ફળો ના પણ ઘણા પ્રકાર હોય છે, જેમાં આજે આપણે સૂકા મેવા ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Dry Fruits Name in Gujarati and English) જોઈશું. આવા ફળો કિંમત માં અન્ય ફળો કારા મોંઘા હોઈ છે અને ઘણા સમય સુધી સારા રહે છે.
તો નમસ્કાર મિત્રો આપ સૌનું અમારા બ્લોગ Learn in Gujarati માં સ્વાગત છે. સૂકા મેવા એટલે તેમાં પાણીની માત્રા હોતી નથી કે ખૂબ નહિવત હોય છે. આવા ફળ ને થોડા સમય સુધી સુકાવામાં આવે છે અને ત્યાર બાદ તેનું સેવન કરવામાં આવે છે. સૂકા હોવા છતાં તેમાં પ્રોટીન અને વિટામિન ની માત્રા ખુબ વધુ હોય છે, તેથી તે કિંમતમાં મોંઘા હોય છે.
તમામ સૂકા મેવા ના નામ (All Dry Fruits Name in Gujarati and English)
અહીં તમને ફક્ત લોકપ્રિય અને તમારી આસપાસ બજાર માં આસાનીથી મળી જતા સૂકા ફળો ના નામ જોવા મળશે.
No | Dry Fruits Name in English | Dry Fruits Name in Gujarati |
1 | Almond | બદામ |
2 | Cashew | કાજુ |
3 | Apricot | જરદાળુ |
4 | Pistachio | પિસ્તા |
5 | Raisins | કિસમિસ |
6 | Walnut | અખરોટ |
7 | Dates | ખજુર |
8 | Dry Date | ખારીક |
9 | Dry Figs | સુકા અંજીર |
10 | Peanuts | મગફળી / સિંગદાણા |
11 | Dry Coconuts | કોપરું / સુકા નાળિયેર |
12 | Beetle Nuts | સોપારી |
13 | Prunes | સુકી આલુ બદામ |
14 | Pine Nuts | ચિલગોઝ |
15 | Watermelon Seeds | તરબૂચ બીજ |
16 | Lotus Seeds | કમળનાં બીજ |
17 | Flax Seeds | શણના બીજ |
- 100+ ફળો ના નામ (Fruits Name in Gujarati and English)
- 100+ પ્રાણીઓ ના નામ (Animals Name In Gujarati and English)
- ગરમ મસાલા ના નામ (Spices Names in Gujarati and English)
- અનાજ ના નામ (Grains Name in Gujarati and English)
- દાળ કે કઠોળ ના નામ (Lentils and Pulses Name in Gujarati and English)
- 50+ ફૂલો ના નામ (Flowers Name in Gujarati and English)
ઉપર દર્શાવેલા નામ બધા સૂકા મેવા (Dry Fruits) ના છે. આમ તો આ બધી વસ્તુઓ ફળ માં જ આવે છે પણ તેમને થોડા અલગ પાડવામાં આવ્યા છે કેમ કે તે બધા ફળ સૂકા થાય પછી તેને ખાવામાં આવે છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
સૌથી મોંઘા સૂકા મેવા કયા છે?
આ બજાર અને પાક પર આધારિત છે, સામાન્ય રીતે પિસ્તા અને બદામ ની કિંમત સૌથી વધુ હોય છે.
સારાંશ (Summary)
આશા રાખું છું કે તમને “સૂકા મેવા ના નામ (Dry Fruits Name in Gujarati and English)” આર્ટિકલ માં જરૂરી તમામ નામ વિશે માહિતી મળી ગઈ હશે. ઉપીયોગી નામ, બાળકો માટે મૂળભૂત શિક્ષણ, વાર્તા, કવિતાઓ, નિબંધ, ગુજરાતી વ્યાકરણ, સ્ટડી મટીરીયલ અને ઉપીયોગી માહિતી ગુજરાતીમાં પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Learn in Gujarati ની મુલાકાત લેતા રહો.
સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.