fruits name in gujarati and english language
printable worksheet for kids ads

100+ ફળો ના નામ | Fruits Name in Gujarati and English

ફળો આપણા શરીરને સૌથી વધુ જરૂરી વિટામિન અને પોષક તત્વો પ્રદાન કરે છે, જેથી ડોક્ટર પણ બીમાર પડીએ ત્યારે ફળો નું સેવન કરવાનું કહે છે. હાલ તો તેની ઘણી પ્રજાતિ મોજુદ છે, પણ શું તમને તેમના નામ ખબર છે? નથી તો ચાલો “લોકપ્રિય ફળો ના નામ (fruits name in Gujarati and English)” ગુજરાતી અને અંગ્રેજીમાં જાણીએ.

તો નમસ્કાર મિત્રો આપ સૌનું અમારા બ્લોગ Learn in Gujarati માં સ્વાગત છે. આજે પણ હું તમારા માટે સરળ પણ એક નવી માહિતી સાથે આવ્યો છું. તમને પણ આવા નામ ખબર જ હશે પણ ઘણા તમે ભૂલી ગયા હશો અને અને કદાચ અંગ્રેજી ભાષામાં તો નહિ જ ખબર હોય.

આજે કોઈક જ એવું હશે જેને ફળો નહિ ભાવતા હોય, અને કેમ ના હોય, કારણકે તેમનો સ્વાદ ખુબ જ મધુર હોય છે અને આપણા શરીર માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. જેથી હાલ ની જીવન શૈલી જોવ તો, મને પણ લાગે છે કે બહાર નો મસાલેદાર, તીખો, તળેલો ખોરાક ખાવા કરતા સ્વસ્થ રહેવા રોજ ફળો ખાવા જોઈએ.

Also Read- ગુજરાતી માં શાકભાજી ના નામ (Vegetables Name in Gujarati)

લોકપ્રિય ભારતીય ફળો ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Popular Indian Fruits Name in Gujarati and English With Image)

કોઈ પણ ફળ તો તમે રોજ ખાતા જ હશો, પણ શું તમને તેમના નામ અંગ્રેજીમાં ખબર છે? જો નથી તો નીચે આપેલ શબ્દભંડોળ તમારા માટે ખુબ ઉપીયોગી સાબિત થશે. નીચે આપેલ શબ્દભંડોળ તમને ગુજરાતી થી અંગ્રેજી અને અંગ્રેજી થી ગુજરાતી સીખવામાં મદદરૂપ થશે.

fruits name in gujarati and english
No.Fruits Name in Gujarati (ફળો ના નામ અંગ્રેજીમાં)Fruits Name in English (ફળો ના નામ અંગ્રેજીમાં)
1Apple (એપલ)સફરજન (safarajan)
2Banana (બનાના)કેળું (kelu)
3Coconut (કોકોનટ)નાળિયેર (naliyer)
4Orange (ઓરેન્જ)નારંગી (narangi)
5Pineapple (પાઈનેપલ)અનાનસ (ananas)
6Papaya (પપૈયા)પાપૈયું (papayu)
7Mango (મેંગો)કેરી (keri)
8Guava (ગુઆવા)જામફળ (jamfal)
9Lemon (લેમન)લીંબુ (limbu)
10Watermelon (વોટરમેલન)તરબૂચ (tarbuch)
11Apricots (એપ્રીકોટ)જરદાળુ (jardalu)
12Almond (આલ્મન્ડ)બદામ (badam)
13Barberry (બાર્બેરી)બાર્બેરી (barbary)
14Black Currant (બ્લેક કરંટ)બ્લેક કિસમિસ (blek kismis)
15Blackberry (બ્લેકબેરી)બ્લેકબેરી (blek beri)
16Blueberry (બ્લુબેરી)બ્લુબેરી (blu beri)
17Cashews (કેશ્યુ)કાજુ (kaju)
18Cherry (ચેરી)ચેરી (cheri)
19Custard Apple (કસ્ટર્ડ એપલ)સીતાફળ (sitafal)
20Date fruit (ડેટસ)ખજુર (khajur)
21Dragon Fruit (ડ્રેગન ફ્રૂટ)ડ્રેગન ફળ (degan fal)
22Fig Fruit (ફિગ ફ્રૂટ)અંજીર (anjir)
23Grapes (ગ્રેપ્સ)દ્રાક્ષ (draksh)
24Lychee (લિચી)લિચી (lichi)
25Macadamia Nut (મકાડમીયા નટ)અખરોટ (akhrot)
26Mulberry (માલબેરી)શેતૂર (shetur)
27Nut (નટ)અખરોટ (akhrot)
28Pear (પિઅર)નાશપતી (naspati)
29Pistachio (પિસ્તાચીઓ)પિસ્તા (pista)
30Pomegranate (પોમેગ્રાન્ટે)દાડમ (dadam)
31Raisins (રાયસીન)કિસમિસ (kismis)
32Sapota (સપોટા)ચીકુ (chiku)
33Sweet Lime (સ્વીટ લાઇમ)મોસાંબી (mosambi)
34Tamarind (ટમરિન્ડ)આમલી (aamli)
35Acai Berry (અકાઈ બેરી)કાલા જામુ (kala jamu)
36Muskmelon (માસ્કમેલન)શકરટેટી (shakr teti)
37Prickly pear (પ્રિકલી પિઅર)કાંટાદાર નાશપતિ (kantadar naspati)
38Strawberry (સ્ટ્રોબેરી)સ્ટ્રોબેરી (stroberi)
39Raspberry (રાસ્પબેરી)રાસ્પબેરી (raspberi)
40Sugar Cane (સુગર કેન)શેરડી (sheradi)
41Kiwi (કીવી)કીવી (kevi)
42Dates (સુગર કેન)ખજુર (khajur)
43Cranberry (ક્રેનબેરી)ક્રેનબેરી (krenberi)
44Pine-berry (પાઇનબેરી)પાઇનબેરી (painberi)
45Gooseberry (ગુસબેરી)આંબળા (aambla)
46Avocado (એવોકાડો)એવોકાડો (evokado)

ઉપર તમને ફળો ના નામ (Fruits Name in Gujarati and English) નું એક લિસ્ટ દેખાતું હશે. આ લિસ્ટ માં વધુ ઉપીયોગ માં લેનારા અને લોકપ્રિય ફળો ના નામ આપવામાં આવ્યા છે. જો કે દુનિયા ભરના તમામ પ્રજાતિ ના ફળો નું લિસ્ટ બનાવવા જઇતો તો કદી પૂરું જ ના થાય, એટલી બધી પ્રજાતિ ના ફળો દુનિયા માં જોવા મળે છે. પણ અમે અહીંયા બાળકો ને સમજાય એવા સામાન્ય ફળો નો સમાવેશ કર્યો છે.

Fruits Name in Gujarati Worksheet For Kids (ફળોના નામ બાળકો માટે ગુજરાતી વર્કશીટ)

Dry Fruits Name in Gujarati and English (સૂકા મેવા ના નામ ગુજરાતી અને ઇંગલિશમાં)

dry fruits name in gujarati and english
  • Almond -બદામ
  • Apricot– જરદાળુ
  • Beetle Nuts– સુપારી
  • Cashew– કાજુ
  • Dates– ખજુર
  • Dry Dates– ખારીક
  • Dry Coconuts– સુકા નાળિયેર
  • Dry Figs– સુકા અંજીર
  • Flax Seeds– શણના બીજ
  • Lotus Seeds– કમળનાં બીજ
  • Peanuts– મગફળી- સિંગદાણા
  • Pine Nuts– ચિલગોઝ
  • Pistachio– પિસ્તા
  • Pumpkin Seeds– કોળુ બીજ
  • Raisins– કિસમિસ
  • Walnut– અખરોટ
  • Watermelon Seeds– તરબૂચ બીજ

ઉપર દર્શાવેલા નામ બધા ડ્રાય ફ્રુટ (સૂકા મેવા) ના છે (Dry Fruits Name in Gujarati and English). આમ તો આ બધી વસ્તુઓ ફળ માં જ આવે છે પણ તેમને થોડા અલગ પાડવામાં આવ્યા છે કેમ કે તે બધા ફળ સૂકા થાય પછી તેને ખાવામાં આવે છે.

10 Most Popular Fruits Name in Gujarati (લોકપ્રિય ફળ)

  1. સફરજન
  2. કેળા
  3. તરબૂચ
  4. અનાનસ
  5. મોસંબી
  6. નારંગી
  7. દ્રાક્ષ
  8. જામફળ
  9. ચીકુ
  10. પાપૈયું

The Most Expensive Fruits in The World (વિશ્વના સૌથી મોંઘા ફળો)

  1. Ruby Roman Grapes (રૂબી રોમન ગ્રેપ્સ)
  2. Yubari King Melon (યુબરી કિંગ મેલોન)
  3. Densuke Watermelon (ડેન્સ્યુક તરબૂચ)
  4. Pineapples from Heligan (હેલિગન અનાનસ)
  5. Taiyo no Tamago Mangoes (તાઈયો નો તમગો કેરી)
  6. Square Watermelon (ચોરસ તરબૂચ)
  7. Sembikiya Queen Strawberries (સેમ્બિકિયા કવીન સ્ટ્રોબેરી)
  8. Dekopon Citrus (ડેકોપોન સાઇટ્રસ)
  9. Sekai Ichi Apples (સેકાઈ ઇચી સફરજન)
  10. Buddha Shaped Pears (બુદ્ધ આકારના નાશપતી)

ફળો વિશે ઉપયોગી માહિતી (Some Useful Information About Fruits In Gujarati)

અહીં તમને થોડા ફળો ના નામ અને તેના વિષે થોડી ઉપીયોગી માહિતી આપવામાં આવેલી છે. તમને નીચે ફળ ખાવાના ફાયદા પણ દર્શાવેલા છે.

Apple (સફરજન)

સફરજનનું ઝાડ ને માલુસ ડોમેસ્ટિયા વૃક્ષ કહેવામાં આવે છે, જે સફરજન ઉગાડે છે. આ સ્વાદિષ્ટ ફળ માટે લોકપ્રિય છે. આ ફળ ના વૃક્ષ વિશ્વભરમાં ઉગાડવામાં આવે છે અને ચીન તેનું સૌથી વધુ ઉત્પાદન કરે છે.

સફરજન નું વૃક્ષ સામાન્ય રીતે કલમ દ્વારા થાય છે, જોકે જંગલી સફરજન બીજમાંથી સહેલાઇથી ઉગે છે. સફરજનના ઝાડ બીજમાંથી ઉગાડવામાં આવે તો તે મોટા હોય છે, પરંતુ જો મૂળ પર કલમી હોય તો નાના હોય છે. સફરજનની 7,500 થી વધુ જાણીતી જાતો વિશ્વ માં મોજુદ છે, જેમાં ખાસ લાક્ષણિકતા ની શ્રેણી છે.

Dragon Fruit (ડ્રેગન ફ્રૂટ)

ફળ આકારમાં અંડાકાર હોય છે, તેનું વજન લગભગ 300 to 600 gram છે અને લંબાઈ સરેરાશ 10-15 સેન્ટિમીટર છે. આ ફળ પર લીલા જેવા પાંદડાવાળી ગુલાબી છાલ હોય છે, અને અંદર સફેદ કલર નું હોય છે જેમાં નાના કાળા બી હોય છે, જે તમને કીવી જેવા જ દેખાવ માં લાગશે. તમને સ્વાદ માં મીઠું અને કોઈક વાર ખાટુ પણ હોય છે. ડ્રેગન ફળ ઉનાળાના પ્રારંભમાં અને પાનખરની ટોચની સીઝન સાથે પુરા વર્ષ ઉત્પાદન જોવા મળે છે.

ડ્રેગન ફળમાં ફાયટોન્યુટ્રિએન્ટ્સ અને એન્ટીઓક્સિડન્ટ થી ભરપુર અને કેરોટીન અને વિટામિન સી પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે, અને તેના પોષક અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો પાચન સુધારણા, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા અને એનર્જી સ્તરમાં વધારો કરવાની ક્ષમતા માટે ખુબ ઉપીયોગી છે.

Kiwi (કીવી)

કિવિ જેને કિવિફ્રૂટ અથવા ચાઇનીઝ ગૂસબેરી, વુડી વેલો અને એક્ટિનીડેસીસી ફળ પણ કહેવામાં આવે છે. આ છોડ મૂળ ચીન અને તાઇવાનનો છે અને ન્યુઝિલેન્ડ અને કેલિફોર્નિયામાં વ્યાપારી રીતે ખેતી કરવામાં આવે છે. ફળનો સ્વાદ થોડો ખાટો હોય છે અને કાચા અથવા રાંધેલા ખાઈ શકાય છે. આ ફળમાં વિટામિન C અને K વધુ માત્રા માં હોય છે.

Fruits Names in Gujarati PDF

અહીં બ્લોગ માં પબ્લિશ થયેલા કોઈ પણ આર્ટિકલ ને તમે આસાની થી PDF માં કન્વર્ટ કરી શકો છો, જેથી તમે આ તમામ નિબંધ ઓફલાઈન વાંચી શકો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો. આ પ્રક્રિયા સરળ બનાવવા તમારે Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. તે પછી નીચે આપેલા પગલાં અનુસરો.

  • સૌ પ્રથમ જે પેજ ને PDF માં કન્વર્ટ કરવું છે, તેને વિઝીટ કરો.
  • ત્યારબાદ Ctrl + P બટન એક સાથે પ્રેસ કરો અથવા જમણી બાજુ સૌથી આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. ત્યાં તમને Print નો ઓપશન મળશે, તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં સૌપ્રથમ Destination ઓપશનમાં Save as PDF સિલેક્ટ કરો.
  • ત્યારબાદ સૌથી નીચે જમણી બાજુ Save બટન પર ક્લિક કરો અને પેજ ને PDF તરીકે સાચવો.
  • બસ થઈ ગયું.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

How can I get Fruits Names in Gujarati PDF?

Here you can get easy tutorial about how to convert this article in to the PDF. So you can read Fruits name offline and share with your friends.

ગુજરાતમાં સૌથી વધુ લોકપ્રિય ફળ કયું છે?

સફરજન (Apple) અને કેળા (Banana) ગુજરાતમાં સૌથી વધુ લોકપ્રિય ફળ માનવામાં આવે છે.

10 fruits name in Gujarati

સફરજન, કેળા, તરબૂચ, અનાનસ, મોસંબી, નારંગી, દ્રાક્ષ, જામફળ, ચીકુ, પાપૈયું.

5 Most popular fruits name in Gujarati

સફરજન, કેળા, ચીકુ, તરબૂચ, દ્રાક્ષ.

What is list of all dry fruits name in Gujarati?

Almond (બદામ), Cashew (કાજુ), Pistachio (પિસ્તા), Raisins (કિસમિસ), Walnut (અખરોટ), Dates (ખજુર), Dry Dates (ખારીક), Dry Figs (સુકા અંજીર), Peanuts (મગફળી) etc.

What is “Pear” fruit name in Gujarati?

You can call it જામફળ (Jamfal) in Gujarati Language.
પિઅર ને ગુજરાતી માં જામફળ કહેવામાં આવે છે.

શાકભાજી ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં

આ આર્ટિકલ માં તમને ફાળો નામ આપવામાં આવ્યા છે, પણ અહીં તમે શાકભાજી ના નામ ની યાદી ગુજરાતી અને અંગ્રજી માં આર્ટિકલ ની લિંક મળી જશે, ત્યાં તમે આ માહિત વિસ્તારથી મેળવી શકો છો.

અસ્વીકરણ (Disclaimer)

બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.

સારાંશ (Summary)

આશા રાખું છું કે “ફળો ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (100 Plus Fruits Name in Gujarati and English List)” આર્ટિકલ માં પ્રકાશિત થયેલી બધી માહિતી ગમી હશે અને જરૂરી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે. સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.

Shopping Cart