lentils and pulses name in gujarati and english

દાળ કે કઠોળ ના નામ | Lentils and Pulses Name in Gujarati and English

નમસ્તે મિત્રો આપ સઉ નું અમારા બ્લોગ learningujarati.com માં ખુબ ખુબ સ્વાગત છે, આજે આપણે “All Lentils and Pulses Name In Gujarati and English (દાળ કે કઠોળ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં)” અહીં લેખમાં તમને ઘણી નવા નામ અને થોડી અન્ય ઉપીયોગી ગુજરાતી માહિતી પ્રાપ્ત થશે અને મને આશા છે કે તમને આ બધી ગુજરાતી જાણકરી તમને ચોક્કસ ગમશે.

આપણે આપણા ઘરે રોજ અવનવા ભોજનનો આનંદ લઈએ છીએ, જે રોજ અલગ અલગ હોય છે. જેમાં આપણે સૌથી વધુ શાકભાજી, અનાજ અને કઠોળ નો ઉપીયોગ કરીયે છીએ. તો તમને કઠોળ રિલેટેડ શબ્દભંડોળ પણ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ખબર હોવી જરૂરી છે.

શું તમને પણ આ નામ નથી ખબર? ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ આર્ટિકલ વાંચ્યા પછી તમને આ તમામ નામ વિષે જરૂર થી ખબર પડી જશે.

printable worksheet for kids ads

દાળ કે કઠોળ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Lentils and Pulses Name in Gujarati and English)

અહીં અમે ભારતની તમામ લોકપ્રિય દાળ અને કઠોળના નામ આપેલા છે, પણ પિક્ચર્સ નથી આપેલ. જો તમારે આ પોસ્ટમાં ઇમેજ ની જરૂર હોય તો, નીચે કોમેન્ટ કરવી, જેથી અમે જલ્દી થી અપલોડ કરીશું.

NoLentils and Pulses Name in EnglishLentils and Pulses Name in Gujarati
1Lentil (Pink)મસૂર દાળ (Masoor Daal)
2Lentil (Brown)આખી મસૂર દાળ (Aakhi Massor)
3Bengal Gram (Split and Skinned)ચણા દાળ (Chana Daal)
4Black Chickpeasઆખા ચણા (Aakha Chana)
5White Chickpeaકાબુલી ચાના, છોલે (Kabuli Chana, Chole)
6Roasted Bengal Gramદાળિયા (Daliya)
7Green Chickpeasસૂકા વટાણા (Suka vatana)
8Pigeon Peasતુર દાળ (Tur Daal)
9Red Kidney Beansલાલ રાજમાં (Laal Rajma)
10Black Kidney Beansકાલા રાજમાં (Kaala Rajma)
11Green Gram (whole)મગ (Mag)
12Green Gram (Split)મગ દાળ (Mag Daal)
13Green Gram (Skinned)ફોતરા વાળી મગ દાળ (Fotra Vaali Mag Daal)
14Green Peasલીલા વટાણા (Lila Vatana)
15Black Peasકાળા વટાણા (kala Vatana)
16White Peasસફેદ વટાણા (Safed Vatana)
17Black Gramઅડદ દાળ (Urad Daal)
18Black Gramઅડદ (Sabut Urad)
19Black Eyed Beansચોળી બીજ (Choli)
20Soybeanસોયાબીન (Soyabean)
21Field Beansવાલ (Vaal)
22Moth Beansમઠ (Math)
23Horse Gramકાળથી (Kalthi)

ઉપર આપેલ લિસ્ટમાં તમને ભારતમાં ઉપલબ્ધ તમામ દાળ અને કઠોળ ના નામ જોવા મળી જશે, જ્યાં અમુક વિદેશી વસ્તુઓ ના નામ નો સમાવેશ નથી કરેલ.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

દાળ કે કઠોળ કેમ નિયમિત ખાવા જોઈએ?

આપણે ભારતમાં રહીએ છીએ અને દરેક ભારતીય લોકો દ્વારા નિયમિત દાળ કે કઠોળ ખાવામાં આવે છે, કારણકે તેમાં જરૂરી વિટામિન, પ્રોટીન અને અન્ય જરૂરી પોષક તત્વો પૂરતી માત્રામાં હોય છે.

ભારતમાં સૌથી લોકપ્રિય કઠોળ કયું છે?

ચણા ને ભારતનું સૌથી લોકપ્રિય કઠોળ માનવામાં આવે છે, જેથી તે તમને ઘણી વાનગીઓ માં જોવા મળશે છે.

ભારતમાં સૌથી લોકપ્રિય દાળ કઈ છે?

ભારતમાં અલગ અલગ ભાગમાં લોકોની અલગ અલગ પસંદગી છે, જેમ કે સાઉથ ઇન્ડિયા અને નોર્થ ઇન્ડિયા. જ્યારે સંપૂર્ણ દેશની વાત કરીએ તો મસૂર અને તુર દાળ સૌથી લોકપ્રિય માનવામાં આવે છે.

અસ્વીકરણ (Disclaimer)

બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.

સારાંશ (Summary)

આજ ના આર્ટિકલ “All Lentils and Pulses Name In Gujarati and English (દાળ કે કઠોળ ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં)” માં આપણે ઘણી માહિતી મેળવી. આશા રાખું છું કે તમને પોસ્ટ ગમી હશે અને તમારે જોઈતી માહિતી મળી ગઈ હશે, છતાં તમને કઈ સુધારા કરવા જેવું લાગતું હોય તો તમે અમને નીચે કોમેન્ટ કરી ને જણાવી શકો છો.

આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ learningujarati.com ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Shopping Cart