દુનિયાના તમામ દેશો ભૌગોલિક દ્રષ્ટિએ સાત વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓ ને 7 ખંડોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Continents Name in Gujarati and English) વિશે માહિતી હોવી પણ ખુબ જ જરૂરી બની જાય છે. શું તમને ખબર છે? જો નથી તો ચાલો જાણીએ.
તો નમસ્કાર મિત્રો આપ સૌનું અમારા બ્લોગ Learn in Gujarati માં સ્વાગત છે. નીચે આપણે ખંડો અને તેના ક્ષેત્રફળ વિશે માહિતી મેળવીશું, જેમાં તમામ વિદ્યાર્થીઓ ને ઘણી નવી માહિતી જાણવા મળશે. સાથે સાથે તમને એક વિશ્વનો નકશો પણ જોવા મળશે, તેથી તમને એક આઈડિયા આવશે કે વિશ્વના સાત ભાગ કઈ રીતે પડે છે.
7 ખંડોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Continents Name in Gujarati and English / Khando Na Naam)
No. | Continents Name in English | Continents Name in Gujarati | Area (ક્ષેત્રફળ) |
1 | Asia | એશિયા | 44,580,000 સ્ક્વેર કિમી |
2 | Africa | આફ્રિકા | 30,370,000 સ્ક્વેર કિમી |
3 | North America | ઉત્તર અમેરિકા | 24,710,000 સ્ક્વેર કિમી |
4 | South America | દક્ષિણ અમેરિકા | 17,840,000 સ્ક્વેર કિમી |
5 | Antarctica | એન્ટાર્કટિકા | 14,000,000 સ્ક્વેર કિમી |
6 | Europe | યુરોપ | 10,180,000 સ્ક્વેર કિમી |
7 | Australia (Oceania) | ઓસ્ટ્રેલિયા | 8,600,000 સ્ક્વેર કિમી |
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
સૌથી ઓછી વસ્તી કયા ખંડમાં વસે છે?
દુનિયામાં ઓસ્ટ્રેલિયા ખંડમાં સૌથી ઓછા લોકો વસે છે, જેની વસ્તી ગુજરાત કરતા પણ ઓછી છે.
સારાંશ (Summary)
આશા રાખું છું કે તમને “ખંડોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (7 Continents Name in Gujarati and English / Saat Khando Na Naam)” આર્ટિકલ માં જરૂરી તમામ નામ વિશે માહિતી મળી ગઈ હશે. ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો.
સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.