અનાજ ના નામ | Grains Name in Gujarati and English

Admin

grains name in gujarati and english

નમસ્તે મિત્રો આપ સઉ નું અમારા બ્લોગ learningujarati.com માં ખુબ ખુબ સ્વાગત છે, આજે આપણે “All Grains Name In Gujarati and English or Anaj Na Name (અનાજ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં)” અહીં લેખમાં તમને ઘણી નવા નામ અને થોડી અન્ય ઉપીયોગી ગુજરાતી માહિતી પ્રાપ્ત થશે અને મને આશા છે કે તમને આ બધી ગુજરાતી જાણકરી તમને ચોક્કસ ગમશે.

આપનો દિવસ સવારે નાસ્તા થી અને રાત્રે જમવાથી સંપૂર્ણ થાય છે. જેમાં આપણે અલગ અલગ વાનગીઓ નો સ્વાદ લઈએ છીએ અને તે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ હોઈ શકે છે. કોઈ પણ વાનગી અલગ અલગ વસ્તુઓ થી બનાવવામાં આવે છે, જેમાં ઘણા પ્રકારના અનાજ નો ઉપિયોગો થાય છે.

પણ મુખ્ય વાત એ છે કે શું તમને બધા ધાન્યો કે અનાજ ના નામ ગુજરાતી અને અંગ્રેજીભાષામાં ખબર છે? જો તમને આ શબ્દભંડોળ વિષે માહિતી નથી તો આપણે આ પોસ્ટ માં મજેદાર રીતે શીખીશું.

Cereals or Grains Name In Gujarati and English With Pictures (ધાન્યો કે અનાજ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં)

ભારત અને ગુજરાતની વાત કરીએ તો અહીં આપણે સૌથી વધુ ઘઉંનો ઉપીયોગ કરીયે છીએ અને મોટાભાગે તેના લોટ માંથી બનાવેલ વસ્તુઓ નો ઉપીયોગ કરીયે છીએ. આ સિવાય બજારો, ચોખા, મકાઈ અને જુવાર નો ઉપીયોગ કરીયે છીએ. મેંદો એ પણ ઘઉં માંથી બનાવામાં આવે છે, જેનો ઉપીયોગ ફાસ્ટફૂડ માં સૌથી વધુ થાય છે. ચાલો તો અનાજ ના લિસ્ટ (grains list) તરફ આગળ વધીયે.

grains name in gujarati and english with pictures
NoGrains Name in EnglishGrains Name in Gujarati
1Wheatઘઉં
2Flourલોટ
3Pearl Milletબાજરો
4Riceચોખા
5Sesameતલ
6Chickpeas or Gramચણા
7Great Milletજુવાર
8Corn or Maizeમકાઈ
9Peaવટાણા
10Black Gramઅડદ
11Pigeon Peasતુવેર
12Paddyધાન
13Barleyજવ
14Dry Peaસૂકા વટાણા
15Fine Flourમેંદો
16Green Gramમગ
17Kidney Beanરાજમાં
18Pink Lentilમસૂર
19Mustardરાઈ કે સરસો
20Semolinaરવો કે સોજી
21Quinoaક્વિનોઆ
22Oatsઓટ
23Finger Milletરાગી

અહીં ઉપર તમે ભારતમાં લોકપ્રિય બધા ધાન્ય કે અનાજ ના નામ ગુજરાતી અને ઇંગલિશ ભાષામાં જોયા. જોકે વિશ્વના અન્ય દેશો માં ઘણા વિદેશી અનાજ પણ ઉપીયોગમાં લેવાય છે, જે ભારતમાં એટલા લોકપ્રિય નથી અને તેથી અમે અહીં સૂચીમાં શામેલ નથી કરેલ. અમારી ટિમના નિષ્ણાત દ્વારા આ શબ્દભંડોળ તૈયાર કરવામાં આવ્યું છે, જે તમારા માટે પર્યાપ્ત છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

સૌથી વધુ ક્યાં અનાજનો ઉપયોગ થાય છે?

જો ભારત અને ગુજરાતની વાત કરીયે તો અહીં મોટાભાગના લોકો દ્વારા મુખ્યત્વે ઘઉં નો ઉપીયોગ થાય છે અને તેના દ્વારા બનાવેલ વસ્તુઓ નો વધુ ઉપીયોગ થાય છે. તમને કદાચ મેંદા વિષે ખ્યાલ આવતો હશે, પણ મેંદો ઘઉં માંથી જ બનાવવામાં આવે છે.

ઘઉં નો મુખ્ય ઉત્પાદક દેશ કયો છે?

ચાઈના ઘઉં નો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, જે 136 મિલિયન મેટ્રિક ટન જેટલા ઘઉં નું ઉત્પાદન કરે છે. તે પછી બીજા નંબરે ભારત અને ત્રીજા નંબરે રશિયા આવે છે.

ઘઉં નો મુખ્ય નિકાસકાર દેશ કયો છે?

ઔસ્ટેલિયા ઘઉં નો સૌથી મોટો નિકાસકાર દેશ છે, જે વિશ્વના કુલ 15% જેટલા ઘઉં ની જરૂરિયાત પુરી પાડે છે. તે પછી બીજા નંબરે અમેરિકા અને ત્રીજા નંબરે કેનેડા આવે છે.

અસ્વીકરણ (Disclaimer)

બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.

સારાંશ (Summary)

આજ ના આર્ટિકલ “Cereals or Grains Name In Gujarati and English (ધાન્યો કે અનાજ ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં)” માં આપણે ઘણી માહિતી મેળવી. આશા રાખું છું કે તમને પોસ્ટ ગમી હશે અને તમારે જોઈતી માહિતી મળી ગઈ હશે, છતાં તમને કઈ સુધારા કરવા જેવું લાગતું હોય તો તમે અમને નીચે કોમેન્ટ કરી ને જણાવી શકો છો.

આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ learningujarati.com ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.