ગુજરાતમાં મુખ્યત્વે લોકો તેમના ભોજનમાં રોટલી અને શાક ખાવું વધુ પસંદ કરે છે અને આ સિવાય પણ આપણે ઘણી અવનવી સ્વાદિષ્ટ વાનગીઓ ખાઈએ છીએ. તો તમને તમામ લોટ ના નામ ગુજરાતી અને અંગેજીમાં (Flour Name in Gujarati and English) ખબર હોવી ખુબ જરૂરી છે.
તો નમસ્કાર મિત્રો આપ સૌનું અમારા બ્લોગ Learn in Gujarati માં સ્વાગત છે. અહીં આપણે ખૂબ જ અલગ ટોપિક વિશે વાત કરવા જય રહ્યા છીએ, જે કદાચ મોટાભગના વિદ્યાર્થીઓ ને નહિ ખબર હોય. પણ તમામ અનાજ અને લોટ વિશે માહિતી હોવી પણ ખુબ જ જરૂરી બની જાય છે, કારણ કે આપણે તેમાંથી બનેલું ભોજન દરરોજ ગ્રહણ કરીયે છીએ જે સ્વાદિષ્ટ અને પોષણયુક્ત હોય છે.
લોટ ના નામ ગુજરાતી અને અંગેજીમાં (Flour Name in Gujarati and English)
લોટ ની વાત કરીએ તો તે અલગ અલગ પ્રકારના અનાજ ને ઘંટી માં દળી અને બારીક પાઉડર હોય છે. જયારે તે બધા નો ઉપીયોગ ચોક્કસ અને અલગ અલગ વાનગીઓ બનાવવામાં થાય છે. તેમાં ઘણા ગ્લુટેન સાથે અને ઘણા ગ્લુટેન ફ્રી પણ હોય છે.
No | Flour Name in English | Flour Name in Gujarati |
1 | Refined Flour | મેંદો (mendo) |
2 | Whole Wheat Flour | ઘઉં નો લોટ (ghau no lot) |
3 | Pearl Millet Flour | બાજરી નો લોટ (bajri no lot) |
4 | Semolina | રવા નો લોટ કે સોજી (rava no lot) |
5 | Rice Flour | ચોખા નો લોટ (chokha no lot) |
6 | Gram Flour | ચણા નો લોટ (chana no lot) |
7 | Maize Flour | મકાઈ નો લોટ (makai no lot) |
8 | Corn-starch | કોર્ન સ્ટાર્ચ (korn starch) |
9 | Sorghum Flour | જુવાર નો લોટ (juvar no lot) |
10 | Soya Flour | સોયાબીન નો લોટ (soyabin no lot) |
11 | Water Chestnut Flour | શિંગોડા નો લોટ (singoda no lot) |
12 | Amaranth Flour | રાજગરા નો લોટ (rajagra no lot) |
13 | Peanut Flour | મગફળી નો લોટ (magfali no lot) |
- 100+ ફળો ના નામ (Fruits Name in Gujarati and English)
- 100+ પ્રાણીઓ ના નામ (Animals Name In Gujarati and English)
- ગરમ મસાલા ના નામ (Spices Names in Gujarati and English)
- અનાજ ના નામ (Grains Name in Gujarati and English)
- દાળ કે કઠોળ ના નામ (Lentils and Pulses Name in Gujarati and English)
- 50+ ફૂલો ના નામ (Flowers Name in Gujarati and English)
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
રોટલી કયા લોટ માંથી બને છે?
આપણે મુખ્યત્વે ઘઉં ના લોટમાંથી બનેલી રોટલી ખાઈએ છીએ, આ સિવાય મેંદા માંથી પણ બને છે અને બાજરી ના લોટ માંથી રોટલા બને છે.
સારાંશ (Summary)
આશા રાખું છું કે તમને “લોટ ના નામ ગુજરાતી અને અંગેજીમાં (Flour Name in Gujarati and English)” આર્ટિકલ માં જરૂરી તમામ નામ વિશે માહિતી મળી ગઈ હશે. ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો.
સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.