નમસ્તે મિત્રો આપ સઉ નું અમારા બ્લોગ learningujarati.com માં ખુબ ખુબ સ્વાગત છે, આજે આપણે “All Directions Name In Gujarati and English With Photos (દિશાઓના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં)” અહીં લેખમાં તમને ઘણી નવા નામ અને થોડી અન્ય ઉપીયોગી ગુજરાતી માહિતી પ્રાપ્ત થશે અને મને આશા છે કે તમને આ બધી ગુજરાતી માહિતી તમને ચોક્કસ ગમશે.
તમે કદાચ દિશાઓ વિશે ગુજરાતી ભાષામાં જાણતા હશો, પણ શું તમને તેમના અંગ્રેજી નામ ખબર છે? જો નથી તો આ આર્ટિકલ પૂરો વાંચો. આ પોસ્ટ વાંચ્યા પછી તમને દિશાઓ વિષે ક્યારેય પણ મુંજવણ નહિ રહે.
દિશાઓના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Directions Name in Gujarati and English With Pictures)
મોટાભાગના લોકોને મુખ્ય દિશાઓ વિશે માહિતી હશે, પણ ઘણા લોકો ને અન્ય ઉપદિશાઓ વિષે માહિતી નહિ હોય. અહીં અમે અલગ અલગ ભાગમાં સમજાવવા પ્રયત્ન કર્યો છે, જેથી તમે આસાનીથી સમજી શકો. અન્ય માહિતી આપું તો ગુજરાતી અને હિન્દી સહીત અન્ય ભણી ભારતીય ભાષામાં નામ સમાન છે.
મુખ્ય 4 દિશાઓ (Main 4 Directions Name in Gujarati and English)
No. | Directions Name in English | Directions Name in Gujarati |
1 | North (નોર્થ) | ઉત્તર (Uttar) |
2 | South (સાઉથ) | દક્ષિણ (Dakshin) |
3 | East (ઈસ્ટ) | પૂર્વ (Poorv) |
4 | West (વેસ્ટ) | પશ્ચિમ (Pashchim) |
ઉપદિશાઓ ના નામ (Sub-Directions)
No. | Directions Name in English | Directions Name in Gujarati |
5 | North-East (નોર્થ-ઈસ્ટ) | ઉત્તર-પૂર્વ (Uttar Purva) |
6 | North-West (નોર્થ-વેસ્ટ) | ઉત્તર-પશ્ચિમ (Uttar Pashchim) |
7 | South-West (સાઉથ-વેસ્ટ) | દક્ષિણ-પશ્ચિમ (Dakshin Pashchim) |
8 | South-East (સાઉથ-ઈસ્ટ) | દક્ષિણ-પૂર્વ (Dakshin Poorv) |
No. | Directions Name in English | Directions Name in Gujarati |
1 | Up (અપ) | ઉપર (Upar) |
2 | Down (ડાઉન) | નીચે (Niche) |
- 12 મહિના ના નામ (Months Names in Gujarati and English)
- સાત વાર ના નામ (Week Days Name in Gujarati and English)
- ઋતુઓના નામ (Seasons Name in Gujarati and English)
- 9 ગ્રહો ના નામ (Planets Name in Gujarati and English)
- 7 ખંડોના નામ (Continents Name in Gujarati and English)
- 5 મહાસાગરોના નામ (Ocean Name in Gujarati and English)
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
કુલ કેટલી દિશા છે?
સામાન્ય રીતે 4 મુખ્ય દિશા અને 4 ઉપદિશાઓં નો ઉપીયોગ થાય છે.
ભારત દેશ કઈ દિશામાં આવેલો છે?
આપણો દેશ પૃથ્વી પર પૂર્વ દિશામાં આવેલો છે.
અસ્વીકરણ (Disclaimer)
બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.
સારાંશ (Summary)
આજ ના આર્ટિકલ “All Directions Name In Gujarati and English With Pictures (દિશાઓના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં)” માં આપણે ઘણી માહિતી મેળવી. આશા રાખું છું કે તમને પોસ્ટ ગમી હશે અને તમારે જોઈતી માહિતી મળી ગઈ હશે, છતાં તમને કઈ સુધારા કરવા જેવું લાગતું હોય તો તમે અમને નીચે કોમેન્ટ કરી ને જણાવી શકો છો.
આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ learningujarati.com ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.