નમસ્તે મિત્રો આપ સઉ નું અમારા બ્લોગ learningujarati.com માં ખુબ ખુબ સ્વાગત છે, આજે આપણે “All Indian Festivals Name In Gujarati and English (બધા તહેવારોના નામ નામ ગુજરાતી અને અંગ્રેજીમાં)” અહીં લેખમાં તમને ઘણી નવા નામ અને થોડી અન્ય ઉપીયોગી ગુજરાતી માહિતી પ્રાપ્ત થશે અને મને આશા છે કે તમને આ બધી ગુજરાતી માહિતી તમને ચોક્કસ ગમશે.
આપણો દેશ તહેવારોનો દેશ ગણાય છે, જ્યાં તમામ ધર્મના લોકો સાથે મળીને બધા જ તહેવારોનો આનંદ ઉજવે છે. આ બધા તહેવારો આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા છે અને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. આ સિવાય તમામ રાજ્યોના પ્રાદેસિક તહેવારો અને તેનું મહત્વ પણ અલગ અલગ હોય છે. જેમ કે નવરાત્રી અને ઉત્તરાયણનું ગુજરાતમાં ખાસ મહત્વ છે.
તમામ તહેવારોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Indian Festivals Name in Gujarati and English With Pictures)
આપણે બધા તહેવારો વર્ષોથી ચાલી રહેલી પરંપરા સાથે ધૂમ ધામ થી ઉજવીયે છીએ. તેમાં મુખ્ય તહેવારો આખા દેશમાં ઉજવવામાં આવે છે, જયારે પ્રાદેશિક તહેવારો કોઈ રાજ્ય સુધી સીમિત હોઈ શકે છે.
No | Festivals Name in Gujarati | Festivals Name in English |
1 | દિવાળી | Diwali |
2 | નવું વર્ષ | New Year |
3 | મકર સંક્રાંતિ | Makar Sankranti |
4 | ગણતંત્ર દિવસ | Republic Day |
5 | પોંગલ | Pongal |
6 | વસંત પંચમી | Vasant Panchami |
7 | મહાશિવરાત્રી | Mahashivratri |
8 | હોળી | Holi |
9 | ચૈત્ર નવરાત્રી | Chaitra navratri |
10 | ગુડી પર્વ | Gudi Parva |
11 | મહાવીર જયંતિ | Mahavir Jayanti |
12 | હનુમાન જયંતિ | Hanuman Jayanti |
13 | રામ નવમી | Ram Navami |
14 | ગુડ ફ્રાઈડે | Good Friday |
15 | ગુરુ પૂર્ણિમા | Guru Purnima |
16 | બુદ્ધ જયંતિ | Buddha Jayanti |
17 | વૈશાખી | Baishakhi |
18 | રથયાત્રા | Rathyatra |
19 | નાગ પંચમી | Nagpanchami |
20 | જન્માષ્ટમી | Janmashtami |
21 | સ્વતંત્રતા દિવસ | Independence Day |
22 | ગણેશ ચતુર્થી | Independence Day |
23 | રક્ષાબંધન | Raksha Bandhan |
24 | ઓણમ | Onam |
25 | પતેતી | Pateti |
26 | નવરાત્રી | Navratri |
27 | દશેરા | Dussehra |
28 | દુર્ગા પૂજા | Durga Puja |
29 | શરદ પૂર્ણિમા | Sharad Purnima |
30 | કરવા ચોથ | Karva Chauth |
31 | ધનતેરસ | Dhanteras |
32 | ભાઈ બીજ | Bhai Duj |
33 | છઠ પૂજા | Chhath Puja |
34 | રમઝાન | Ramadan |
35 | ઈદ-એ-મિલાદ | Eid e milad |
36 | મોહરમ | Muharram |
37 | ક્રિસમસ | Christmas |
ભારતના મુખ્ય તહેવારોના નામ (India’s Major Festivals Name)
નીચે આપેલ સૂચિના તહેવારો ભારતના મુખ્ય તહેવાર માનવામાં આવે છે, જે સમગ્ર દેશમાં લોકો દ્વારા ઉજવવામાં આવે છે.
No | ભારતના મુખ્ય તહેવારોના નામ | India’s Major Festivals |
1 | દિવાળી | Diwali |
2 | નવું વર્ષ | New Year |
3 | પોંગલ | Pongal |
4 | હોળી | Holi |
5 | રામ નવમી | Ram Navami |
6 | જન્માષ્ટમી | Janmashtami |
7 | ગણેશ ચતુર્થી | Ganesh Chaturthi |
8 | રક્ષાબંધન | Raksha Bandhan |
9 | દશેરા | Dussehra |
10 | ઈદ | Eid |
11 | ક્રિસમસ | Christmas |
ભારતના રાષ્ટ્રીય તહેવારોના નામ (India’s National Festival Name)
No | Date | National Festivals Name In Hindi | National Festivals Name in English |
1 | 15 ઓગસ્ટ | સ્વતંત્રતા દિવસ | Independence Day |
2 | 26 જાન્યુઆરી | ગણતંત્ર દિવસ | Republic Day |
3 | 2 ઓક્ટોબર | ગાંધી જયંતિ | Gandhi Jayanti |
ભારતના મુખ્ય તહેવારો અને રાષ્ટ્રીય તહેવારો ના દિવસે સમગ્ર દેશમાં જાહેર રજા હોય છે, જયારે પ્રાદેશિક તહેવારો રાજ્યો સુધી સીમિત હોય છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
ભારતનો સૌથી મોટો તહેવાર કયો છે?
સમગ્ર ભારતની વાત કરીએ તો “દિવાળી” ને સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે, જે તમામ લોકો દ્વારા ઉજવવામાં આવે છે અને ભારતની બહાર રહેતા લોકો દ્વારા પણ ઉજવવામાં છે.
અસ્વીકરણ (Disclaimer)
અહીં અમારાથી માહિતી આપવામાં કે ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.
સારાંશ (Summary)
આજ ના આર્ટિકલ “All Indian Festivals Name In Gujarati and English With Pictures (તહેવારોના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં)” માં આપણે ઘણી માહિતી મેળવી. આશા રાખું છું કે તમને પોસ્ટ ગમી હશે અને તમારે જોઈતી માહિતી મળી ગઈ હશે, છતાં તમને કઈ સુધારા કરવા જેવું લાગતું હોય તો તમે અમને નીચે કોમેન્ટ કરી ને જણાવી શકો છો.
આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ learningujarati.com ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.