flour name in gujarati and english- લોટ ના નામ
printable worksheet for kids ads

11+ લોટ ના નામ | All Flour Name in Gujarati and English

ગુજરાતમાં મુખ્યત્વે લોકો તેમના ભોજનમાં રોટલી અને શાક ખાવું વધુ પસંદ કરે છે અને આ સિવાય પણ આપણે ઘણી અવનવી સ્વાદિષ્ટ વાનગીઓ ખાઈએ છીએ. તો તમને તમામ લોટ ના નામ ગુજરાતી અને અંગેજીમાં (Flour Name in Gujarati and English) ખબર હોવી ખુબ જરૂરી છે.

તો નમસ્કાર મિત્રો આપ સૌનું અમારા બ્લોગ Learn in Gujarati માં સ્વાગત છે. અહીં આપણે ખૂબ જ અલગ ટોપિક વિશે વાત કરવા જય રહ્યા છીએ, જે કદાચ મોટાભગના વિદ્યાર્થીઓ ને નહિ ખબર હોય. પણ તમામ અનાજ અને લોટ વિશે માહિતી હોવી પણ ખુબ જ જરૂરી બની જાય છે, કારણ કે આપણે તેમાંથી બનેલું ભોજન દરરોજ ગ્રહણ કરીયે છીએ જે સ્વાદિષ્ટ અને પોષણયુક્ત હોય છે.

લોટ ના નામ ગુજરાતી અને અંગેજીમાં (Flour Name in Gujarati and English)

લોટ ની વાત કરીએ તો તે અલગ અલગ પ્રકારના અનાજ ને ઘંટી માં દળી અને બારીક પાઉડર હોય છે. જયારે તે બધા નો ઉપીયોગ ચોક્કસ અને અલગ અલગ વાનગીઓ બનાવવામાં થાય છે. તેમાં ઘણા ગ્લુટેન સાથે અને ઘણા ગ્લુટેન ફ્રી પણ હોય છે.

NoFlour Name in EnglishFlour Name in Gujarati
1Refined Flourમેંદો (mendo)
2Whole Wheat Flourઘઉં નો લોટ (ghau no lot)
3Pearl Millet Flourબાજરી નો લોટ (bajri no lot)
4Semolinaરવા નો લોટ કે સોજી (rava no lot)
5Rice Flourચોખા નો લોટ (chokha no lot)
6Gram Flourચણા નો લોટ (chana no lot)
7Maize Flourમકાઈ નો લોટ (makai no lot)
8Corn-starchકોર્ન સ્ટાર્ચ (korn starch)
9Sorghum Flourજુવાર નો લોટ (juvar no lot)
10Soya Flourસોયાબીન નો લોટ (soyabin no lot)
11Water Chestnut Flourશિંગોડા નો લોટ (singoda no lot)
12Amaranth Flourરાજગરા નો લોટ (rajagra no lot)
13Peanut Flourમગફળી નો લોટ (magfali no lot)

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

રોટલી કયા લોટ માંથી બને છે?

આપણે મુખ્યત્વે ઘઉં ના લોટમાંથી બનેલી રોટલી ખાઈએ છીએ, આ સિવાય મેંદા માંથી પણ બને છે અને બાજરી ના લોટ માંથી રોટલા બને છે.

સારાંશ (Summary)

આશા રાખું છું કે તમને “લોટ ના નામ ગુજરાતી અને અંગેજીમાં (Flour Name in Gujarati and English)” આર્ટિકલ માં જરૂરી તમામ નામ વિશે માહિતી મળી ગઈ હશે. ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો.

સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.

Shopping Cart