નમસ્તે મિત્રો આપ સઉ નું અમારા બ્લોગ learningujarati.com માં ખુબ ખુબ સ્વાગત છે, આજે આપણે “All Vehicles Name In Gujarati and English With Photos (વાહનોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં)” અહીં લેખમાં તમને ઘણી નવા નામ અને થોડી અન્ય ઉપીયોગી ગુજરાતી માહિતી પ્રાપ્ત થશે અને મને આશા છે કે તમને આ બધી ગુજરાતી માહિતી તમને ચોક્કસ ગમશે.
આપણે જ્યારે પણ ઘરની બહાર નીકળીએ છીએ, ત્યારે આપણી આસપાસ ઘણા વાહનો જોઈએ છીએ. પણ શું તમને તેના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં ખબર છે? જો નથી, તો આજના આર્ટિકલ માં આપણે તેના વિષે મજેદાર રીતે માહિતી મેળવીશું, જેમાં તમામ બાળકોને જરૂર મજા આવશે.
વાહનોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Vehicles Name in Gujarati and English With Pictures)
નીચે આપેલા વાહનોની સૂચિમાંથી મોટાભાગના વાહન તમે જોયા જ હશે અને ગુજરાતીમાં નામ પણ ખબર હશે. બની શકે છે કે અંગ્રેજીમાં તમને આ શબ્દ ભંડોળ ખબર નહિ હોય.
No | Vehicle Name in English | Vehicle Name in Gujarati |
1 | Bicycle | સાયકલ (Saykal) |
2 | Bike | બાઈક (Byke) |
3 | Motorcycle | મોટરસાયકલ (Motarsyakal) |
4 | Scooter | સ્કૂટર (Skootar) |
5 | Auto Rickshaw | રીક્ષા (RIksha) |
6 | Bullock Cart | બળદ ગાડું (Balad gadu) |
7 | Horse Carriage | ઘોડા ગાડી (Ghoda Gadi) |
8 | Car | કાર (Kar) |
9 | Bus | બસ (Bas) |
10 | Truck | ટ્રક (Trak) |
11 | Train | રેલગાડી (Relgadi) |
12 | Metro | મેટ્રો (Metro) |
13 | Boat | હોડી (Hodi) |
14 | Ferry | નૌકા (Nauka) |
15 | Ship | જહાજ (Jahaj) |
16 | Submarine | સબમરીન (Sabmarin) |
17 | Cargo Ship | માલ વાહક જહાજ (Malvahak Jahaj) |
18 | Helicopter | હેલિકોપ્ટર (Helikopter) |
19 | Aeroplane | વિમાન (Viman) |
20 | Space Ship | અંતરિક્ષ યાન (Antriksh Yan) |
21 | Jet | જેટ પ્લેન (Jet plane) |
22 | Police Car | પોલીસની ગાડી (Polis ni gaadi) |
23 | Ambulance | એમ્બ્યુલન્સ (Embyulans) |
24 | Fire Truck | અગ્નિશામક દળની ગાડી (Agnishamak Dal Ni Gaadi |
25 | Taxi (Cab) | ટેક્સી (Texi) |
26 | Delivery Van | સમાન પહોંચાડવાની ગાડી (Saman Pahochadvani Gadi) |
27 | Dump Truck | ખાણમાં ચાલવા વાળો ટ્રક (Khan Ma Chalva Vaalo Truck) |
28 | Carriage | સવારી ડબ્બો (Savari Dabbo) |
29 | Tractor | ટ્રેક્ટર (Tektar) |
30 | Crane | ક્રેન (Kren) |
31 | Bulldozer | બુલડોઝર (Buldozer) |
32 | Road Roller | રોડ રોલર (Rodrolar) |
33 | Harvester | પાકની કાપણી કરનાર મશીન (Paak Ni Kaapni Karnar Machin) |
34 | Hot Air Balloon | બલૂન (balun) |
35 | Rope-way | રોપ-વે (Rop-ve) |
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
કેમ પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ વધુ કરવો જોઈએ?
હાલ તમને પણ ખબર છે કે પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા ખુબ વધી રહી છે. જેથી બને તો પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ વધુ કરવો જેથી પ્રદુષણ ઓછું થાય.
ભારતમાં સૌથી વધુ કયા વાહનનો ઉપયોગ થાય છે?
ભારતમાં મુખ્યત્વે બાઈક, મોટરસાયકલ કે સ્કૂટર નો ઉપયોગ સૌથી વધુ થાય છે. તેમની સંખ્યા પણ તમને રોડ પર સૌથી વધુ જોવા મળશે.
અસ્વીકરણ (Disclaimer)
બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.
સારાંશ (Summary)
આજ ના આર્ટિકલ “All Vehicles Name In Gujarati and English With Pictures (વાહનોના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં)” માં આપણે ઘણી માહિતી મેળવી. આશા રાખું છું કે તમને પોસ્ટ ગમી હશે અને તમારે જોઈતી માહિતી મળી ગઈ હશે, છતાં તમને કઈ સુધારા કરવા જેવું લાગતું હોય તો તમે અમને નીચે કોમેન્ટ કરી ને જણાવી શકો છો.
આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ learningujarati.com ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.