spices names in gujarati and english language
printable worksheet for kids ads

40+ ગરમ મસાલા ના નામ | Spices Names in Gujarati and English

ભારતીય લોકો મુખ્યત્વે સ્વાદિષ્ટ, તીખું અને ચટપટું ખાવાનું વધુ પસંદ કરે છે. જેથી તમામ ભારતીય વાનગી ગરમ મસાલા વગર અધૂરી માનવામાં આવે છે. જેથી તમને ગરમ મસાલા ના નામ (spices names in Gujarati and English) ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ખબર હોવી ખુબ જ જરૂરી છે.

રાંધણ કળામાં, મસાલા શબ્દ નો અર્થ એટલે છોડના કોઈપણ સૂકા ભાગ છે. ગરમ મસાલા માં પાંદડા બીજ કે સૂકી ડાળીઓ નો ઉપયોગ કોઈ પણ પકવવાની સુગંધ અને સ્વાદ વધારવા માટે વપરાય છે. પરંતુ ગરમ મસાલા નો રસોઈ કે કોઈ પણ વાનગી માં મુખ્ય ઘટક તરીકે ઉપયોગ થતો નથી. કેમ મસાલા ના પાંદડા, મૂળ, બીજ કે સૂકી ડાળીઓ સ્વાદ માં ખુબ તીખી અને તેજ હોય છે.

તમને ખબર હશે કે ગુજરાતી વાનગીઓ માં સૂકી છાલ, મૂળ, તેનાં રસ, બીજ, અથવા બીજું કંઈપણ કે જે લીલો ભાગ નથી, સહિત છોડના દરેક અન્ય ભાગને મસાલા તરીકે ઉપીયોગ કરવામાં આવે છે. ભારત વિશ્વનો સૌથી મોટો ગ્રાહક, ઉત્પાદક અને મસાલાના નિકાસકાર દેશ છે. ભારત માં મસાલાઓના સંબંધિત અધ્યયન અને સંશોધન પણ થાય છે.

ભારતીય ગરમ મસાલા ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Popular Indian Spices Names in Gujarati and English or Garam Masala Na Naam Gujarati Ma)

ભારત માં બધા લોકો તીખી અને ચટપટી વાનગીઓ ખાવાનું ખુબ પસંદ કરે છે, અને માટે જ રસોઈ અને કોઈ પણ ભારતીય વાનગી ગરમ મસાલા વગર અધૂરી છે. આ માહિતી એવા લોકો માટે ખુબ સાબિત થશે, જે લોકો ઈન્ટરનેટ દ્વારા નવી નવી વાનગીઓ બનાવતા શીખે છે.

spices names in gujarati and english
No.Spices Names in EnglishSpices Names in Gujarati
1Asafoetidaહીંગ (Hing)
2Cumin seedsજીરું (Jiru)
3Cinnamonતજ (taj)
4Aniseeds, Fennel seedsવરીયાળી (Variyali)
5Cardamom, Green cardamomએલચી (Elchi)
6Big mustard seedsરાઈ (Rai)
7Turmericહળદર (Haldar)
8Cumin Powderજીરું (Jiru)
9Nutmegજાયફળ (jayfal)
10Black mustard seedsસરસવ (Sarsav)
11Black pepperમરી (mari)
12Carom seedsઅજમો (Ajmo)
13Clovesલવિંગ (Laving)
14Poppyખસ ખસ (Khas Khas)
15Caraway seedsઅજમો (Ajmo)
16Coconut dryટોપરૂ (Topru)
17Coriander powderધાણા જીરું, કોથમીર પાવડર (Dhana Jiru)
18Curry leavesમીઠો લીંબડો (Mitho Limbdo)
19Chili powderલાલ મરચું (Lal Marchu)
20Dry fenugreek leavesકસ્તુરી મેથી (Kasturi Methi)
21Fenugreekમેથી (Methi)
22Mintફુદીનો (Fudino)
23Basil seedsતકમરીયા (Takmariya)
24Bay Leafતમાલ પત્ર (Tamal Patr)
25Saffronકેસર (Kesar)
26Sesame seedsતલ (Tal)
27Sesame seedsકાળા તલ (Kala Tal)
28Saltમીઠું (Mithu)
29Black Saltસંચળ (Sanchal)
30Dry ginger powderસુંઠ (Sunth)
31Nigella Seedsકલોંજી (Kalonji)
32Fenugreek seedsમેથીના દાણા (Methi na dana)
33Rock saltસિંધવ મીઠું (Sindhav Mithu)
34Fresh gingerઆદુ (Aadu)
35Maceજીવિનતરી (jivintri)
36Cocumકોકમ (Kokam)
37Jaggeryગોળ (Gol)
38Basil leavesતુલસીના પાન (Tulsi Na Paan)
39Ground nut, Peanutsશિંગ (Shing)
40Flax Seedsઅળસીના બીજ (Alsi na bij)
41Yeastઆથો (Atho)
42Sagoસાબુદાણા (Sabu Dana)
43Ajinomotoઅજિનોમોટો (Ajinomoto)
44Pizza Seasoning Powderપિઝા સીઝનીંગ પાવડર (Piza Sizning Pawder)
45Tamarindઆમલી (Aamli)
46Alumફટકડી (Fatakdi)

આ શબ્દભંડોળ સાથે સાથે તમારે શાકભાજી, ફળો, અનાજ અને કઠોળ ના નામ જાણવા પણ ગૃહિણી માટે જરૂરી છે. તમે આ સૂચિ ની લિંક પણ અહીં મળી જશે.

ગરમ મસાલા સાથે રસોઇ કરતી વખતે ધ્યાનમાં રાખવાની એક વાત એ છે, કે જ્યારે મસાલા ખુલ્લા હોય ત્યારે તેનો સ્વાદ ગુમાવવાનું શરૂ કરે છે. તેથી જ્યારે પણ શક્ય હોય, તો તમારા પોતાના મસાલાઓનો ઉપયોગ કરતા પહેલા તરત જ પીસવું શ્રેષ્ઠ છે.

top 10 indian spices names in gujarati and english

આ આર્ટિકલ ને હું કેમ ઉપયોગી માનુ છું, એ તમને ખબર છે? કારણકે હાલ ભારત માં ઘણા લોકો વિદેશી વાનગીઓ પસંદ કરે છે અને લોકો ઈચ્છે છે કે તે ઘરે પણ બનાવે. કોરોના મહામારી ના કારણે લોકો ધરે બનાવેલી વાનગીઓ પસંદ કરવા લાગ્યા છે, અને ગૃહિણીઓ ઈન્ટરનેટ ના માધ્યમ થી રેસિપી જોઈ અને ઘરે બનાવવાની કોશિશ કરે છે.

ઈન્ટરનેટ માં તમને વધુ માહિતી ઇંગ્લિશ ભાષા ભાષા માં જોવા મળશે, ત્યારે તમને રેસિપી ની આઈટમો ના નામ ગુજરાતી અને અંગ્રેજી માં આવડતા હોવા જરૂરી છે. આ આર્ટિકલ થી તમને મદત મળશે. આ પોસ્ટ જેમજ તમને અમારા બ્લોગ માં ફળો અને શાકભાજી ના નામ પણ ગુજરાતી અને ઇંગ્લિશ ભાષા માં મળી જશે.

10 સૌથી લોકપ્રિય ગરમ મસાલા

  1. મરી
  2. તજ
  3. જીરું
  4. હળદર
  5. રાઈ
  6. અજમો
  7. લવિંગ
  8. એલચી
  9. તમાલપત્ર
  10. હીંગ

Amazing Facts About Spices (મસાલા વિશેના અમેઝિંગ તથ્યો)

  • મરી નો ઉપયોગ 4,000 થી વધુ વર્ષોથી મસાલા તરીકે કરવામાં આવે છે.
  • ઘણા મસાલાવાળા મિશ્રણોના નામ રહસ્યમય રીતે ખોવાઈ ગયા છે. આમાંનું એક આર્જેન્ટિનીયન મિશ્રણ, ચિમિચુરી છે.
  • કેસર એ વિશ્વનો સૌથી મોંઘો ગરમ મસાલા કે મારી મસાલા છે, સ્પેનિશ કેસરનો ભાવ વિશ્વ માં ખુબ મોંઘો છે.
  • જાયફળનાં ઝાડ ખરેખર બે મસાલા ઉત્પન્ન કરે છે: જાયફળ અને જીવિનતરી.
  • હરિસા એ ઉત્તર આફ્રિકાના રસોઈમાં લોકપ્રિય મિશ્રણ છે. આ લોકપ્રિય મિશ્રણ માત્ર ગરમ મસાલો નથી, તે સ્વાદિષ્ટ પણ છે અને તેમાં ધાણા, જીરું અને અજમો શામેલ છે.
  • ઘણી જગયાએ મરચાંનો પાઉડર એક મિશ્રણ છે, જેમાં સામાન્ય રીતે મરચું, ડુંગળી, લસણ, જીરું અને અન્ય મસાલા હોય છે.
  • મસાલા માં પણ અલગ અલગ પ્રકાર હોય છે, જે કોઈ વનસ્પતિ છોડના પાંદડામાંથી લેવામાં આવે છે જ્યારે છોડની છાલ, કળીઓ, મૂળ અને બીજમાંથી પણ મેળવવામાં આવે છે. આનો અર્થ એ કે તમે એક જ છોડ માંથી બે કે વધુ ખૂબ જ અલગ સ્વાદ અને ઉત્પાદનો મેળવી શકાય છે.

ગરમ મસાલા ના નામ PDF (Spices Names in Gujarati PDF)

અહીં બ્લોગ માં પબ્લિશ થયેલા કોઈ પણ આર્ટિકલ ને તમે આસાની થી PDF માં કન્વર્ટ કરી શકો છો, જેથી તમે આ તમામ માહિતી ઓફલાઈન વાંચી શકો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો. આ પ્રક્રિયા સરળ બનાવવા તમારે Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. તે પછી નીચે આપેલા પગલાં અનુસરો.

  • સૌ પ્રથમ જે પેજ ને PDF માં કન્વર્ટ કરવું છે, તેને વિઝીટ કરો.
  • ત્યારબાદ Ctrl + P બટન એક સાથે પ્રેસ કરો અથવા જમણી બાજુ સૌથી આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. ત્યાં તમને Print નો ઓપશન મળશે, તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં સૌપ્રથમ Destination ઓપશનમાં Save as PDF સિલેક્ટ કરો.
  • ત્યારબાદ સૌથી નીચે જમણી બાજુ Save બટન પર ક્લિક કરો અને પેજ ને PDF તરીકે સાચવો.
  • બસ થઈ ગયું.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

Top 10 Most Popular Spices In India

Asafoetida
Cumin seeds
Black pepper
Cinnamon
Big mustard seeds
Carom seeds
Cloves
Coriander powder
Bay Leaf
Sesame seeds

Top 10 Most Popular Spices In Gujarat

હીંગ
મરી
તજ
જીરું
રાઈ
અજમો
લવિંગ
ધાણા જીરું
તમાલ પત્ર
તલ

What is The English Name of Taj

“Cinnamon” is exact English meaning of “Taj.”

Are Indian dishes incomplete without spices?

Absolutely “yes” Indian dish is incomplete without spices, as Indians prefer to eat spicy and savory.

What is an example of spice?

Asafoetida, Cumin seeds, Black pepper, Cinnamon, Big mustard seeds, Carom seeds, Cloves and Coriander powder are best examples of Indian and Gujarati spices.

અસ્વીકરણ (Disclaimer)

બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.

સારાંશ (Summary)

વિદ્યાર્થીઓ કરતા જે ગૃહિણી ઈન્ટરનેટ દ્વારા નવી નવી રેસીપી કે ડિશીશ બનાવતા શીખે છે, તેમના માટે ગરમ મસાલા ના નામ (Spices Names in Gujarati and English) ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં જાણવા વધુ મહત્વપૂર્ણ બની જતા હોય છે. કારણકે હાલ તેઓ ઈન્ટરનેટ પર રેસીપી હિન્દી કે અંગ્રેજી ભાષામાં વધુ પ્રાપ્ત કરે છે.

સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.

Shopping Cart