૂલો ના નામ | Flowers Name in Gujarati and English

Admin

flowers name in gujarati and english

ફૂલો દેખાવમાં જેટલા સુંદર અને રંગબેરંગી લાગે છે, તેટલા જ સુગંધિત પણ હોય છે. એટલા માટે બધા લોકોને તે ગમતા હોય છે, તો “ફૂલો ના નામ (Flowers Name in Gujarati and English)” વિશે માહિતી મેળવવી પણ આપણા માટે જરૂરી છે. કારણ કે મોટાભાગના લોકોને 5 થી વધુ નામ નહિ આવડતા હોય, જેમાં ગુલાબ પ્રથમ ક્રમાંક પર હશે. કેમ સાચું?

તો નમસ્કાર મિત્રો આપ સૌનું અમારા બ્લોગ Learn in Gujarati માં સ્વાગત છે. આજે આપણે એક ખુબ જ રસપ્રદ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ અને તમારા માંથી તમામ લોકોને ફૂલો તો જરૂર ગમતા જ હશે, જેનો ઉપીયોગ આપણે અલગ અલગ રીતે કરીએ છીએ.

ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો, ફૂલોનો ઉપયોગ મોટાભાગે પૂજાની વિધિમાં અથવા શણગાર માટે કરવામાં આવે છે, પરંતુ આ સિવાય પણ તેના ઘણા ઉપયોગ કરવામાં આવે છે. ચાલો ફૂલો ના નામની માહિતી સિવાય કેટલીક અન્ય ઉપયોગી માહિતી મેળવીએ.

આ પણ જરુર વાંચો- 50+ રંગો ના નામ (Colors Name in Gujarati and English)

Flowers Name in Gujarati and English With Pictures (ફૂલો ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં)

ભાગ્યે જ કોઈ એવું હશે જેણે ફૂલો ન જોયા હોય. તેમનું મહત્વ આપણા જીવનમાં અનન્ય છે અને તેનું સાંસ્કૃતિક મહત્વ પણ ઘણું છે. તમને તે વિવિધ આકારો, રંગો અને સુગંધમાં જોવા મળશે, જેમાંથી ગુલાબ જેવા ફૂલો વિશ્વના સૌથી લોકપ્રિય ફૂલોમાંથી એક છે. તો ચાલો નામ ની સૂચિ જોઈએ.

flowers name in gujarati and english with pictures
NoFlowers Name In EnglishFlowers Name In Gujarati
1Roseગુલાબ (gulab)
2Sunflowerસૂર્યમુખી (suryamukhi)
3Daisyગુલબહાર (gulbahar)
4Lotusકમળ (kamal)
5Jasmineચમેલી (chameli)
6Magnoliaચંપા (champa)
7Lavenderલવંડર (lavendar)
8Hollyhockગુલખૈરા (gulkhera)
9Tulipટ્યૂલિપ (tyulip)
10Monospermaપલાશનું ફૂલ (palash nu ful)
11Balsamબાલસમ (balsam)
12Yellow Marigoldગલગોટો (galgoto)
13Pot Marigoldપોટ મેરીગોલ્ડ (pot merigold)
14Star Jasmineસ્ટાર જાસ્મીન (star jasmin)
15Jasminum officinaleમોગરા (mogra)
16Night Blooming Jasmineરાત રાણી (ratrani)
17Grand Crinum Lilyનાગદમણિ (nagdamani)
18Periwinkleસદાબહાર (sadabahar)
19Lilyલીલી (lili)
20Blood Lilyરક્ત લિલી (rakt lili)
21Blue Water Lilyનીલકમલ (nilkamal)
22Pandanusકેવડા (kevda)
23Poppy Flowerખસ ખસ (khas khas)
24Stramoniumધતુરો (dhaturo)
25Orchidઓર્કિડ (arkid)
26Butterfly Peaઅપરાજિતા (aparajita)
27Delonix Regiaગુલમહોર (gulmahor)
28Flaxશણ (shan)
29Dahliaદહલિયા (dahaliya)
30Cobra Saffronનાગ ચંપા (nag champa)
31Crossandraઆંબોલી (aboli)
32Golden Showerઅમલતાસ (amaltas)
33Murrayaકામિની (kamini)
34Golden Frangipaniસોન ચંપા (son champa)
35Shameplantછુઈમુઈ (chui mui)
36Aloe Vera Flowerઘૃત કુમારી (dhrut kumari)
37Crape Jasmineચાંદની ફૂલ (chandani ful)
38White Frangipaniગુલાંચી (gulanchi)
39Hibiscusહિબિસ્કસ (hisbikas)
40Peacock Flowerગુલતુરા (gultura)
41Scarlet Milkweedકાકાતુંડી (kakatundi)
42Oleanderકરેણ (karen)
43Bluestarબ્લુ સ્ટાર (blu star)
44Daffodilનરગીસ (nargis)
45Yellow Oleanderપીળું કરેણ (pulu karen)
46Chandramallikaચંદ્રમલ્લીકા (chandramalikka)
47Puncture Vineગોખરુ (gokhru)
48Aloe Vera Flowerએલોવેરા ફ્લાવર (alovera flavar)
49Sweet Violetસ્વીટ વાયોલેટ (svit vaiolet)
50Chamomileકેમોલી (kemoli)
51Narcissusનરગીસ (nargis)
52Creeperહરસિંગાર (harsingar)
53Night Flowering Jasmineમધુમાલતી (madhumalti)
54Hiptageમાધવી પુષ્પ (madhvi pushp)

ઉપર આપેલ નામ સિવાય પણ દુનિયામાં હજારો થી વધુ ફૂલો ની પ્રજાતિ મોજુદ છે, જેથી તમામ ફૂલો નો અહીં ઉલ્લેખ કરવો અમારા માટે પણ શક્ય નથી. જેથી ફક્ત આસાનીથી જોવા મળતા ફૂલો નો સમાવેશ કરવાની કોશિશ કરી છે.

10 Popular Flowers Name in Gujarati and English (10 લોકપ્રિય ફૂલ)

બની શકે છે તમારું પ્રિય ફૂલ કોઈ અન્ય હોઈ શકે છે, પણ અમે નીચે આપેલ સૂચિ ઘણા લોકોના કરવામાં આવેલ સર્વે આધારિત આપેલ છે.

 1. Rose (ગુલાબ)
 2. Tulip (ટ્યૂલિપ)
 3. Sunflower (સૂર્યમુખી)
 4. Daffodil (ડેફોડીલ)
 5. Marigold (ગલગોટો)
 6. Daisy (ડેઝી)
 7. Orchid (ઓર્કિડ)
 8. Carnations (કાર્નેશન્સ)
 9. Gerberas (ગેર્બેરસ)
 10. Jasmine (ચમેલી)

Flowers Names in Gujarati PDF (ફૂલો ના નામ ગુજરાતીમાં PDF)

અહીં બ્લોગ માં પબ્લિશ થયેલા કોઈ પણ આર્ટિકલ ને તમે આસાની થી PDF માં કન્વર્ટ કરી શકો છો, જેથી તમે આ તમામ માહિતી ઓફલાઈન વાંચી શકો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો. આ પ્રક્રિયા સરળ બનાવવા તમારે Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. તે પછી નીચે આપેલા પગલાં અનુસરો.

 • સૌ પ્રથમ જે પેજ ને PDF માં કન્વર્ટ કરવું છે, તેને વિઝીટ કરો.
 • ત્યારબાદ Ctrl + P બટન એક સાથે પ્રેસ કરો અથવા જમણી બાજુ સૌથી આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. ત્યાં તમને Print નો ઓપશન મળશે, તેના પર ક્લિક કરો.
 • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં સૌપ્રથમ Destination ઓપશનમાં Save as PDF સિલેક્ટ કરો.
 • ત્યારબાદ સૌથી નીચે જમણી બાજુ Save બટન પર ક્લિક કરો અને પેજ ને PDF તરીકે સાચવો.
 • બસ થઈ ગયું.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

વિશ્વનું સૌથી લોકપ્રિય ફૂલ કયું છે?

“ગુલાબ (રોઝ)” વિશ્વનું સૌથી લોકપ્રિય ફૂલ માનવામાં આવે છે, જે પ્રેમ નું પ્રતીક છે અને ઘણા અલગ અલગ રંગોમાં જોવા મળે છે.

ગુલાબ કયા કયા રંગોમાં ઉપલબ્ધ છે?

મોટાભાગે લોકોને લાલ રંગ નું ગુલાબ ગમે છે, જે પ્રેમ નું પ્રતીક માનવામાં આવે છે. આ સિવાય સફેદ, પીળા, અચ્છા ગુલાબી, બ્લુ, કાળા અને અન્ય રંગો માં જોવા મળે છે.

કમળ નું વૈજ્ઞાનિક નામ શું છે?

કમળ ની પણ ઘણી અલગ અલગ પ્રજાતિ છે, જેમાં મુખ્ય પ્રજાતિનું વૈજ્ઞાનિક નામ નીલંબો (Nelumbo) છે.

Disclaimer (અસ્વીકરણ)

બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.

Summary (સારાંશ)

અલગ અલગ ફૂલો નો ઉપયોગ ભેટ, પૂજા, સજાવટ, પરફ્યુમ, ફ્લેવર બનાવવા અને અન્ય જગ્યા એ થાય છે, તો તમારા માટે પણ ફૂલો ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Flowers Name in Gujarati and English) જાણવા જરૂરી બની જાય છે. જે માહિતી તમે અહીં મેળવી, આશા છે તમને જરૂર થી ગમી હશે.

આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ learningujarati.com ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.