નમસ્તે મિત્રો આપ સઉ નું અમારા બ્લોગ learningujarati.com માં ખુબ ખુબ સ્વાગત છે, આજે આપણે “Pets or Domestic Animals Name In Gujarati and English (પાલતુ પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં)” અહીં તમને એક લેખમાં ઘણી બધી ગુજરાતી માહિતી પ્રાપ્ત થશે અને મને આશા છે કે તમને આ બધી ગુજરાતી જાણકરી તમને ચોક્કસ ગમશે.
જેમ કે તમને ખબર હશે, પ્રાણીઓ ના પણ ઘણા અલગ અલગ પ્રકાર હોય છે. જેથી ઘણા લોકો ને પ્રકાર અનુરૂપ માહિતી જોઈતી હોય છે. જેથી અહીં તમે પાલતુ જાનવરો ના નામ આસનથી યાદ રાખી શકો છો.
મનુષ્યો નો વર્ષો થી કૂતરા, બિલાડી, ગાય, બળદ, ઘોડા અને ખચ્ચર જેવા જાનવરો સાથે સબંધ રહ્યો છે અને પાળવામાં આવ્યા છે. કારણ એ છે કે તે, મોષ્યો ના ખુબ જ કામ માં આવે છે અને કોઈ ન કોઈ રીતે ફાયદારૂપ સાબિત થાય છે. ઉદાહરણ તરીકે કોઈએ તો બળદ ખેતી કરવામાં અને ગાય દૂધ માટે.
Also Read – 50+ રંગો ના નામ | Colors Name in Gujarati and English
પાલતુ પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Pets or Domestic Animals Name In Gujarati and English with Pictures or Paltu Prani in Gujarati)
પાળતુ પ્રાણી એક ઘરગથ્થુ પ્રાણી છે જે કોઈ વ્યક્તિ અથવા પરિવાર સાથે રહે છે. કૂતરા અને બિલાડી જેવા લોકપ્રિય અને જાણીતા પાલતુ પ્રાણીઓની સૂચિમાં શામેલ છે. પાળતુ પ્રાણી દેશી હોય કે વિદેશી, તે ઘરના લોકોને આનંદ આપી શકે છે અને ઘરના એક વ્યક્તિ બની અને જીવણ વિતાવે છે.
સાથીદારી અને પ્રાણી સાથેનું બંધન તેને પાલતુ બનાવે છે. ઉદાહરણ તરીકે, શેરીઓમાં રખડતા કુતરા એ ફક્ત એક પ્રાણી છે, પરંતુ જો તમે તેને ઘરે લઈ જવાનું અને તેનું નામ અને કાળજી લેવાનું નક્કી કરો છો, તો તે તમારું પાલતુ બની જાય છે. ટૂંકમાં, પાળતુ પ્રાણી એ એક પ્રાણી છે જે મનુષ્યો ના સાથી માટે રાખવામાં આવે છે.
No. | Pets or Domestic Animals Name in English | Pets or Domestic Animals Name in Gujarati |
1 | Cow (કાવ) | ગાય (gaaay) |
2 | Buffalo (બફેલો) | ભેંસ (bhes) |
3 | Cat (કેટ) | બિલાડી (biladi) |
4 | Mule (મ્યુલ) | ખચ્ચર (khachhar) |
5 | Pig (પિગ) | ડુક્કર (dukkar) |
6 | Bull (બુલ) | આખલો (akhlo) |
7 | Camel (કેમલ) | ઊંટ (uut) |
8 | Goat (ગોટ) | બકરી (bakari) |
9 | Dog (ડોગ) | કૂતરો (kutro) |
10 | Ox (ઓક્સ) | બળદ (balad) |
11 | Horse (હોર્સ) | ઘોડો (ghodo) |
12 | Sheep (શિપ) | ઘેટાં (gheta) |
13 | Pony (પોની) | ટટુ (tatu) |
14 | Donkey (ડોન્કી) | ગધેડો (gadhedo) |
15 | Elephant (એલીફન્ટ) | હાથી (hathi) |
16 | Fish (ફિશ) | માછલી (machli) |
- જંગલી પ્રાણીઓ ના નામ (Wild Animals Name In Gujarati and English)
- જળચર પ્રાણીઓ ના નામ (Water Animals Name In Gujarati and English)
- સરિસૃપ પ્રાણીઓ ના નામ (Reptiles Name in Gujarati and English)
- જીવજંતુઓના ના નામ (Insects Name In Gujarati and English)
- પ્રાણીઓના બચ્ચાના નામ (Animals Cubs Name in Gujarati)
Top 3 Popular Pets (ટોપ 3 લોકપ્રિય પાળતુ પ્રાણી)
ઉપરની સૂચિ માં તમે ઘણા પાલતુ જાનવર ના નામ જોયા, પણ બધા પ્રાણીઓ લોકપ્રિય નથી. જેથી નીચે તમને દુનિયાના 3 સૌથી લોકપ્રિય જાનવર ના નામ આપેલા છે, જે સૌથી વધુ લોકો દ્વારા પાળવામાં આવે છે.
- Dog (કૂતરો)
- Cat (બિલાડી)
- Fish (માછલી)
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
સૌથી લોકપ્રિય પાલતુ પ્રાણી કયું છે?
“કૂતરો (Dog)” દુનિયા નું સૌથી લોકપ્રિય પાલતુ પ્રાણી છે.
કઈ માછલી લોકો વધુ પાળે છે?
મુખ્યત્વે લોકો મીઠા પાણીની માછલી પાળતા હોય છે, જ્યારે ભારતમાં તમે ગપ્પી અને ગોલ્ડ ફિશ તમને વધુ જોવા મળશે.
બિલાડી અને કૂતરો માં કોને પાળવું વધુ સારું છે?
આ બાબત અલગ અલગ વ્યક્તિ પર આધારિત છે, જેમ કે તે સુવિધાઓ ને અનુરૂપ હોઈ શકે છે. મુખ્ય તફાવત જોઈએ તો કૂતરાઓ પર વધુ ધ્યાન અને માવજત ની જરૂર પડે છે, જયારે બિલાડીઓને ઓછી જરૂર હોય છે.
અસ્વીકરણ (Disclaimer)
બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.
સારાંશ (Summary)
આજ ના આર્ટિકલ “Pets or Domestic Animals Name In Gujarati and English (પાલતુ પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં)” માં આપણે ઘણી માહિતી મેળવી. આશા રાખું છું કે તમને પોસ્ટ ગમી હશે અને તમારે જોઈતી માહિતી મળી ગઈ હશે, છતાં તમને કઈ સુધારા કરવા જેવું લાગતું હોય તો તમે અમને નીચે કોમેન્ટ કરી ને જણાવી શકો છો. આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ learningujarati.com ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.