musical instruments name in gujarati and english
printable worksheet for kids ads

સંગીત વાદ્ય યંત્રોના નામ | Musical Instruments Name in Gujarati and English

નમસ્તે મિત્રો આપ સઉ નું અમારા બ્લોગ learningujarati.com માં ખુબ ખુબ સ્વાગત છે, આજે આપણે “All Musical Instruments Name In Gujarati and English With Photos (સંગીત વાદ્ય યંત્રોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં)” અહીં લેખમાં તમને ઘણી નવા નામ અને થોડી અન્ય ઉપીયોગી ગુજરાતી માહિતી પ્રાપ્ત થશે અને મને આશા છે કે તમને આ બધી ગુજરાતી જાણકરી તમને ચોક્કસ ગમશે.

બધા લોકોને સંગીત સાંભળવું તો જરૂરથી ગમે છે અને તે સંગીત અલગ અલગ પ્રકાર ના સંગીત વાદ્યથી ઉત્પન્ન થતા હોય છે. મોટાભાગે તમે કોઈ ગીત સાંભળો છો ત્યારે તેમાં ઘણા અલગ અલગ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપીયોગ થયો હોય છે. પણ શું તમને તેના અંગ્રેજી નામ ખબર છે? જો નથી તો આજની પોસ્ટમાં આપણે તેના વિષે માહિતી મેળવીશું.

સંગીત વાદ્ય યંત્રોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Musical Instruments Name in Gujarati and English With Pictures)

સંગીત વાદ્ય યંત્રો અલગ અલગ મિકેનિઝમ પર કામ કરે છે, જેમ કે કોઈ હવા થી તો કોઈ તારના ઘર્ષણ તો કોઈ ઇલેક્ટ્રોનિક યંત્રો હોય શકે છે.

NoMusical Instruments Name in EnglishMusical Instruments Name in Gujarati
1Guitarગિટાર (gitar)
2Sitarસિતાર (sitar)
3Banjoબેન્જો (benjo)
4Tom-Tomઢોલક (Dholak)
5Tablaતબલા (Tabla)
6Violinસારંગી (sarangi)
7Harmoniumહાર્મોનિયમ (harmoniyan)
8Pianoપિયાનો (piyano)
9Clarinetશરણાઈ (sharanai)
10Fluteવાંસળી (vasli)
11Keyboardકીબોર્ડ (kibord)
12Cymbalમંજીરા (manjira)
13Drumડ્રમ (dram)
14Harpવીણા (vina)
15Tambourineખંજરી (khanjri)
16Conchશંખ (shankh)
17Saxophoneસેક્સોફોન (seksofon)
18Bugleબ્યુગલ (byugal)
19Sarodસરોદ (sarod)
20Bagpipeબેગપાઇપ (begpaip)
21Whistleસીટી (siti)
22Bellઘંટડી (ghantadi)
23Harmonicaમાઉથ ઓર્ગન (mauth organ)

Musical Instruments Name in Gujarati PDF (સંગીત વાદ્ય યંત્રોના નામ PDF)

અહીં બ્લોગ માં પબ્લિશ થયેલા કોઈ પણ આર્ટિકલ ને તમે આસાની થી PDF માં કન્વર્ટ કરી શકો છો, જેથી તમે આ તમામ માહિતી ઓફલાઈન વાંચી શકો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો. આ પ્રક્રિયા સરળ બનાવવા તમારે Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. તે પછી નીચે આપેલા પગલાં અનુસરો.

  • સૌ પ્રથમ જે પેજ ને PDF માં કન્વર્ટ કરવું છે, તેને વિઝીટ કરો.
  • ત્યારબાદ Ctrl + P બટન એક સાથે પ્રેસ કરો અથવા જમણી બાજુ સૌથી આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. ત્યાં તમને Print નો ઓપશન મળશે, તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં સૌપ્રથમ Destination ઓપશનમાં Save as PDF સિલેક્ટ કરો.
  • ત્યારબાદ સૌથી નીચે જમણી બાજુ Save બટન પર ક્લિક કરો અને પેજ ને PDF તરીકે સાચવો.
  • બસ થઈ ગયું.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

સૌથી લોકપ્રિય સંગીત વાદ્ય યંત્ર કયું છે?

આ અલગ અલગ પ્રદેશ અને તેની સંસ્કૃતિ ઉપર નિર્ભર છે. જોકે દુનિયામાં વધુ લોકો ગિટાર ને પસંદ કરે છે.

અસ્વીકરણ (Disclaimer)

અહીં અમારાથી માહિતી આપવામાં કે ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.

સારાંશ (Summary)

આજ ના આર્ટિકલ “All Musical Instruments Name In Gujarati and English With Pictures (સંગીત વાદ્ય યંત્રોના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં)” માં આપણે ઘણી માહિતી મેળવી. આશા રાખું છું કે તમને પોસ્ટ ગમી હશે અને તમારે જોઈતી માહિતી મળી ગઈ હશે, છતાં તમને કઈ સુધારા કરવા જેવું લાગતું હોય તો તમે અમને નીચે કોમેન્ટ કરી ને જણાવી શકો છો.

આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ learningujarati.com ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Shopping Cart