indian festivals name in gujarati and english

તહેવારોના નામ નામ | Indian Festivals Name in Gujarati and English

નમસ્તે મિત્રો આપ સઉ નું અમારા બ્લોગ learningujarati.com માં ખુબ ખુબ સ્વાગત છે, આજે આપણે “All Indian Festivals Name In Gujarati and English (બધા તહેવારોના નામ નામ ગુજરાતી અને અંગ્રેજીમાં)” અહીં લેખમાં તમને ઘણી નવા નામ અને થોડી અન્ય ઉપીયોગી ગુજરાતી માહિતી પ્રાપ્ત થશે અને મને આશા છે કે તમને આ બધી ગુજરાતી માહિતી તમને ચોક્કસ ગમશે.

આપણો દેશ તહેવારોનો દેશ ગણાય છે, જ્યાં તમામ ધર્મના લોકો સાથે મળીને બધા જ તહેવારોનો આનંદ ઉજવે છે. આ બધા તહેવારો આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા છે અને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. આ સિવાય તમામ રાજ્યોના પ્રાદેસિક તહેવારો અને તેનું મહત્વ પણ અલગ અલગ હોય છે. જેમ કે નવરાત્રી અને ઉત્તરાયણનું ગુજરાતમાં ખાસ મહત્વ છે.

તમામ તહેવારોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Indian Festivals Name in Gujarati and English With Pictures)

આપણે બધા તહેવારો વર્ષોથી ચાલી રહેલી પરંપરા સાથે ધૂમ ધામ થી ઉજવીયે છીએ. તેમાં મુખ્ય તહેવારો આખા દેશમાં ઉજવવામાં આવે છે, જયારે પ્રાદેશિક તહેવારો કોઈ રાજ્ય સુધી સીમિત હોઈ શકે છે.

festivals name in gujarati and english
NoFestivals Name in GujaratiFestivals Name in English
1દિવાળીDiwali
2નવું વર્ષNew Year
3મકર સંક્રાંતિMakar Sankranti
4ગણતંત્ર દિવસRepublic Day
5પોંગલPongal
6વસંત પંચમીVasant Panchami
7મહાશિવરાત્રીMahashivratri
8હોળીHoli
9ચૈત્ર નવરાત્રીChaitra navratri
10ગુડી પર્વGudi Parva
11મહાવીર જયંતિMahavir Jayanti
12હનુમાન જયંતિHanuman Jayanti
13રામ નવમીRam Navami
14ગુડ ફ્રાઈડેGood Friday
15ગુરુ પૂર્ણિમાGuru Purnima
16બુદ્ધ જયંતિBuddha Jayanti
17વૈશાખીBaishakhi
18રથયાત્રાRathyatra
19નાગ પંચમીNagpanchami
20જન્માષ્ટમીJanmashtami
21સ્વતંત્રતા દિવસIndependence Day
22ગણેશ ચતુર્થીIndependence Day
23રક્ષાબંધનRaksha Bandhan
24ઓણમOnam
25પતેતીPateti
26નવરાત્રીNavratri
27દશેરાDussehra
28દુર્ગા પૂજાDurga Puja
29શરદ પૂર્ણિમાSharad Purnima
30કરવા ચોથKarva Chauth
31ધનતેરસDhanteras
32ભાઈ બીજBhai Duj
33છઠ પૂજાChhath Puja
34રમઝાનRamadan
35ઈદ-એ-મિલાદEid e milad
36મોહરમMuharram
37ક્રિસમસChristmas

ભારતના મુખ્ય તહેવારોના નામ (India’s Major Festivals Name)

નીચે આપેલ સૂચિના તહેવારો ભારતના મુખ્ય તહેવાર માનવામાં આવે છે, જે સમગ્ર દેશમાં લોકો દ્વારા ઉજવવામાં આવે છે.

Noભારતના મુખ્ય તહેવારોના નામIndia’s Major Festivals
1દિવાળીDiwali
2નવું વર્ષNew Year
3પોંગલPongal
4હોળીHoli
5રામ નવમીRam Navami
6જન્માષ્ટમીJanmashtami
7ગણેશ ચતુર્થીGanesh Chaturthi
8રક્ષાબંધનRaksha Bandhan
9દશેરાDussehra
10ઈદEid
11ક્રિસમસChristmas

ભારતના રાષ્ટ્રીય તહેવારોના નામ (India’s National Festival Name)

NoDateNational Festivals Name In HindiNational Festivals Name in English
115 ઓગસ્ટસ્વતંત્રતા દિવસIndependence Day
226 જાન્યુઆરીગણતંત્ર દિવસRepublic Day
32 ઓક્ટોબરગાંધી જયંતિGandhi Jayanti

ભારતના મુખ્ય તહેવારો અને રાષ્ટ્રીય તહેવારો ના દિવસે સમગ્ર દેશમાં જાહેર રજા હોય છે, જયારે પ્રાદેશિક તહેવારો રાજ્યો સુધી સીમિત હોય છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

ભારતનો સૌથી મોટો તહેવાર કયો છે?

સમગ્ર ભારતની વાત કરીએ તો “દિવાળી” ને સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે, જે તમામ લોકો દ્વારા ઉજવવામાં આવે છે અને ભારતની બહાર રહેતા લોકો દ્વારા પણ ઉજવવામાં છે.

અસ્વીકરણ (Disclaimer)

અહીં અમારાથી માહિતી આપવામાં કે ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.

સારાંશ (Summary)

આજ ના આર્ટિકલ “All Indian Festivals Name In Gujarati and English With Pictures (તહેવારોના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં)” માં આપણે ઘણી માહિતી મેળવી. આશા રાખું છું કે તમને પોસ્ટ ગમી હશે અને તમારે જોઈતી માહિતી મળી ગઈ હશે, છતાં તમને કઈ સુધારા કરવા જેવું લાગતું હોય તો તમે અમને નીચે કોમેન્ટ કરી ને જણાવી શકો છો.

આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ learningujarati.com ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Shopping Cart