બાળકોને કોઈ ને કોઈ રમત જરૂર પસંદ હોય છે, જે તે નિયમિત રમતા હોય છે. જેથી મહત્વપૂર્ણ છે કે તેમને તમામ લોકપ્રિય રમતો ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (All Popular Sports Name in Gujarati and English) આવડવા ખુબ જ જરૂરી છે. હાલ ટેકનોલોજીના વિકાસ સાથે ફિઝિકલ સ્પોર્ટ્સ સાથે ઈ-સ્પોર્ટ્સ નો પણ મહત્વપૂર્ણ રીતે વિકાસ થયો છે, જે કદાચ આગલી પેઢીને નહિ સમજાય.
આપણી રાષ્ટ્રીય રમત હોકી છે, જયારે ભારતમાં સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ છે. એમ તમામ દેશોની રાષ્ટ્રીય રમત અલગ અલગ હોઈ શકે છે અને લોકોના રસ અનુસાર તેમની પ્રિય રમત પણ અલગ અલગ હોય શકે છે. પણ અમે અહીં તમામ લોકપ્રિય રમતના નામ આપવાની કોશિશ કરી છે, જેથી તમારી પ્રિય રમત પણ અહીં જોવા મળશે.
ઇન્ડોર અને આઉટડોર રમતો ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Indoor and Outdoor Sports Name in Gujarati and English)
ગેમ્સ ના નામ સિવાય બાળકો ને એ ખબર હોવી પણ ખુબ જ જરૂરી છે કે ઇન્ડોર અને આઉટડોર રમતોમાં શું ફરક છે અને ક્યાં રમવામાં આવે છે. જેના વિશે તમને વધુ માહિતી નીચે આપવામાં આવી છે.
No | Sports Name in English | Sports Name in Gujarati |
1 | Cricket | ક્રિકેટ |
2 | Football (Soccer) | ફૂટબોલ |
3 | Hockey | હોકી |
4 | Tennis | ટેનિસ |
5 | Basketball | બાસ્કેટબોલ |
6 | Baseball | બેઝબોલ |
7 | Kabaddi | કબડ્ડી |
8 | Kho Kho | ખો ખો |
9 | Golf | ગોલ્ફ |
10 | Ice Hockey | આઈસ હોકી |
11 | Boxing | બોક્સિંગ |
12 | Wrestling | કુસ્તી |
13 | Badminton | બેડમિન્ટન |
14 | Chess | ચેસ |
15 | Volleyball | વોલીબોલ |
16 | Archery | તીરંદાજી |
17 | Shooting | શૂટિંગ |
18 | Table Tennis | ટેબલ ટેનિસ |
19 | Rugby | રગ્બી |
20 | Polo | પોલો |
21 | Squash | સ્ક્વોશ |
22 | Hide and Seek | સંતાકૂકડી |
Download PDF
ઉપરના ટેબલમાં તમને મુખ્ય અને લોકપ્રિય રમતમાં નામ જોવા મળશે, પણ એવું નથી કે ફક્ત તેટલી જ રમતો છે. આ સિવાય પણ ઘણા પ્રકારની ગેમ્સ છે, જેના નામ તમે ઓછા સાંભળ્યા હશે અને ઓલમ્પિક વખતેના સમયમાં સાંભળતા હશો.
ઇન્ડોર ગેમ્સ (Indoor Games)
મુખ્યરીતે ઘણી અંદર રમવામાં આવે છે, જે થી નીચે આપેલ તમામ રમત તમે ઘરની અંદર આસાનીથી રમી શકો છો.
- Card Games- પત્તાની રમતો
- Carrom- કેરમ
- Snakes and Ladders- સાપ સીડી
- Chaupat- ચૌપાટ
- Chess- ચેસ
- Ludo- લુડો
- Ping Pong- પિંગ પૉંગ
- Uno- ઉનો
- Table Football- ટેબલ ફૂટબોલ
- Pool (Billiards)- બિલિયર્ડ્સ
આઉટડોર ગેમ્સ (Outdoor Games)
મુખ્યરીતે મેદાન હોવું જરૂરી છે કે વધુ જગ્યાની જરૂર છે, જેથી ઘરની અંદર ઓછી જગ્યામાં રમવું ખુબ જ મુશ્કેલ છે.
- Cricket– ક્રિકેટ
- Football- ફૂટબોલ
- Badminton- બેડમિન્ટન
- Tennis- ટેનિસ
- Basketball- બાસ્કેટબોલ
- Volleyball- વોલીબોલ-
- Hockey- હોકી
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
સારાંશ (Summary)
અન્ય ઉપયોગી નામ જેમ બાળકોને “રમતો ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં (All Sports Name in Gujarati and English)” પણ આવડવા ખુબ જ જરૂરી છે, જેથી બાળકોને આ આર્ટિકલ ખુબ જ ઉપયોગી થશે. આવી જ રીતે ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો.
સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.