gujarati virudharthi shabd- gujarati antonyms

700+ વિરુદ્ધાર્થી શબ્દ | Gujarati Virudharthi Shabd (Gujarati Antonyms)

વિરુદ્ધાર્થી કે સમાનાર્થી શબ્દો કોઈ પણ ભાષામાં ખુબ જ મહત્વ ધરાવે છે, જેથી અમે અહીં 700 થી વધુ ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો (Virudharthi Shabd In Gujarati or Antonyms in Gujarati) નું એક વિશાળ લિસ્ટ આપવાની કોશિશ કરી છે. આ લિસ્ટ તમામ ધોરણના વિદ્યાર્થીઓ માટે ઉપીયોગી બનશે.

તો નમસ્કાર મિત્રો આપ સૌનું અમારા બ્લોગ Learn in Gujarati માં સ્વાગત છે. જો તમે પણ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા તમે કોઈ પણ ધોરણ માં અભ્યાસ કરી રહ્યા છો, તો આ વિરોધી કે વિરુદ્ધાર્થી શબ્દો ની યાદી તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. અહીં અમે તમને 700 થી વધુ ગુજરાતી શબ્દો વિષે માહિતી માપવામાં આવી છે.

તમને કદાચ ખબર જ હશે કે વિશ્વની કોઈપણ ભાષામાં વિરોધી શબ્દો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે તમે ચોક્કસપણે કોઈ પણ ભાષાના વર્ગમાં આ વિશ્લેષણ કરશો, અને તમે એકવાર સંપૂર્ણ રીતે આ સૂચિ યાદ કરી લેશો અને સમજી જશો, તો તમારે ભવિષ્યના વર્ગોમાં ફરીથી મહેનત કરવાની જરૂર નહિ પડે.

printable worksheet for kids ads

આ પણ જરૂર વાંચો- 500+ ગુજરાતી સમાનાર્થી શબ્દો

Table of Contents

ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો (Gujarati Virudharthi Shabd Dictionary and PDF or Opposite Words in Gujarati List)

કદાચ તમને ખબર નહિ હોય કે ગુજરાતી ભાષા એ સૌથી અઘરી ભાષા માની એક ભાષા છે. ગુજરાતી વ્યાકરણ પણ ખુબ વિશાલ છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ માટે શીખવું ખૂબ જ મુશ્કેલ બનતું હોય છે. પરંતુ જો તમે તેની અંગ્રેજી ભાષા સાથે તુલના કરો છો, તો અંગ્રેજી ભાષાનું વ્યાકરણ શીખવું ભારતની તમામ પ્રાદેશિક ભાષાઓ કરતાં ઘણું સરળ છે.

પરંતુ તેમ છતાં ભારતમાં મોટાભાગના લોકોને અને વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા શીખવી વધુ અઘરી લાગતી, પરંતુ અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષા કરતાં ઘણી સરળ છે. પ્રશ્ન એક જ છે કે આપણે રોજ ઇંગ્લીશ બોલતા નથી એટલે આપણને આવડતું નથી, અન્યથા આ કોઈ અઘરી વસ્તુ નથી. ચાલો તો આપણા મુખ્ય વિષય પર આગળ વધીએ અને અન્ય ઉપીયોગી સામાન્ય માહિતી પણ મેળવીએ.

વિરુદ્ધાર્થી શબ્દ ની વ્યાખ્યા (Definition)

અહીં દર્શાવેલી સૂચિ તો આપણે જોઈશું જ પણ પ્રથમ તમારે આવા શબ્દો શું છે, તેની માહિતી મેળવવી જરૂરી છે. એટલે પ્રથમ આપણે આ શબ્દો ની વ્યાખ્યા ઉપર એક નજર કરીશું.

જે બે અથવા વધુ શબ્દો નું બંધારણ અલગ અલગ છે પણ તેના અર્થ એક સમાન થાય છે તેવા શબ્દો ને સમાનાર્થી શબ્દો કહેવામાં આવે છે. અને એક અથવા વધુ શબ્દો નો અર્થ એક બીજાથી તદ્દન ઉલટો થાય છે જેને વિરુદ્ધાર્થી શબ્દો કહેવામાં આવે છે.

ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દ ધોરણ ૫, ૬, ૭, ૮, ૯, ૧૦ (Gujarati Virudharthi Shabd Std 5, 6, 7, 8, 9, 10)

  • કડવું x મીઠું
  • જીવન x મૃત્યુ
  • દશ્ય x અદશ્ય
  • ગામડિયું x શહેરી
  • જીવંત x મૃત
  • આઘાત x પ્રત્યાઘાત
  • નિર્ભય x ભયભીત
  • પરવા x લાપરવા
  • ખરાબ x સારુ
  • આહાર x વિહાર
  • તાણો x વાણો
  • અવર x જવર
  • ક્રમિક x વ્યુત્કર્મ
  • ગરમી x ઠંડી
  • અભદ્ર x ભદ્ર
  • ડરપોક x બહાદુર
  • ઉદય x અસ્ત
  • જાહેર x ખાનગી
  • તૂટક x સળંગ
  • અપેક્ષા x ઉપેક્ષા
  • ખોફ x મહેર
  • દિવ્ય x લોકિક
  • ચલ x અચલ
  • અમીર x મુફલિસ
  • અજ્ઞ x પ્રજ્ઞ
  • કંકોત્રી x કાળોત્રી
  • આનંદી x ઉદાસીન
  • દુર્ગુણ x સદ્ગુણ
  • આસ્તિક x નાસ્તિક
  • ઊગવું x આથમવું
  • ગુણાકાર x ભાગાકાર
  • અઘરું x સહેલું
  • અવળું x સવળુ
  • ઊધું x ચત્તું
  • નિદા x પ્રશંસા
  • ખુશબો x બદલો
  • ઉલાળ x ધરાળ
  • ઉપકાર x અપકાર
  • તળિયું x ટોચ
  • અસલ x નકલ
  • નિવૃત્ત x પ્રવૃત્ત
  • ખાનગી x જાહેર
  • કતિષ્ટ x ઉત્તમ
  • કુવારી x વિવાહિતા
  • આકાશ x પાતાળ
  • છીછરું x ઊડું
  • દંડ x પુરસ્કાર
  • અહંકાર x નમ્ર
  • દ્વેત x અદ્દેત
  • ગમો x અણગમો
  • અનાથ x સનાથ
  • આધ્ય x અત્ય
  • ખુશકી x તરી
  • ઊખળ x ફળડ્પ
  • ઉત્સાહી x નિરુત્સાહી
  • ઉત્તરાયણ x દક્ષિણાયન
  • ટોચ x તળેટી
  • આદર x અનાદર
  • નિરાકાર x આકાર
  • આર્ય x અનાર્ય
  • અદબ x બેઅદબ
  • ખંડન x મંડન
  • કુલીન x કુલહીન
  • અધમ x ઉત્તમ
  • આવિભાંવ x તિરોભાવ
  • કૃતજ્ઞ x કૃતઘ્ન
  • અચલ x ચલ
  • અગમબુદ્રે x પચ્છમબુદ્ધિ
  • ચેતન x જડ
  • દોસ્ત x દુશ્મન
  • ત્જુતા x વક્રતા
  • અપરાધી x નિરાપરાધી
  • તાજું x વાસી
  • તંગી x છત
  • આચાર x અનાચાર
  • ગરીબ x તવંગર
  • આસક્ત x અનાસક્ત
  • દુર્જન x સજ્જન
  • પરાધીન x સ્વાધીન
  • જાગૃતિ x સુષુમિ
  • ગધ x પધ
  • કઠણ x પોચું
  • આઝાદી x ગુલામી
  • નિર્દોષ x દોષિત
  • ઊષા x સંધ્યા
  • અગોચર x ગોચર
  • ડાહ્યું x ગાંડુ
  • નિશ્ચિત x સર્ચિત
  • નજીક x દૂર
  • આપવું x લેવું
  • ધારદાર x બૂઠુ
  • પુરોગામી x અનુગામી
  • ઉમેદ x નાઉમેદ
  • ખાનદાન x નાદાન
  • ઠોઠ x હોશિયાર
  • જોગી x ભોગી
  • અનુચિત x ઉચિત
  • ક્ષણિક x શાશ્વત
  • અફળ x સફળ
  • નપ્ર x ઉદ્ધત
  • ઈમાનદાર x બેઈમાન
  • ક્રૂર x દયાળુ
  • અગ્રજ x અનુજ
  • અહીં x તહી
  • અખંડ x ખંડિત
  • અગ્ર x અંતિમ
  • આબાદી x બરબાદી
  • જહન્ઞમ x જન્નત
  • ખરીદ x વેચાણ
  • નિમેષ x ઉન્મેષ
  • છત x અછત
  • આવક x જાવક
  • પરણવું x રાંડવું
  • પરતંત્ર x સ્વતંત્ર
  • તત્સમ x ઉદભવ
  • અંતમુખી x બહિમુખી
  • દુર્લભ x સુલભ
  • ઉધાર x રોકડા
  • નેકી x બંદી
  • ઉત્થાન x પતત
  • ઈહલોક x પરલોક
  • કુટિલ x સરળ
  • અંધકાર x પ્રકાશ
  • અખત્યાર x બિનઅખત્યાર
  • પિયર x સાસરું
  • દરિદ્ર x ધનવાન
  • આદિ x અંત
  • પશ્ય x અપથ્ય
  • ખાલી x ભરેલું
  • ગુરુ x શિષ્ય
  • નિર્ગુણ x સગુણ
  • અધિક x ન્યૂન
  • જશ x અપજશ
  • જય x પરાજય
  • છ્ટું x બાંધેલુ
  • ખીલવું x કરમાવું
  • તોછડું x સભ્ય
  • કુપિત x પ્રસજ્ઞ
  • અસ્ત x ઉદય
  • અંદર x બહાર
  • ઉડાઉ x કંજૂસ
  • ઈચ્છા x અનિચ્છા
  • પૂર્વ x પશ્ચિમ
  • પંડિત x મૂરખ
  • જયેષ્ઠ xકનિષ્ઠ
  • પાશ્ચાત્ય x પોરસ્ત્ય
  • અથ x ઈતિ
  • આદ્ર x શુષ્ક
  • આદાન x પ્રદાન
  • આકષક x અનાકર્ષક
  • આરોપી x ફરિયાદી
  • ઊઠ x બેસ
  • અદ્યતન x પુરાતન
  • આગળ x પાછળ
  • ઉછાંછળુ x ઠરેલ
  • આરોહ x અવરોહ
  • આદર્શ x વ્યવહાર
  • આધુનિક x પ્રાચીન
  • પવિત્ર x અપાવિત્ર
  • પરિચિત x અપરિચિત
  • અકારણ x સકારણ
  • જંગમ x સ્થાવર
  • આયાત x તિકાસ
  • કડક x નરમ
  • અનૂકુળ x પ્રતિકૂળ
  • ઘટિત x અઘટિત
  • ઉપદ્રવી x નિરુપદ્રવી
  • આળસુ x ઉદ્યમી
  • પાક x નાપાક
  • ઈનકાર x સ્વીકાર
  • છૂટક x જથ્થાબંધ
  • એકાંગી x સર્વાગી
  • ઘન x પ્રવાહી
  • જમા x ઉધાર
  • છૂત x અછૂત
  • આરંભ x અંત
  • અધોગતિ x ઊર્ધ્વગતિ
  • ઈલાજ x નાઈલાજ
  • અંશ x છંદ
  • ગ્રાહક x દુકાનદાર
  • આશિષ x શાપ
  • સગવડ x અગવડ
  • ઈષ્ટ x અનિષ્ટ
  • ખડતલ x મુડદાલ
  • જન્મ x મરણ
  • અકર્મી x સકર્મી
  • પરકીય x સ્વકીય
  • અંત x આરંભ
  • અન્યાય x ન્યાય
  • આસુરી x સુરી
  • ઉત્કર્ષ x અપકર્ષ
  • આસ્થા x અનાસ્થા
  • ઘરડું x જુવાન
  • દયાળુ x નિદય
  • ઉત્તમોત્તમ x અધમાધમ
  • ચંચળ x સ્થિર
  • પહેલું xછેલ્લું
  • જોબન xઘડપણ
  • જૂનું x નવું
  • જ્ઞાત x અજ્ઞાત
  • અનુગામી x પુરોગામી

ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો ની ડીક્ષનરી (Gujarati Virudharthi Shabd Dictionary)

  • સજળ x નિર્જળ
  • ભૂચર x ખેચર
  • ભિજ્ઞતા x એકતા
  • સાચું x જૂઠ
  • લઘુ x ગુડ
  • રક x રાય
  • સક્રિય x નિષ્ક્રિય
  • હિંસા x અહિંસા
  • મોઘવારી x સોઘવારી
  • છેલ્લું x પહેલું
  • જરૂરી x બિનજરૂરી
  • સાધક x બાધક
  • પોકળ x નક્કર
  • સક્કર્મી x અકકમીં
  • નિર્દોષ x દોષિત
  • વિસ્તૃત x 4 x સીમિત
  • સદહ x વિદેહ
  • રરપ x ક્રૂપ
  • રીઝ x ખીજ
  • પ્રસ્‍તુત x અપ્રસ્તુત
  • તિરસ્કાર x આવકાર
  • લાયક x નાલાયક
  • શાશ્વત x ક્ષણિક
  • પૂનમ x અમાસ
  • બેકદર x કદરદાન
  • સાર્થક x નિરર્થક
  • ચેન x બેચેન
  • રાનીપરજ x ઊજળીપરજ
  • સૂર્યોદય x સૂર્યાસ્ત
  • ધન્યવાદ x ધિક્કાર
  • રચનાત્મક x ખંડનાત્મક
  • સજીવ x નિર્જીવ
  • સંપ x કુસંપ
  • મિતાહારી x અકરાંતિયુ
  • રોકડું x ઉધાર
  • વાચાળ x મૂક
  • બેડોળ x સુડોળ
  • મોટાઈ x નાનપ
  • બાધિત x અબાધિત
  • વધ x ઘટ
  • મુદ્રિત x હસ્તલિખિત
  • લઘુમતી x બહુમતી
  • લોકિક x પરલૌકિક, x અલોકિક
  • પ્રાણપોષક x પ્રાણઘાતક
  • સત્ય x અસત્ય
  • સંકડાશ x મોકળાશ
  • લોભી x સંતોષી
  • મામૂલી x કીમતી
  • પ્રત્યક્ષ x પરોક્ષ
  • જોબન x ઘડપણ
  • ત્યાગ x સ્વીકાર
  • ભરતી x ઓટ
  • પ્રિય x અપ્રિય
  • વખાણ x નિંદા
  • પ્રાયઃ x અંશતઃ
  • અખંડ x ખંડિત
  • શીત x ઉષ્ણ
  • ફૂલવું x સંકોચાવું
  • શ્વેત x શ્યામ
  • શેઠ x નોકર
  • સકામ x નિષ્કામ
  • મંગળ x અમંગળ
  • બેસૂરું x સુરીલું
  • બંધન x મુક્તિ
  • સમય x વિષમ
  • ભૂચર x ખેચર
  • શહેરી x ગ્રામ્ય
  • મલિન x નિર્મળ
  • શીત x ઉષ્ણ
  • સદ્ગુણ x દુર્ગુણ
  • રક્ષણ x ભક્ષણ
  • સ્તુતિ x નિદા
  • સધુર x વિધુર
  • વિધવા x સધવા
  • બંધિયાર x વહેતું
  • ચોખ્ખું x ગંદુ, x મેલું
  • શિખર x તળેટી
  • શક્તિ x અશક્તિ
  • સઘન x નિર્ધન
  • સદગતિ x દુર્ગતિ
  • લેણદાર x દેણદાર
  • મંગળ x અમંગળ
  • નિશ્ચિત x અનિશ્ચિત
  • ફવડ x સુઘડ
  • જૂના x નવા
  • જૂઠું x સાચું
  • વ્યાક્ષી x સમષ્ટિ
gujarati virudharthi shabd list
  • સતેજ x નિસ્તેજ
  • સાજું x માંદુ
  • હાજર x ગેરહાજર
  • સવેળા x કવેળા
  • મરજિયાત x ફરજિયાત
  • સ્વાર્થ x પરમાર્થ
  • સન્મુખ x વિમુખ
  • વિનીત x ઉદ્ધત
  • ભક્ષ્ય x અભક્ષ્ય
  • યોગી x ભોગી
  • લીલું x સકું
  • સાપેક્ષ x નિરપેક્ષ
  • ભૌનું x સૂકું
  • વ્યર્થ x સાર્થક
  • વ્યક્તિ x સમષિિ
  • શ્રીમંત x નિર્ધન
  • પશ્ય x અપથ્ય
  • સ્વર્ગ x નરક
  • લેવડ x દેવડ
  • સ્વજન x પરજન
  • વિધવા x સઘવા
  • હિત x અહિત
  • કીર્તિ x અપકીરતિ
  • સંક્ષિપ્ x વિસ્તૃત
  • વાદી x પ્રતિવાદી
  • શુદ્ધ x અશુદ્ધ
  • મને x કમને
  • જાહેર x ખાનગી
  • હેવાતન x રંડાપો
  • જાગૃત x ગાફેલ
  • રાગ x દ્દેષ
  • બાંધવું x છોડવું
  • સુદિ x વદિ
  • મિલન x વિરહ
  • પ્રથમ x અંતિમ
  • વફાદાર x બેવફા
  • શાપ x આશીવાંદ
  • બાધિત x અબાધિત
  • સર્જન x વિસર્જન, x સંહાર
  • સત્યાગ્રહ x દુરાગ્રહ
  • જન્મ x ઉ x મરણ
  • સાક્ષર x નિરક્ષર
  • વકીલ x અસીલ
  • તાણો x વાણો
  • પૂર્વગ x અનુગ
  • બુઝવું x સળગવું
  • પિતામહ x માતામહ
  • સપૂત x કપૂત
  • હોશિયાર x ઠોઠ
  • લાઘવ x ગોરવ
  • સુદિ x વદિ
  • મહાન x પામર, x તુચ્છ, x અલ્પ, x શૂદ્ર
  • સર્જન x સંહાર
  • રુચિ x અરુચિ
  • સ્થૂળ x સુક્ષ્મ
  • વ્યવહારું x અવ્યવહારુ
  • તત્સમ x તદૂભવ
  • સત્યવક્તા x મિથ્યાભાષી
  • મિત્ર x શત્રુ
  • પ્રાચીન x અવાચીન
  • બૂરાઈ x ભલાઈ
  • માન x અપમાન
  • સંતોષ x અસંતોષ
  • લઘુતા x ગુરુતા
  • લીસું x ખરબચડું
  • હરાયું x બાંધેલુ
  • પ્રેમ x તિરસ્કાર
  • વિયોગ x સંયોગ
  • વિકાસ x સંકોચ
  • લેખિત x મૌખિક
  • હિંમત x નાહિંમત
  • બાહ્ય x આંતરિક
  • પૂર્વાર્ધ x ઉત્તરાર્ધ
  • દૂધભાઈ x ઓરમાનભાઈ
  • વક્તા x શ્રોતા
  • સંયમ x વ્યય
  • પ્રશ્ન x ઉત્તર
  • ફળડ્ડુપ x વેરાન
  • મ્લાન x પ્રફુલ્લ
  • મદ x નામદ
  • સમાસ x વિગ્રહ
  • બનાવ x અણબનાવ
  • હેવાનિયત x ઇન્સાનિયત

Gujarati Virudharthi Shabd List (Gujarati Opposite Words List)

  • નિર્મળ x મલિન
  • સારો x નઠારો
  • વિયોગ x મિલન
  • સ્થિર x અસ્થિર
  • સાજી x ભાંગેલી
  • આદર x અનાદર
  • યુવાન x વૃદ્ધ
  • ધાર્મિક x અધાર્મિક
  • અભિમાની x તિરભિમાની
  • શરૂઆત x અંત
  • મિતાહારી x અકરંતિયું
  • ચઢાવ x ઉતાર
  • વ્યય x બચત
  • ઘણું x થોડું
  • ખરીદ x વેચાણ
  • સ્વર્ગ x નક
  • લાભ x ગેરલાભ
  • સ્વજન x પરજન
  • ફાયદો x ગેરફાયદો
  • સાવધ x ગાફેલ
  • લઘુતા x ગુરુતા
  • હોશિયાર x ઠોઠ
  • અંતિમ x પ્રારંભિક
  • ચર x અચર
  • અજવાળું x અંધારુ
  • સૌભાગ્ય x દુર્ભાગ્ય
  • લાંબી x ટૂંકી
  • પરલક્ષી x આત્મલક્ષી
  • જબરો x નબળો
  • નર x માદા
  • કૌતુકપ્રિય x સૌષ્ઠવપ્રિય
  • ઊગવું x આથમવું
  • પ્રમાદ x અપ્રમાદ
  • મુશ્કેલ x સરળ
  • જીત x હાર
  • હેવાતન x રંડાપો
  • મેલું x ચોખ્ખું
  • જાગતું x ઊઘતું
  • વિનય x અવિનય
  • કામ x નિષ્કામ
  • દુઃખી x સુખી
  • કાયર x બહાદુર
  • સ્વોપાજિત x વડીલોપાજિત
  • મિથ્યા x વાસ્તવિક
  • વાંકું x સીધું
  • શ્રમજીવી x બુદ્ધિજીવી
  • ભલાઈ x બુરાઈ
  • ખંડન x મંડન
  • સત્કર્મ x દુષ્કર્મ
  • પરમ x અધમ
  • ઉત્તમ x અધમ
  • કાનૂની x ગેરકાનૂની
  • નિર્દોષ x દોષિત
  • યશ x અપયશ
  • માનવ x દાનવ
  • માનીતું x અણમાનીતું
  • પ્રકાશ x અંધકાર
  • સ્વેચ્છિક x ફરજિયાત
  • પહોળું x સાંકળું
  • પૂરુ x અધુરુ
  • ભાગ્ય x દુભાંગ્ય
  • સંમતિ x અસંમતિ
  • આશીર્વાદ x શાપ
  • પૂર્ણ x અપૂર્ણ
  • ઉતાવળી x ધીરી
  • દયાળુ x નિદય
  • સાધારણ x અસાધારણ, x વિશિષ્ટ
  • કુળબોળું x કુળદીપક
  • ખડતલ x મુડદાલ
  • નીડર x ડરપોક
  • નામ x બદનામ
  • ભીની x સૂકી
  • સ્વીકાર x અસ્વીકાર
  • ખુશકી x તરી
  • પૂરતો x અપૂરતો
  • પ્રાચીન x અવાચીન
  • સીધેસીધો x વાંકોચૂંકો
  • અખંડ x ખંડિત
  • ધીર x અધીર
  • પ્રખ્યાત x કુખ્યાત
virodhi shabd in gujarati
  • કોપ x આશીર્વાદ
  • નિરક્ષર x સાક્ષર
  • ગમો x અણગમો
  • પક્ષ x વિપક્ષ
  • મુક્ત x બદ્ધ
  • વિધવા x સધવા
  • સંધ્યા x ઉષા
  • વિશ્વાસ x અવિશ્વાસ
  • સન્માન x અપમાન
  • સાનુસ્વાર x નિરનુસ્વાર
  • દુર્ગતિ x સદગતિ
  • ચળકતી x ઝાખી
  • ભારે x હલકું
  • વિવેક x અવિવેક
  • પ્રશ્ન x ઉત્તર
  • વિવાહિત x અવિવાહિત
  • સહેલું x અઘરું
  • મોકળું x સંકુચિત
  • જ્ઞાન x અજ્ઞાન
  • વિજય x પરાજય
  • ગુપ્ત x જાહેર
  • ગોચર x અગોચર
  • આઘું x ઓરું
  • લોભી x વણલોભી
  • પ્રખ્યાત x કુખ્યાત
  • શક્તિ x અશક્તિ
  • દેવું x 6 x લેણું
  • ધીમી x ઝડપી
  • ચોખ્ખુ x ગંદું
  • સ્વાર્થ x નિઃસ્વાર્થ
  • ઉત્સાહ x હતોત્સાહ
  • શ્યામ x શ્વેત
  • રૂપાળી x કદરૂપી
  • ઊડું x છીછરું
  • સ્વામી x સેવક
  • રથ x વિરથ
  • ધરતી x આકાશ
  • કાલ્પનિક x વાસ્તવિક
  • આશિષ x શાપ
  • શ્રોતા x વક્તા
  • એચ્છિક x અનેચ્છિક
  • આકર્ષણ x અપાકર્ષણ
  • બળવાન x નિબંળ
  • શુકનિયાળ x અપશુકનિયાળ
  • આદર x અનાદર
  • અખંડ x ખંડિત
  • ખોફ x મહેર
  • વ્યવસ્થા x અવ્યવસ્થા
  • દુર્ગમ x સુગમ
  • જાણીતું x અજાણ્યું
  • સુડોળ x બેડોળ
  • કુંવારો x પરણેલો
  • ખાલી x ભરેલું
  • ખુશ x નાખુશ
  • થાક x વિસામો
  • મલિન x નિર્મળ
  • ઉપયોગી x બિનઉપયોગી, x નિરુપયોગી
  • ઊલટું x સૂલટું, x સીધું
  • ધીરજ x ઉતાવળ
  • પવિત્ર x અપવિત્ર
  • નુક્સાન x ફાયદો
  • નાનપ x મોટપ
  • ઉત્તર x દક્ષિણ
  • પૂરતી x અપૂરતી
  • શાણો x મૂરખ
  • ગુણ x દોષ, x અવગુણ
  • સંયોગ x વિયોગ, x વિરહ
  • હકાર x નકાર
  • સાદું x અટપટું
  • પ્રશંસનીય x નિંદનીય
  • કાળીપરજ x ઉજળીપરજ
  • પ્રેમ x ઘૃણા
  • જલદી x મોડું
  • હદ x બેહદ
  • આબરૂ x બે x આબરૂ
  • સર્વાગી x એકાંગી
  • ઉપકાર x અપકાર
  • મહેનતુ x આળસુ
  • શિસ્ત x અશિસ્ત
  • કજાત x જાતવાન
  • વિનાશ x સર્જન
  • ખિજાય x રિઝાય
  • હિંસા x અહિંસા
  • વાચાળ x મૂક
  • શિશુ x વૃદ્ધ
  • મિત્ર x દુશ્મન
  • હરામનું x હંક્કનું
  • હિંમત x નાહિંમત
  • લઘુ x ગુરુ
  • શુભ x અશુભ
  • સમાન x અસમાન
  • અસાર x સાર
  • ધર્મ x અધર્મ
  • ઉપકાર x અપકાર
  • ગરીબ x તવંગર, x ધનવાન
  • અંધારુ x જ્યોતિ, x અજવાળું
  • શક્તિ x અશક્તિ
  • આનંદ x શોક
  • શાંતિ x અશાંતિ
  • ઊધુ x ચત્તુ
  • માગ્યું x વણમાગ્યું
  • દુકાળ x સુકાળ
  • ગુણ x અવગુણ
  • વ્યવસ્થિત x અવ્યવસ્થિત
  • માલિક x નોકર
  • મિલન x વિરહ
  • સાપરાધ x નાપરાધ
  • બંધન x મુક્તિ
  • સ્વાભાવિક x અસ્વાભાવિક
  • વખાણ x નિંદા
  • તડકી x છાંયડી
  • કસાયેલું x માંદલું
  • પવિત્ર x અપવિત્ર
  • પાર x અપાર
  • નિર્દોષ x દોષિત
  • છેલ્લી x પહેલી
  • લોભી x ઉદાર
  • બુઝાવું x પેટવું
  • સદ્‌ઉપયોગ x દુરુપયોગ
  • યશ x અપયશ
  • બેડોળ x રૂપાળું
  • ભય x અભય
  • ગુણ x અવગુણ
  • આવશ્યક x અનાવશ્યક
  • નિર્દોષ x દોષિત
  • સોહામણી x કદરૂપી
  • આસ્તિક x નાસ્તિક
  • વારસી x બિનવારસી
  • કડવું x મીઠું
  • ક્વા x સવા
  • દૃશ્ય x અદશ્ય
  • કોમળ x કઠણ
  • સાર્થક x નિરર્થક
  • અનુજ x અગ્રજ
  • પ્રિય x અપ્રિય
  • કૃતજ્ઞ x કૃતધ્ન
  • સુકર્મ x કુકર્મ
  • દિવસ x રાત
  • ઝેર x અમૃત
  • સુઘડ x અણઘડ
  • શિખર x તળેટી
  • ચડતી x પડતી
  • અહીં x ત્યાં
  • ગરીબ x ધનવાન
  • હર્ષ x શોક
  • સમાસ x વિગ્રહ
  • શોક x ઉલ્લાસ
  • રફેદફે x વ્યવસ્થિત
  • નિરસ x રસિક
  • પોતાની x પારકી
  • જન્મ x મરણ
  • ગોરું x કાળું
  • નુકસાન x ફાયદો
  • દરિદ્ર x ધનિક
  • નિરામય x રોગિષ્ટ
  • શિખર x તળેટી
  • આભ x ધરતી
  • સુટેવ x કુટેવ
  • સ્મરણ x વિસ્મરણ
  • નોતર્યું x વણનોતરયું
  • વહાલો x અળખામણો
  • રીઝે x ખીજે
  • નિષ્ફળ x સફળ
  • મહેનત x આળસ
  • વહેમ x શ્રદ્ધા
  • નિવૃત્ત x પ્રવૃત્ત
  • મોઘી x સોઘી
  • મંદ x તેજ
  • શુદ્ધ x અશુદ્ધ
  • આવક x જાવક
  • કીર્તિ x અપકીર્તિ
  • કુલીન x કુલહીન
  • શુદ્ધ x અશુદ્ધ
  • નિરાંત x ઉતાવળ
  • ઈચ્છા x અનિચ્છા
  • વ્યય x સંચય
  • વિનય x અવિનય
  • મૂરખ x શાણો
  • લાયક x નાલાયક
  • આબાદી x બરબાદી
  • બહાર x અંદર
  • ઉજાસ x અંધકાર
  • દુર્લભ x સુલભ
  • નાથ x અનાથ
  • સત્ય x અસત્ય
  • પ્રગતિ x અધોગતિ
  • રક્ષક x ભક્ષક
  • કડવું x મીઠું
  • ભૂંડું x ભલું
  • રાજીપો x નારાજગી
  • પરાઈ x પોતાની
  • મૂક x વાચાળ
  • કમભાગી x 2 x સદભાગી
  • ઉપયોગ x ગેરઉપયોગ
  • રસિક x અરસિક
  • પાપ x પુણ્ય
  • ઉત્સાહ x નિરુત્સાહ
  • આવડત x અણઆવડત
  • સમીપ x દૂર
  • પાક x નાપાક
  • માનીતું x અણમાનીતું
  • કાળી x ધોળી
  • પોતાનું x પારકું
  • હાર x જીત
  • સંતોષ x અસંતોષ
  • દેશ x પરદેશ
  • ખંડ x અખંડ
  • હેવાનિયત x ઈન્સાનિયત
  • કીમતી x મામૂલી
  • પ્રથમ x અંતિમ
  • દેશપ્રેમી x દેશદ્રોહી
  • સૂરત x બદસૂરત
  • સ્ત્રીકેસર x પુંકેસર
  • અનુભવી x બિનઅનુભવી
  • વિદેશ x દેશ
  • આળસ x મહેનત
  • ગુણ્ય x ભાજ્ય
  • વિકટ x સરળ
  • આગલું x પાછલું
  • વાસી x તાજું
  • ઊચું x નીચું
  • સપૂત x ક્પૂત
  • ગામ x પરગામ
  • વિમુખ x સન્મુખ
  • શ્રીમંત x રંક
  • ડહાપણ x ગાંડપણ

Tough Gujarati Virudharthi Shabd List or Tought Gujarati Opposite Words (અઘરા વિરુદ્ધાર્થી શબ્દો)

  • અહીં x તહીં
  • જનવૃંદ x નિર્જન
  • આતિવૃષ્ટિ x અનાવૃષ્ટિ
  • પાસ x નાપાસ
  • અતિ x અલ્પ
  • ટોચ x તળેટી
  • ઉધાર x રોકડ
  • શ્રોતા x વક્તા
  • અધ્યયન x અનધ્યયન
  • લોકિક x પારલોકિક
  • કુરૂપ x રડું
  • માંસાહારી x શાકાહારી
  • ફળડ્ડુપ x વેરાન
  • અમર x મત્ય
  • જયંતી x સંવત્સરી
  • ઈલાજ x નાઈલાજ
  • પૂર્વાર્ધ x ઉત્તરાર્ધ
  • ભરતી x ઓટ
  • આત્મોદ્ધાર x પરોદ્ધાર
  • કાયરતા x શોર્ય
  • અખત્યાર x બિનઅખત્યાર
  • અલ્પોક્તિ x અત્યુક્તિ
  • પુનિત x દૂષિત
  • અધતન x પુરાતન
  • અધોબિંદુ x શિરોબિંદુ
  • ક્રોધ x સમતા
  • યાચક x દાતા
  • નફરત x પ્રેમ
  • પૂર્ણ x રિક્ત, x ખાલી
  • અજ્ઞ x પ્રજ્ઞ
  • તાજું x વાસી
  • અણદીઠ x દીઠેલું
  • બા x બાપા
  • શ્રેષ્ઠ x કનિષ્ઠ
  • અધીરો x ધેયવાન
  • આહ્લાદ x વિષાદ
  • અકળ x સકળ
  • ઉગ્ર x સૌમ્ય
  • બડભાગિયો x કંમભાગિયો
  • ઉત્તરાયણ x દક્ષિણાયન
  • ઉછાંછળું x ઠરેલું
  • છૂત x અછૂત
  • એહિક x પારલોકિક
  • અગ્ર x અંતિમ
  • શુકલપક્ષ x કૃષ્ણપક્ષ
  • તિમિર x જ્યોતિ
  • બિંદુ x સિંધુ
  • ઊખર x ફળડ્ુપ
  • અવિભાંવ x તિરોભાવ
  • ચંચળ x ઉ x સ્થિર
  • ઉત્તરાર્ધ x પૂર્વાર્ધ
  • પ્યારા x અળખામણાં
  • આરોહ x અવરોહ
  • મુદ્રિત x હસ્તલિખિત
  • ઈષ્ટ x અનિષ્ટ
  • સર્જન x વિસર્જન
  • શ્રીમંત x અકિચન
  • ધનવાન x દરિદ્ર
  • એક x અનેક
  • એકઠું x વેરવિખેર
  • જજશ્ઞત x જહન્ઞમ
  • લઘુ x ગુરુ
  • અમીર x મુફલિસ, x ગરીબ
  • આદાન x પ્રદાન
  • વફાદાર x દગાબાજ
  • આઝાદ x ગુલામ
  • આનંદ x ઉદાસીન
  • સુદઢ x ઢીલું
  • ઈન્કાર x ઈકરાર
virudharthi shabd in gujarati
  • અંતગોંળ x બહિર્ગોળ
  • ઘેલાં x ડાહ્યાં
  • આસ્થા x અનાસ્થા
  • સ્વાદિષ્ટ x અસ્વાદ
  • મેળવવું x ગુમાવવું
  • પંડિત x મૂરખ
  • લાધવ x ગૌરવ
  • સ્મૃતિ x વિસ્મૃતિ
  • અંધારુ x અજવાળું
  • સુમતિ x કુમતિ
  • અગ્રજ x અનુજ
  • આપવું x લેવું
  • દેવ x દાનવ
  • અથ x ઇતિ
  • આર્ય x અનાર્ય
  • નબળું x મજબૂત
  • વિરાટ x ઝીણું
  • ઈલાજ x નાઈલાજ
  • ઉધમ x આળસ
  • ઉમેદ x નાઉમેદ
  • ક્રમિક x વ્યુત્ક્રમ
  • દેવી x આસુરી
  • મધુરી x કડવી
  • આગે x પીછેહઠ
  • ગુપ્ત x જાહેર
  • ફરજિયાત x મરજિયાત
  • કંકોત્રી x કાળોત્રી
  • આદ્ર x શુષ્ક
  • અવનતિ x ઉન્ઞતિ
  • ઝાઝું x થોડું
  • પૂર્ણિમા x અમાવસ્યા
  • એકદેશીય x સર્વદેશીય
  • અખંડ x ખંડિત
  • વિરાટ (Virat) – શુક્ષ્મ (Shukshm)

Gujarati Virudharthi Shabd PDF or Antonym PDF (ગુજરાતી વિરુદ્ધાર્થી or ગુજરાતી વિરોધી શબ્દો ની પીડીએફ)

અહીં બ્લોગ માં પબ્લિશ થયેલા કોઈ પણ આર્ટિકલ ને તમે આસાની થી PDF માં કન્વર્ટ કરી શકો છો, જેથી તમે આ તમામ માહિતી ઓફલાઈન વાંચી શકો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો. આ પ્રક્રિયા સરળ બનાવવા તમારે Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. તે પછી નીચે આપેલા પગલાં અનુસરો.

  • સૌ પ્રથમ જે પેજ ને PDF માં કન્વર્ટ કરવું છે, તેને વિઝીટ કરો.
  • ત્યારબાદ Ctrl + P બટન એક સાથે પ્રેસ કરો અથવા જમણી બાજુ સૌથી આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. ત્યાં તમને Print નો ઓપશન મળશે, તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં સૌપ્રથમ Destination ઓપશનમાં Save as PDF સિલેક્ટ કરો.
  • ત્યારબાદ સૌથી નીચે જમણી બાજુ Save બટન પર ક્લિક કરો અને પેજ ને PDF તરીકે સાચવો.
  • બસ થઈ ગયું.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

What is meaning of Gujarati Smanaarthi Shabd or Gujarati Synonyms?

Words which are different but have the same or similar meaning are called Synonyms words.

What is Gujarati Virudharthi Shabd or Gujarati Antonyms?

Antonyms are the opposite of synonyms. In simple language, the meanings of these words are opposite to each other or vice versa.

How to get Gujarati Virudharthi Shabd PDF or Gujarati Antonym PDF?

You can easy save this page in PDF with Google chrome browser.

ધોરણ 3 થી 5 માટે કયા વિરુદ્ધાર્થી શબ્દો ઉપીયોગી છે?

આ આર્ટિકલ માં આપેલ પ્રથમ હરોળ માં આપેલ શબ્દો એ ધોરણ 3 થી 5 માટે ઉપીયોગી છે અને બધા સામાન્ય શબ્દો છે.

જીવન નો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય?

જીવન નો સૌથી નજીક નો વિરુદ્ધાર્થી શબ્દ “મૃત્યુ” થાય.

પ્રશંસા નો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય?

પ્રશંસા નો સૌથી નજીક નો વિરુદ્ધાર્થી શબ્દ “નિદા” થાય.

રૂપ નો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય?

રૂપ નો સૌથી નજીક નો વિરુદ્ધાર્થી શબ્દ “કદરૂપું” થાય.

ઈચ્છા નો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય?

ઈચ્છા નો સૌથી નજીક નો વિરુદ્ધાર્થી શબ્દ “અનિચ્છા” થાય.

પ્રશંશા નો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય?

પ્રશંશા નો સૌથી નજીક નો વિરુદ્ધાર્થી શબ્દ “નિંદા” થાય.

કુદરતી નો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય?

કુદરતી નો સૌથી નજીક નો વિરુદ્ધાર્થી શબ્દ “માનવસર્જિત” થાય.

અસ્વીકરણ (Disclaimer)

બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.

સારાંશ (Summary)

આશા રાખું છું કે તમને ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો (Gujarati Virudharthi Shabd Dictionary or Opposite Words in Gujarati List)” આર્ટિકલ જરૂર થી ઉપયોગી લાગ્યો હશે. ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો.

સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Twitter, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.

Shopping Cart