નમસ્તે મિત્રો આપ સઉ નું અમારા બ્લોગ learningujarati.com માં ખુબ ખુબ સ્વાગત છે, આજે આપણે “All Shapes Name In Gujarati and English With Photos (આકારોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં)” અહીં લેખમાં તમને ઘણી નવા નામ અને થોડી અન્ય ઉપીયોગી ગુજરાતી માહિતી પ્રાપ્ત થશે અને મને આશા છે કે તમને આ બધી ગુજરાતી જાણકરી તમને ચોક્કસ ગમશે.
આપણે સવારે જ્યારે આપણી આંખો ખોલીએ છીએ ત્યારથી જ આપણી આખો ની સામે હજારો આકાર દેખાય છે. તેમનો રંગ અને કદ અલગ અલગ હોઈ શકે છે. બની શકે છે, કે તેમાંથી ઘણા આકારના નામ તમને ખબર નહિ હોય. પણ આ આર્ટિકલમાં આપેલ માહિતી પ્રાપ્ત કર્યા બાદ તમને મોટાભાગના આકાર વિષે ગુજરાતી અને અંગ્રેજીમાં નામ ખબર હશે.
આકારોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Shapes Name in Gujarati and English With Pictures)
આમ તો દુનિયામાં ગણી ના શકાય તેટલા આકાર કે શેપ મોજુદ છે. જેથી તમામ ને નામ આપવા જરૂરી નથી. અહીં નીચે આપેલ સૂચિમાં સ્ટાન્ડર્ડ શેપ ના નામ આપેલા છે, જે તમારા માટે પૂરતા છે.
No | Shapes Name in English | Shapes Name in Gujarati |
1 | Square | ચોરસ (choras) |
2 | Rectangle | લંબચોરસ (lambchoras) |
3 | Triangle | ત્રિકોણ (Trikon) |
4 | Right Triangle | સમકોણ ત્રિભુજ (Samkon Tribhuj) |
5 | Circle | ગોળ (Gol) |
6 | Semi Circle | અર્ધગોળ (Ardhagol) |
7 | Oval | અંડાકાર (Andakar) |
8 | Quadrilateral | ચતુર્ભુજ (Chatarbhuj) |
9 | Pentagon | પંચકોણ (Panchkon) |
10 | Hexagon | ષટ્કોણ (Satkon) |
11 | Heptagon | સપ્તકોણ (Saptkon) |
12 | Octagon | અષ્ટકોણ (Ashtkon) |
13 | Decagon | દસકોણ (Daskon) |
14 | Dodecagon | બારકોણ (Barahkon) |
15 | Trapezoid | વિષમ ચતુષ્કોણ (Visham Chatushkon) |
16 | Parallelogram | સમાંતર ચતુષ્કોણ (Samantar Chatushkon) |
17 | Rhombus | વિષમકોણ (Vishamkon) |
18 | Heart | હૃદયકાર (Hadayakar) |
19 | Star | તારો (Taro) |
20 | Ellipsoid | લંબગોળ (Lambgol) |
21 | Cube | Cube (Ghan) |
22 | Cone | શંકુ (Sanku) |
23 | Cylinder | Cylinder (Sylindar) |
24 | Diamond | હીરા જેવો આકાર (Hira Jevo Aakar) |
25 | Ring | વીંટી જેવો આકાર (Viti Jevo Aakar) |
26 | Zig Zag | વાંકું ચૂકું (Vaku Chuku) |
27 | Arrow | તીર જેવો આકાર (Tir Jevo Aakar) |
28 | Cross | ચોકડી (Chokdi) |
- 100+ પ્રાણીઓ ના નામ (Animals Name In Gujarati and English)
- સંગીત વાદ્ય યંત્રોના નામ (Musical Instruments Name in Gujarati and English)
- વાહનોના નામ (Vehicles Name in Gujarati and English)
- તહેવારોના નામ નામ (Indian Festivals Name in Gujarati and English)
- આંગળીઓ ના નામ (5 Fingers Name In Gujarati)
- આકારોના નામ (Shapes Name in Gujarati and English)
Shapes Name in Gujarati PDF (આકારોના નામ PDF)
અહીં બ્લોગ માં પબ્લિશ થયેલા કોઈ પણ આર્ટિકલ ને તમે આસાની થી PDF માં કન્વર્ટ કરી શકો છો, જેથી તમે આ તમામ માહિતી ઓફલાઈન વાંચી શકો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો. આ પ્રક્રિયા સરળ બનાવવા તમારે Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. તે પછી નીચે આપેલા પગલાં અનુસરો.
- સૌ પ્રથમ જે પેજ ને PDF માં કન્વર્ટ કરવું છે, તેને વિઝીટ કરો.
- ત્યારબાદ Ctrl + P બટન એક સાથે પ્રેસ કરો અથવા જમણી બાજુ સૌથી આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. ત્યાં તમને Print નો ઓપશન મળશે, તેના પર ક્લિક કરો.
- હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં સૌપ્રથમ Destination ઓપશનમાં Save as PDF સિલેક્ટ કરો.
- ત્યારબાદ સૌથી નીચે જમણી બાજુ Save બટન પર ક્લિક કરો અને પેજ ને PDF તરીકે સાચવો.
- બસ થઈ ગયું.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
આકારની વ્યાખ્યા શું છે?
આકારો કોઈ પણ પદાર્થની સીમાને વ્યાખ્યાયિત કરે છે અને તેમની પ્રોપર્ટીના આધારે અલગ પાડી શકાય છે. આકારના કેટલાક ઉદાહરણો જોઈએ તો વર્તુળો, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, અને અન્ય ઘણા છે.
આકારના પ્રકાર કેટલા છે?
આકારોના પ્રકાર જોઈએ તો ખુલ્લા અને બન્ધ, આ સિવાય 2D અને 3D છે. જે તમે અહીં આપેલ લિસ્ટમાં જોયા.
અસ્વીકરણ (Disclaimer)
બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.
સારાંશ (Summary)
આજ ના આર્ટિકલ “All Shapes Name In Gujarati and English With Pictures (આકારોના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં)” માં આપણે ઘણી માહિતી મેળવી. આશા રાખું છું કે તમને પોસ્ટ ગમી હશે અને તમારે જોઈતી માહિતી મળી ગઈ હશે, છતાં તમને કઈ સુધારા કરવા જેવું લાગતું હોય તો તમે અમને નીચે કોમેન્ટ કરી ને જણાવી શકો છો.
આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ learningujarati.com ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.