15+ સૂકા મેવા ના નામ | Dry Fruits Name in Gujarati and English

Admin

ફળો ના પણ ઘણા પ્રકાર હોય છે, જેમાં આજે આપણે સૂકા મેવા ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Dry Fruits Name in Gujarati and English) જોઈશું. આવા ફળો કિંમત માં અન્ય ફળો કારા મોંઘા હોઈ છે અને ઘણા સમય સુધી સારા રહે છે.

તો નમસ્કાર મિત્રો આપ સૌનું અમારા બ્લોગ Learn in Gujarati માં સ્વાગત છે. સૂકા મેવા એટલે તેમાં પાણીની માત્રા હોતી નથી કે ખૂબ નહિવત હોય છે. આવા ફળ ને થોડા સમય સુધી સુકાવામાં આવે છે અને ત્યાર બાદ તેનું સેવન કરવામાં આવે છે. સૂકા હોવા છતાં તેમાં પ્રોટીન અને વિટામિન ની માત્રા ખુબ વધુ હોય છે, તેથી તે કિંમતમાં મોંઘા હોય છે.

તમામ સૂકા મેવા ના નામ (All Dry Fruits Name in Gujarati and English)

અહીં તમને ફક્ત લોકપ્રિય અને તમારી આસપાસ બજાર માં આસાનીથી મળી જતા સૂકા ફળો ના નામ જોવા મળશે.

dry fruits name in gujarati and english
NoDry Fruits Name in EnglishDry Fruits Name in Gujarati
1Almondબદામ
2Cashewકાજુ
3Apricotજરદાળુ
4Pistachioપિસ્તા
5Raisinsકિસમિસ
6Walnutઅખરોટ
7Datesખજુર
8Dry Dateખારીક
9Dry Figsસુકા અંજીર
10Peanutsમગફળી / સિંગદાણા
11Dry Coconutsકોપરું / સુકા નાળિયેર
12Beetle Nutsસોપારી
13Prunesસુકી આલુ બદામ
14Pine Nutsચિલગોઝ
15Watermelon Seedsતરબૂચ બીજ
16Lotus Seedsકમળનાં બીજ
17Flax Seedsશણના બીજ

આ પણ વાંચો- 100+ ફળો ના નામ (Fruits Name in Gujarati and English)

ઉપર દર્શાવેલા નામ બધા સૂકા મેવા (Dry Fruits) ના છે. આમ તો આ બધી વસ્તુઓ ફળ માં જ આવે છે પણ તેમને થોડા અલગ પાડવામાં આવ્યા છે કેમ કે તે બધા ફળ સૂકા થાય પછી તેને ખાવામાં આવે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

સૌથી મોંઘા સૂકા મેવા કયા છે?

આ બજાર અને પાક પર આધારિત છે, સામાન્ય રીતે પિસ્તા અને બદામ ની કિંમત સૌથી વધુ હોય છે.

સારાંશ (Summary)

આશા રાખું છું કે તમને “સૂકા મેવા ના નામ (Dry Fruits Name in Gujarati and English)” આર્ટિકલ માં જરૂરી તમામ નામ વિશે માહિતી મળી ગઈ હશે. ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો.

સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.